જૂનાગઢ શહેરમાં છેલ્લા એક મહિનામાં પ્રેમ પ્રકરણમાં હોટલમાં જ આત્મહત્યાના બે બનાવો બન્યા હતા. થોડા દિવસો પહેલા જ સત્યમ હોટલમાં એક પરિણીત મહિલાએ ઝેરી દવા…
View More જૂનાગઢમાં પરિણીતા સાથેના પ્રેમસંબંધમાં યુવાને ગળેફાંસો ખાઇ જીવનનો અંત આણ્યોsuicide
પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસ
અમદાવાદ ખાતે રહેતા દંપતિ વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ અમદાવાદમાં આત્મહત્યા કરી લીધી હતી અને ત્યાર બાદ તેના અંતિમ સંસ્કાર માટે પરિવારના સભ્યો ભાવનગર ખાતે…
View More પતિએ આપઘાત કરી લેતા ભાવનગરમાં અંતિમ સંસ્કારના દિવસે પત્નીનો આપઘાતનો પ્રયાસરાજકોટમાં ભાડાના રૂમમાં રહેતી માણાવદર પંથકની મહિલા તબીબે ફાંસો ખાઇ કરેલો આપઘાત
માણાવદરના નાનડીયા ગામની વતની અને રાજકોટમા સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પાસે રહેતી તબીબ યુવતીએ કોઇ અગમ્ય કારણસર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. યુવતીના આપઘાતથી…
View More રાજકોટમાં ભાડાના રૂમમાં રહેતી માણાવદર પંથકની મહિલા તબીબે ફાંસો ખાઇ કરેલો આપઘાતભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું
ભાવનગરના નવાપરા વિસ્તારમાં રહેતા યુવાને કોઈ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરના નવાપરા વિસ્તારમાં…
View More ભાવનગરના નવાપરાના યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુંદિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યા
34 વર્ષના સોફ્ટવેર એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યા બાદ ઉત્તર દિલ્હીના મોડલ ટાઉનમાં બેકરીના માલિક પુનીત ખુરાનાની આત્મહત્યાએ બધાને ચોંકાવી મૂક્યાં છે. પોતાના ઘરે ગળેફાંસો ખાઈ…
View More દિલ્હીમાં પત્ની, સાસરિયાના ત્રાસથી કંટાળી બેકરી માલીકની આત્મહત્યા: બેંગાલુરૂની જેમ વીડિયોમાં કારણો આપ્યાબાળ અદાલતમાં સગીરે માતાને મળવા અને સિગારેટ પીવાની જીદ સાથે ફિનાઇલ પીધું
જૂનાગઢમાં ચોરીના ગુનામાં ઝડપાયેલા બાળ આરોપીને રાજકોટની બાળ અદાલતમાં ધકેલાયો હતો. બાળ અદાલતમાં રહેલા સગીરને ગઈકાલે દાદી મળવા આવ્યા હતા. તે દરમિયાન બાળ આરોપીએ માતાને…
View More બાળ અદાલતમાં સગીરે માતાને મળવા અને સિગારેટ પીવાની જીદ સાથે ફિનાઇલ પીધુંલાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાત
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના સિંગચ ગામમાં રહેતી સતવારા જ્ઞાતિની પરણીતા દહેજ ના ખપરમાં હોમાઇ છે. પોતાના દહેજ ભૂખ્યા સાસરીયાઓના ત્રાસના કારણે તેણીએ ગળાફાંસા દ્વારા આત્મહત્યા…
View More લાલપુરના સીંગચમાં કરિયાવર બાબતે સાસરિયાના ત્રાસથી પરિણીતાનો આપઘાતશક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાન
શહેરમાં વાવડી વિસ્તારમાં આવેલા શક્તિનગરમાં રહેતા યુવકના પ્રેમ પ્રકરણની પત્નીને જાણ થઈ જતા યુવાને ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે…
View More શક્તિનગરમાં પત્નીને પ્રેમ પ્રકરણની જાણ થતાં પતિએ કર્યુ વિષપાનકાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
થાનમાં યુવાન અને ઉપલેટામાં વૃધ્ધ ઉપર હુમલો કાલાવડના ધનધોરાજીમા યુવતીએ કોઇ અગમ્ય કારણસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. યુવતીને ઝેરી અસર થતા…
View More કાલાવડના ધુનધોરાજીમાં યુવતીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસસુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યું
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સામુહિક હત્યાનો બનાવ બન્યો હતો. 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું…
View More સુરત: પત્ની-પુત્રના હત્યારા સ્મિતે ફરી કર્યો આપઘાતનો પ્રયાસ, પોલીસની બીકે કાચથી પોતાનું ગળું કાપ્યું