શહેરના પોશ વિસ્તાર ગણાતા નિર્મલા રોડ પર આવેલી પારસ સોસાયટીમાં સોની વેપારીના પુત્રએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી મચી ગઇ છે. મૃતક ઓસ્ટ્રેલીયામાં…
View More ઓસ્ટ્રેલિયાથી રાજકોટ આવેલા યુવાનના પગનું ઓપરેશન સકસેસ ન જતા આપઘાતsuicide
નવાગામમાં દંપતી વચ્ચે રકઝક થતા પત્નીએ એસિડ પી લીધુ
ઇશ્ર્વરીયામાં ઝેરી ધાતુનું ડબલુ માથે પડતા યુવાનના મોઢે છાંટા ઉડતા સારવારમાં ખસેડાયો શહેરની ભાગોળે આવેલા નવાગામ આવાસ ક્વાર્ટરમાં રહેતા દંપતી વચ્ચે રકઝક થતા પત્નીએ એસિડ…
View More નવાગામમાં દંપતી વચ્ચે રકઝક થતા પત્નીએ એસિડ પી લીધુખંભાળિયામાં અગ્નિસ્નાન કરી યુવાનનો આપઘાત
ખંભાળિયાના રામનગર વિસ્તારમાં રહેતા દિવ્યેશભાઈ ધરમશીભાઈ કણજારીયા નામના 28 વર્ષના યુવાને ગઈકાલે ગુરુવારે બપોરના સમયે કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાના હાથે જ્વલનશીલ પ્રવાહી છાંટીને દીવાસળી…
View More ખંભાળિયામાં અગ્નિસ્નાન કરી યુવાનનો આપઘાતમોરબીના જૂની પીપળી ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાત
મોરબીના જુની પીપળી ગામે રહેતા મૂળ પાટણ પંથકના પ્રેમી પંખીડાએ સજોડે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. પરિવાર જનો એક નહી થવા દે…
View More મોરબીના જૂની પીપળી ગામે પ્રેમી પંખીડાનો સજોડે આપઘાતઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાત
નાગેશ્ર્વર જૈન દેરાસર પાસેની ઘટના, મોબાઇલમાંથી સ્યૂસાઇડ નોટ મળી આવી યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું, આશાસ્પદ પુત્રના આપઘાતથી પરિવારમાં શોક આધુનિક વિશ્ર્વની ડિઝીટલ ક્રાંતિના…
View More ઓનલાઇન ગેમિંગ એપમાં મોટી રકમ હારી જતાં કોલેજિયનનો આપઘાતયુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરમાં વિજયનગર વિસ્તારમાં રહેતી એક યુવતી નું તાજેતરમાં સગપણ તૂટી ગયું હોવાથી મનમાં લાગી આવતાં ગળાફાંષા દ્વારા આત્મહત્યા કરી લીધી છે.આ બનાવની વિગત એવી છે…
View More યુવતીનું સગપણ તૂટી જતાં ગળાફાંસો ખાઇ આપઘાતભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાત
ગોંડલ રાજકોટ નેશનલ હાઇવે પર આવેલા ભુણાવા ગામ નજીક ગોંડલનાં પરણિત યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.મૃતકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં…
View More ભુણાવા નજીક ઝેરી દવા પી યુવાનનો આપઘાતવ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસ
પઠાણ ફળી વિસ્તારના બનાવની પોલીસે તપાસ હાથ ધરી જામનગરમાં પઠાણ ફળી વિસ્તારમાં રહેતા અક્રમ જાહિદભાઈ નામના 32 વર્ષના એક સંધિ યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી જઈ…
View More વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવાનનો આપઘાતનો પ્રયાસધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાત
ધારી તાલુકાના નાના સમઢીયાળામા રહેતા એક યુવકને તેના પિતાએ માવો ખાવાની ના પાડતા યુવકે ઝેરી દવા પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયો હતો. જયાં તેનુ…
View More ધારીના નાના સમઢિયાળામાં પિતાએ ફાકી ખાવાની ના પાડતા પુત્રનો આપઘાતમોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું
મોરબીમાં નવલખી રોડ ઉપર રહેતા યુવકની રીક્ષા અને ટ્રક વચ્ચે ટીંબડી રોડ ઉપર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ટ્રક ડ્રાઇવરે રૂૂ.25000 ખર્ચ પેટે માંગતા રિક્ષા…
View More મોરબીમાં અકસ્માત સર્જાયા બાદ ટ્રક ડ્રાઇવરે ખર્ચ માગતા રિક્ષાચાલકે રાજકોટ આવી વખ ઘોળ્યું