વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ મુરજાણીએ લાઇસન્સવાળી ગનથી આપઘાત કર્યો હતો વડોદરાના જાણીતા ક્ધઝ્યુમર એક્ટિવિસ્ટ પી.વી મુરજાણીએ તાજેતરમાં પોતાના ઘરે લાયસન્સવાળી ગનથી આત્મહત્યા કરી હતી અને આત્મહત્યા…

View More વડોદરા આરટીઆઇ એક્ટિવિસ્ટના આપઘાત પ્રકરણમાં માતા-પુત્રી રંઘોળા પાસેથી ઝડપાયા

દોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું

માંગરોળ તાલુકાના શાપુર ગામના વાસમાં રહેતા 56 વર્ષીય લખમણભાઇ કરસનભાઈ કાથડની દીકરીએ દોઢ મહિના પહેલા રાજકોટ ખાતે આપઘાત કરી લીધો હતો. દીકરીના મૃત્યુથી થયેલા ટેન્શનના…

View More દોઢ મહિના પહેલાં રાજકોટમાં દીકરીએ આપઘાત કરી લીધા બાદ આઘાતમાં પિતાએ જીવન ટૂંકાવ્યું

ભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત

નિર્મળનગરના નાકે પાર્ક કરવામાં આવેલી લક્ઝરી બસમાં આજે સવારના સમયે એક યુવકે ગળેફાંસો ખાઇ લઇ આત્મહત્યા કરી લેતા આ બનાવના પગલે ભારે ચકચાર મચી જવા…

View More ભાવનગરમાં યુવાનનો આર્થિક ભીંસથી લકઝરી બસમાં ગળેફાંસો ખાઇ આપઘાત

રિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાત

જામનગરમાં ગુરૂૂદ્વારા નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કરતા શૈલેષ જશવંતભાઈ માવલા નામના 33 વર્ષના યુવાને આજે સવારે પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લેતાં ભારે…

View More રિક્ષા ચાલક યુવકનો ફાંસો ખાઈ આપઘાત

ટ્રમ્પની જીતના વિરોધમાં પત્ની, પૂર્વ પત્ની-બે સંતાનોની હત્યા કરી આપઘાત વહોર્યો

અમેરિકામાં એન્થોની નેફ્યૂ અવારનવાર ટ્રમ્પ વિરોધી પોસ્ટ પણ મૂકતો હતો સોશિયલ મીડિયા પર વારંવાર ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ પોસ્ટ કરનાર એક વ્યક્તિએ તેના આખા પરિવારને ખતમ…

View More ટ્રમ્પની જીતના વિરોધમાં પત્ની, પૂર્વ પત્ની-બે સંતાનોની હત્યા કરી આપઘાત વહોર્યો