ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસsuicide
પારડી ગામે પતિ બીજી મહિલાને લઇને ભાગી જતા પત્નીએ ફિનાઇલ પીધું
શાપર-વેરાવળના પારડી ગામે રહેતા રેશમાબેન ગૌતમભાઇ વાસુકીયા (ઉ.વ.26)નામના પરિણીતાએ ગઇકાલે બપોરે ફિનાઇલ પી લેતા તેમને સારવાર માટે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ…
View More પારડી ગામે પતિ બીજી મહિલાને લઇને ભાગી જતા પત્નીએ ફિનાઇલ પીધુંડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસ
ભાવનગરની સસ્પેન્ડ મહિલા કોન્સ્ટેબલ નયના બારૈયાએ બોટાદમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. નયનાએ બોટાદના સાળંગપુર રોડ પર આવેલા એક ખાનગી ગેસ્ટહાઉસમાં દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો…
View More ડીવાયએસપી રીમા ઝાલાએ મારૂં જીવન ઝેર કરી નાંખ્યું, સસ્પેન્ડ કોન્સ્ટેબલ નયના બારૈયાનો આપઘાતનો પ્રયાસપોલીસ ભરતીની દોડમાં રહી જતાં, શ્રમજીવી સોસાયટીની યુવતીએ જિંદગી ટૂંકાવી લીધી
રાજકોટની લાખાજીરાજ શ્રમજીવી સોસાયટીમાં માતા-બહેન સાથે મામાના ઘરે રહેતી અને પોલીસ ભરતીની દોડમાં દોઢ મિનિટ માટે રહી જતાં યુવતીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.…
View More પોલીસ ભરતીની દોડમાં રહી જતાં, શ્રમજીવી સોસાયટીની યુવતીએ જિંદગી ટૂંકાવી લીધીલગ્ન માટે ઉંમર નાની હોય પરિવારે એક વર્ષ રાહ જોવાનુ કહેતા પ્રેમીપંખીડાનો સજોડે આપઘાત
જંગલેશ્ર્વરની ઘટના, પરિવારમાં શોક છવાયો: બંન્ને વચ્ચે મોબાઇલ લેવા મામલે બોલાચાલી થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ શહેરમાં જંગલેશ્વરમાં આવેલ રાધાકૃષ્ણનગર શેરી નં.4માં કાજલ પ્રકાશભાઈ સરવૈયા (ઉ.વ.17)…
View More લગ્ન માટે ઉંમર નાની હોય પરિવારે એક વર્ષ રાહ જોવાનુ કહેતા પ્રેમીપંખીડાનો સજોડે આપઘાતમોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધું
હાલના સમયમાં મોબાઈલમાં યુવાનો અને બાળકોમાં રિલ્સનું વળગણ વધારે જોવા મળી રહ્યું છે. બાળકો અને યુવાનો રિલ્સ જોવાના ચક્કરમાં મોબાઈલમાં કલાકોનો સમય પસાર કરે છે.…
View More મોબાઈલમાં રિલ્સ જોવાની ના પાડી માતાએ ઠપકો આપતા પુત્રીએ એસીડ પી લીધુંમોરબીના જોધપર નદી ગામમાં એસીડ પી આધેડનો આપઘાત
મોરબીના જોધપર નદી ગામમાં આધેડને પગનાં પળિયાની બીમારી હોય જેનાથી કંટાળી તેમણે એસીડ પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાનન તેમનું…
View More મોરબીના જોધપર નદી ગામમાં એસીડ પી આધેડનો આપઘાતધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત
ધોરાજી પંથકમાંથી એક અરેરાટીભરી ઘટના સામે આવી છે. ધોરાજીમાં કેનાલ પાસે આવેલા એક ખેતરમાં મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર કૂવામાં કૂદીને…
View More ધોરાજીમાં મહારાષ્ટ્રના શ્રમિકે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાતદારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીર
શહેરની ભાગોળે મોરબી રોડ પર આવેલા હડાળાના પાટીયા પાસે રહેતાં શ્રમિક યુવાને દારૂના નશામાં મધરાત્રે પોતાની જાતે શરીરે પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરી લેતાં તેણે ગંભીર…
View More દારૂના નશામાં યુવાને પેટ્રોલ છાંટી અગ્નિસ્નાન કરતા ગંભીરઅનીડા ભાલોડીની કંપનીમાં ગળેફાંસો ખાઇ શ્રમિકનો આપઘાત
ગોંડલના અનીડા ભાલોડી ગામે રહેતા શ્રમિક યુવાને ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધાની ઘટના સામે આવી છે. વધુ વિગતો અનુસાર, અનિડા ભાલોડી ગામે રહેતા દિપક કુમાર…
View More અનીડા ભાલોડીની કંપનીમાં ગળેફાંસો ખાઇ શ્રમિકનો આપઘાત