ગોંડલના ગુંદાસરા ગામના રહેવાસી આશિષ રેમશભાઈ રામોલિયા(ઉ.32)એ ગંભીર આક્ષેપો સાથે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી છે.હાલમાં તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ…
View More ગુંદાસરાના યુવાન વિરૂધ્ધ લિવ ઈનમાં રહેતી યુવતીએ ખોટી રજૂઆત કરતા દવા પીધીsuicide
એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપી
મૃતકની સ્યુસાઈડ નોટના આધારે સાથી છાત્રો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી પાંચેય આરોપીની પજવણીથી કંટાળી ઈન્ટર્ન તબીબે આપઘાત કર્યો હતો, રેગીંગ કરાવી હેરાન કરતા…
View More એઈમ્સના તબીબના આપઘાત પ્રકરણમાં પાંચેય આરોપીએ MBBSની પરીક્ષા આપીશાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધી
રાજકોટના શાપર-વેરાવળ વિસ્તારમાં આવેલ મફતિયા પરામાં રહેતા એક 35 વર્ષીય યુવાને પારિવારિક અણબનાવને કારણે ઝેરી દવા પી લેતા ચકચાર મચી ગઈ છે. યુવાનને ગંભીર હાલતમાં…
View More શાપરમાં કાકી સાથે ઝઘડો થતા ભત્રીજાએ ઝેરી દવા પીધીઉનાના દાંડી ગામે 22 દિવસના લગ્ન જીવનનો અંત, પરિણીતાનો આપઘાત
ઉના તાલુકાના દાંડી ગામે 22 દિવસ પહેલા પરણેલી એક યુવતીએ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. મૃતક યુવતીના પતિ દ્વારા ત્રાસ આપી માર મારવામાં આવતો હોવાના…
View More ઉનાના દાંડી ગામે 22 દિવસના લગ્ન જીવનનો અંત, પરિણીતાનો આપઘાતગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાત
વેરાવળ-રાજકોટ ટ્રેન હેઠળ પડતું મૂકી મોત મીઠું કરી લેતાં પરિવારમાં શોક ગોંડલના શેમળા ફાટક પાસે એક યુવકે સવારે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો.બનાવ…
View More ગોંડલમાં કપડાની દુકાનમાં કામ કરતાં યુવકનો ટ્રેન હેઠળ આપઘાતશિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?
અકસ્માતમાં સગીરનું મોત નિપજ્યા બાદ ભયંકર ત્રાસ ગુજારાતા ફાંસો ખાઇ જીવ ટૂંકાવી લીધો રાજકોટ નજીક કાલાવડ રોડ ઉપર કાલાવડ તાલુકામાં આવતા શિશાંગ ગામમાં એક રીક્ષા…
View More શિશાંગમાં માથાભારે આગેવાનોના ત્રાસથી રિક્ષા ચાલકનો આપઘાત, બારોબાર અંતિમવિધિ?લક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધું
શહેરના કાલાવડ રોડ પર આવેલ લક્ષ્મીના ઢોળા વિસ્તારમાં રહેતા એક યુવાને પાડોશી સાથે થયેલી બોલાચાલી બાદ ઝેરી દવા ગટગટાવી લેતા ચકચાર મચી ગઈ છે. મળતી…
View More લક્ષ્મીના ઢોળે પાડોશી સાથે ઝઘડો થતાં યુવાને ફિનાઈલ પીધુંરાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત
અગાઉ પણ હોસ્ટેલથી નીકળી ગયા બાદ પરાપીપળિયા પાસેથી મળી આવ્યો હતો: મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી, રાજસ્થાન રહેતા પરિવારને જાણ કરતાં રાજકોટ આવવા રવાના…
View More રાજકોટમાં માનસિક તણાવથી કંટાળી મેડિકલ છાત્રનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાતમોરબીમાં ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી કૂદી યુવતીનો આપઘાત
ભાગ્યલક્ષ્મી સોસાયટીના યુવાન અને માધાપરના પ્રૌઢે જીવન ટૂંકાવી લીધું મોરબીમાં જુદા જુદા ત્રણ આપઘાતના બનાવ સામે આવ્યા છે. એક મહિલાએ એપાર્ટમેન્ટની અગાસી પરથી ઝંપલાવીને જીવન…
View More મોરબીમાં ઓમકાર રેસીડેન્સીની અગાસી પરથી કૂદી યુવતીનો આપઘાતજામનગરના જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત
જામનગર જિલ્લાના લાલપુરમાં શિવ પરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા અશોકભાઈ આલાભાઇ પરમાર નામના આડત્રીસ વર્ષના યુવાને ગઈકાલે જોગવડ વિસ્તારમાં આવેલી એક ઓરડીમાં પાઇપમાં…
View More જામનગરના જોગવડ ગામમાં શ્રમિક યુવાનનો પત્નીના વિયોગમાં આપઘાત