જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (85 વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી…
View More પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યુંsuicide
છેડતીની અરજીમાં જામીન ઉપર છૂટેલા યુવાને ચિંતામાં ઝેરી ટીકડા ખાઇ લીધા
શહેરમા માંડા ડુંગર વિસ્તારમા આવેલા સદગુરુ પાર્કમા રહેતા યુવકની છેડતીની અરજીનાં આધારે પોલીસે ધરપકડ કરી હતી. જામીન પર છુટેલા યુવકે ચીંતામા ઝેરી ટીકડા ખાઇ લેતા…
View More છેડતીની અરજીમાં જામીન ઉપર છૂટેલા યુવાને ચિંતામાં ઝેરી ટીકડા ખાઇ લીધામવડીના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત
માટેલ સોસાયટીનો યુવાન ગઈકાલે બપોરે ઘરેથી નીકળી ગયા બાદ પગલું ભરી લીધું: ઘંટેશ્ર્વર નજીક અજાણ્યા યુવાનનું ટ્રેન અડફેટે ચડી જતાં મોત: વાલીવારસોની શોધખોળ રાજકોટમાં ટ્રેન…
View More મવડીના યુવાનનો ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાતખોડિયારનગરના પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી કર્યો આપઘાત
શહેરમા 80 ફુટ રોડ પર આવેલા ખોડીયાર નગરમા રહેતા પ્રૌઢા ઘરેથી નીકળી ગયા બાદ કુવાડવા રોડ પર પહોંચી માનસીક બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન…
View More ખોડિયારનગરના પ્રૌઢાએ માનસિક બીમારીથી કંટાળી કર્યો આપઘાતઆત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાત
બપોરે માતા રૂમમાં ગયા તો પુત્ર લટકતો હતો, પરિવારમાં શોક આજી ડેમ વિસ્તારમાં રહેતા અને આત્મીય કોલેજમાં સિવિલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતાં યુવકનો કોલેજના બીજા વર્ષમાં…
View More આત્મીય કોલેજના એન્જિનિયરિંગનો છાત્રનો એટીકેટી આવતા ગળેફાંસો ખાઇ આપઘાતજામનગરના પ્રખ્યાત મીઠાઇના વેપારીનો આપઘાત
પત્નીના અવસાન બાદ ગુમસુમ રહેતા જયંતભાઇ વ્યાસે લમણામાં ગોળી ધરબી જીવ ટૂંકાવ્યો જામનગરની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલાના સંચાલક…
View More જામનગરના પ્રખ્યાત મીઠાઇના વેપારીનો આપઘાતવિશ્ર્વકર્મા સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું
વાવડીની વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા સરવાજીત ભગત રામ ઉ.39 નામના યુવાને સાંજે છ વાગ્યા આસપાસ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લીધો હતો.આ મામલે તાલુકા પોલીસ કારણ જાણવા…
View More વિશ્ર્વકર્મા સોસાયટીના યુવાને ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુંસગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાત
જસદણમાં બનેલી ઘટના : યુવાને સારવારમાં દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ જસદણમાં રહેતા યુવકની શિવરાજપુર ગામે યુવતી સાથે સગપણની વાત ચાલતી હતી જે યુવતીની અન્ય…
View More સગપણ તૂટયા બાદ બહેનને ભગાડી જવાની શંકાએ બે ભાઈએ ધમકી આપતા યુવાને કર્યો આપઘાતઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાત
આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસ તપાસનો ધમધમાટ ઉપલેટા શહેરના જનતા ગાર્ડન પાસે આવેલ જેટકો વિભાગમાં હેલ્પર તરીકે કામ કરતા આશાસ્પદ યુવકનો પોતાની જ ઓફિસમાં…
View More ઉપલેટા જેટકોના હેલ્પરનો અગમ્ય કારણોસર ઓફિસમાં જ આપઘાતદુખાવાથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો : માતાએ જીવ બચાવી લીધો
ભાવનગર રોડ પર પાંજરાપોળ પાસેનો બનાવ શહેરના સામાકાંઠે ભાવનગર રોડ પર પાંજરાપોળ નજીક રહેતાં યુવાને શરીરના દુ:ખાવાથી કંટાળી ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો…
View More દુખાવાથી કંટાળી યુવાને ગળાફાંસો ખાધો : માતાએ જીવ બચાવી લીધો