વાહન અકસ્માતે મોતની ઘટનાની તપાસમાં સુરત પોલીસે ઉકેલ્યો ખતરનાક ભેદ, દેવું ચૂકવવા 10 વર્ષ જૂના મિત્રને ટ્રક હેઠળ કચડી નાખ્યો સુરતમાં સચિન પોલીસે એક હત્યા…
View More ‘સસુરાલ સિમર કા’ સિરિયલ જોઈ વીમો પકવવા મિત્રને મોતને ઘાટ ઉતાર્યોsurat news
પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડ
સુરતમાં બોગસ પુરાવાના કેસમાં સુરતના ACPની ધરપકડ કરવામાં આવી છે, ઉમરા પોલીસે ACPબી.એમ.ચૌધરીની ધરપકડ કરી હતી અને તેમણે નોકરી મેળવી પ્રમોશન માટે બોગસ પુરાવા ઉભા…
View More પ્રમોશન માટે જાતિનું બોગસ પ્રમાણપત્ર આપનાર સુરતના એસીપીની ધરપકડઅમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આજે ગુજરાતના બે શહેરને ધમકી ભર્યાં મેઇલ મળ્યાં છે. અમદાવાદ એરપોર્ટને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળી છે તો સુરતની બે સ્કૂલને પણ આવો જ ધમકી…
View More અમદાવાદ એરપોર્ટ અને સુરતની બે અગ્રણી સ્કૂલોને બોંબથી ઉડાવી દેવાની ધમકીસુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયા
સુરત એરપોર્ટ પર તૈનાત સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF)ની વિજિલન્સ ટીમે સોનાની દાણચોરીનો મોટો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો છે. ટીમે દુબઈથી આવેલી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાંથી…
View More સુરત એરપોર્ટ પરથી 23 કરોડના સોના સાથે બે મુસાફરો ઝડપાયાસુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચાર
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા 50 વર્ષના બિલ્ડરે માત્ર 16 વર્ષની કિશોરી પર દાનત બગાડી હતી. કિશોરીને અને તેની બહેનપણીને બિલ્ડર ઓલપાડ બાજુ ફાર્મ હાઉસમાં લઈ…
View More સુરતના બિલ્ડરે ફાર્મ હાઉસમાં સગીરા ઉપર દુષ્કર્મ આચર્યુ, ફરિયાદ નોંધાતા ચકચારસુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશ
સુરતની એક કોર્ટે ભાજપના બે કાઉન્સિલરો, અશોક ધામી અને કનુ ગેડિયા સામે ફોજદારી કેસ નોંધવાનો આદેશ આપ્યો છે, જેમણે અઅઙ કાઉન્સિલર પાયલ સાકરિયાને 11 લાખ…
View More સુરતમાં ભાજપના બે કોર્પોરેટરો સામે ફોજદારી ફરિયાદનો કોર્ટનો આદેશસુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવી
રાજસ્થાની સમાજના લોકોની તમામ દુકાનો બંધ કરાવી દીધી, આરોપીને અટકાયત બાદ છોડી મૂકતા ટોળું બેકાબુ બન્યું સુરત જિલ્લાના મહુવા તાલુકાના કરચેલીયા ગામે સ્ટોરમાં કામ કરતા…
View More સુરતમાં આદિવાસી બાળાની છેડતી બાદ રોષે ભરાયેલ ટોળાએ આરોપીની દુકાન સળગાવીસુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગ
પાણી ભરવા કે ટ્રાફિક જામ સહિતની સમસ્યાઓનો ‘રિયલ ટાઈમ’ જાણી શકાશે સુરત મહાનગરપાલિકા હસ્તકના સુરત સ્માર્ટ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ દ્વારા શહેરના મહત્વના માર્ગો પર નવીનતમ…
View More સુરતમાં ખાડા શોધવા AI કેમેરાનો ઉપયોગશિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચ
સુરતના કતારગામમાં લફંગા યૂવાનના સતત ત્રાસથી કંટાળી 19 વર્ષિય ટયુશન શિક્ષિકા નેનુ વાવડિયાએ આપઘાત કરી લેતા લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને બુધવારે સાંજે…
View More શિક્ષિકાને ન્યાય અપાવવા હજારો લોકોની કેન્ડલ માર્ચસુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈ
સુરતમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટનાની જાણ થતાં જ…
View More સુરતના ભાઠા ગામમાં ધુમાડાથી ગુંગળામણ થતા ત્રણ લોકોના મોત, જનરેટર ચાલુ રહી દુર્ઘટના સર્જાઈ