બન્ને પક્ષને 10-10 હજારનો દંડ, કોર્ટને સમરાંગણ બનાવવા મુદ્દે કાઢી ઝાટકણી માત્ર 65 દિવસ માટે લગ્ન કર્યા, ત્યારબાદ 13 વર્ષનો કાનૂની યુદ્ધ અને પછી પતિ-પત્ની…
View More 65 દિવસના લગ્નજીવનનો છૂટાછેડાનો કેસ 4745 દિવસ ચાલ્યો; સુપ્રીમે ખખડાવીને કાઢ્યાSupreme Court
IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટે
બંગાળમાં શાસક તૃણમુલ કોંગ્રેસની ચૂંટણી સલાહકાર કંપનીI-PAC પર ઈડીની રેડ અને એ પછી કોલકત્તા હાઈકોર્ટમાં ઈડીની અરજીની સુનાવણી દરમિયાન થયેલી બબાલ મામલે સુપ્રીમ…
View More IPAC પર દરોડા મામલે મમતાને ઝટકો: ED પર FIR સામે સુપ્રીમનો સ્ટેવિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે અનેક વખત પોતાના નિર્ણયમાં ધાર્મિક ગ્રંથો અને પુસ્તકોનો ઉલ્લેખ કર્યો છે. આવો જ એક કેસમાં કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવી મનુસ્મૃતિનું ઉદાહરણ લીધું હતુ.…
View More વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ બાદ પણ ભરણપોષણ મેળવવા હક્કદાર; સુપ્રીમ કોર્ટટ્રેનમાં બબાલ, મહિલા યાત્રી સાથે અભદ્ર વર્તન: સિવિલ જજની બરતરફી યથાવત રાખતી સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશ હાઈકોર્ટના નિર્ણય પર સ્ટે આપ્યો છે, જેમાં એક ન્યાયિક અધિકારીની બરતરફીને રદ કરી તેમને ફરીથી નોકરીએ લેવાનો ઓર્ડર કર્યો હતો. અધિકારી પર…
View More ટ્રેનમાં બબાલ, મહિલા યાત્રી સાથે અભદ્ર વર્તન: સિવિલ જજની બરતરફી યથાવત રાખતી સુપ્રીમભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જોગવાઇ મામલે સુપ્રીમનો વિભાજિત ચૂકાદો
સુપ્રીમ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની 2018 ની જોગવાઈની બંધારણીય માન્યતા પર વિભાજિત ચુકાદો આપ્યો છે, જેમાં ભ્રષ્ટાચારના કેસમાં સરકારી કર્મચારી સામે તપાસ શરૂૂ કરતા પહેલા…
View More ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની જોગવાઇ મામલે સુપ્રીમનો વિભાજિત ચૂકાદોસંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકાર
સુપ્રીમ કોર્ટે મંગળવારે હિન્દુત્વ વિચારધારા ધરાવતા વિનાયક દામોદર સાવરકરના ચિત્રો ભારતીય સંસદ અને અન્ય જાહેર સ્થળો બાલસુંદરમ બાલામુરુગન વિરુદ્ધ યુનિયન ઓફ ઈન્ડિયા એન્ડ ઓઆરએસ પરથી…
View More સંસદમાંથી સાવરકરના ચિત્રો હટાવવા મામલે અરજી સાંભળવા સુપ્રીમનો ઇનકારકૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટ
રખડતા કૂતરાઓના મુદ્દાઓ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ડોગ લવર્સ તથા તંત્રની ઝાટકણી કાઢી હતી. કોર્ટે…
View More કૂતરાના કરડવાથી મૃત્યુ થશે તો સરકારને વળતર ચૂકવવું પડશે: સુપ્રીમ કોર્ટકોન્ટ્રાક્ટ કામદારોને સરકારી કર્મચારીઓ જેટલા હક નથી: સુપ્રીમ
એજન્સી કોન્ટ્રાક્ટર દ્વારા ભરતી તેની વિવેકબુધ્ધિ પર છોડી દેવાય છે, જયારે નિયમિત નિમણૂક પારદર્શી પ્રક્રિયા દ્વારા થાય છે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે એજન્સી દ્વારા…
View More કોન્ટ્રાક્ટ કામદારોને સરકારી કર્મચારીઓ જેટલા હક નથી: સુપ્રીમબંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટ
વોટ્સએપ જેવા માધ્યમો દ્વારા નિર્દેશ જારી કરાતા હોવાની દલીલ સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળમાં SIR પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર ચૂંટણી પંચ પાસેથી જવાબ માંગ્યો છે. સોમવારે,…
View More બંગાળમાં SIRને પડકાર: ચૂંટણી પંચનો જવાબ માગતી સુપ્રીમ કોર્ટપોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણ
ટીનેજર્સ વચ્ચે સંમતીથી બંધાતા સંબંધોમાં કઠોર કાયદાથી રાહત આપવી જરૂરી સુપ્રીમ કોર્ટે બાળકોના શારીરિક શોષણથી બચાવવા માટે બનાવાયેલા POCSO અધિનિયમના વધતા દુરૂૂપયોગ અંગે ગંભીર ટિપ્પણી…
View More પોકસોનો દુરુપયોગ રોકવા કાયદામાં રોમિયો-જુલિયેટ જોગવાઇ લાવવા કેન્દ્રને સુપ્રીમની ભલામણ