આપઘાતનું કારણ અકબંધ; પરિણીતાના મોતથી એક બાળકે માતાની મમતા ગુમાવી કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત…
View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંsuicide
નિવૃત ASIનો લમણે ગોળી ધરબી આપઘાત
ગઇકાલે સવારે મિત્રોને મેસેજ કર્યો, ‘ધોખે કી ખાસીયત હૈ… કી વો યકીન કે સાથ મુફતમે મિલતી હૈ’ બીમારીને કારણે કંટાળી ગયા હતા, મિત્ર વર્તુળ અને…
View More નિવૃત ASIનો લમણે ગોળી ધરબી આપઘાતગોંડલના અનિડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાત
ગોંડલ શહેરમાં સાસરિયા પક્ષના ત્રાસ અને જંગી રકમની માંગણીના કારણે 45 વર્ષીય યુવાને ઝેરી દવા પીને જીવન ટૂંકાવી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. મૃતક…
View More ગોંડલના અનિડામાં સાસરિયાના ત્રાસથી કંટાળી યુવકનો સ્યુસાઈડ નોટ લખી આપઘાતકાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યું
કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડા થયાના સાત દિવસ બાદ ઝેરી દવા પી લેનાર ત્યકતાનું સારવારમાં મોત નીપજ્યું છે. યુવતીના મોતથી પરિવારમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા…
View More કાલાવાડના ધુનધોરાજી ગામે છૂટાછેડાના સાત દિવસ બાદ ત્યકતાએ ઝેર પી જીવન ટૂંકાવ્યુંકોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધા
શહેરમાં યાજ્ઞિક રોડ પર હોસ્ટેલમાં રહેતી કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ આજી ડેમ ચોકડી પાસે આવેલી ગર્વમેન્ટ પોલિટેનીક કોલેજ પાસે બિમારીના વધુ પડતાં ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ…
View More કોમ્પ્યુટર એન્જિનિયરીંગની છાત્રાએ બીમારીના વધુ પડતા ટીકડા ખાધામોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યું
પેડક રોડ પર રહેતા રિક્ષાચાલક યુવાને મોટાભાઇને લોન પર મોબાઇલ લઇ દીધો’તો શહેરના સામાકાંઠે પેડક રોડ પર આવાસ કવાર્ટરમાં રહેતા યુવાને મોબાઇલના હપ્તા ન ભર્યાની…
View More મોબાઇલના હપ્તા ન ભર્યાની નોટિસ આવતા યુવાને ફિનાઇલ ગટગટાવ્યુંસજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાત
બોટાદથી રાજકોટ પરત ફરતા બસમાં જ ઝેરી દવા પી લીધાની શંકા, સગીરા આજીડેમ ચોકડીએ બસમાંથી ઉતરતા ઢળી પડી, યુવક નાસી છૂટયા બાદ રાજમોતી મીલ પાસે…
View More સજોડે ભાગી ગયા બાદ સગીરા અને યુવકનો આપઘાતબોટાદના તાજપર ગામે પાંચ લાખ આપી લગ્ન કરનાર યુવકનો આપઘાત
બોટાદના તાજપર ગામના ભરત કનુભાઈ રાઠોડ નામના યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે. આ મામલે મૃતકના પિતાએ યુવકની પત્ની અને સસરા વિરુદ્ધ પોલીસ…
View More બોટાદના તાજપર ગામે પાંચ લાખ આપી લગ્ન કરનાર યુવકનો આપઘાતજૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધું
શહેર કોંગ્રેસ પ્રમુખ જ્ઞાતિવાદ ચલાવતા હોવાનો દીપક મકવાણાનો આક્ષેપ જૂનાગઢ શહેર-જિલ્લા કોંગ્રેસ ભવનમાં ગત બપોરે એક સનસનાટીભરી ઘટના બની હતી. સૌરાષ્ટ્ર ઝોનના નવા પ્રભારી અને…
View More જૂનાગઢ કોંગ્રેસ પ્રભારીની હાજરીમાં કાર્યકરે ફિનાઈલ પી લીધુંપિતાની દફનવિધિ પૂર્વે પુત્રની ડેમમાંથી લાશ મળી
ગોંડલના મેમણ પરિવારમાં કરૂણ બનાવ: પિતાને હાર્ટએટેકથી મૃત્યુ, પુત્રએ આપઘાત કર્યો ગોંડલ નાં મેમણ પરીવાર માં કરુણાંતિકા સર્જાઇ હતી.શાકભાજી નો ધંધો કરતા વૃધ્ધ નું સવારે…
View More પિતાની દફનવિધિ પૂર્વે પુત્રની ડેમમાંથી લાશ મળી