ખંભાળિયા તાલુકાના ભરાણા ગામે રહેતા 21 વર્ષના એક યુવાને થોડા દિવસો પૂર્વે પોલીસના મારથી વ્યથિત હાલતમાં આપઘાત કરી લીધાનો બનાવ બનવા પામ્યો હતો. આ પ્રકરણ…
View More ભરાણાના યુવાનના આપઘાત પ્રકરણમાં અંતે બે પોલીસકર્મીઓ સામે નોંધાયો ગુનોsuicide case
પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યું
જામનગર ની અતિ પ્રખ્યાત સેન્ટ્રલ બેન્ક રોડ પર આવેલી એચ. જે. વ્યાસ મીઠાઈવાલા ના સંચાલક જયંતભાઈ હીરાલાલભાઈ વ્યાસ (85 વર્ષ) એ પોતાની સર્વિસ રિવોલ્વર માંથી…
View More પત્નીના અવસાન બાદ વ્યથિત રહેતા મીઠાઈના વેપારીએ જિંદગીને અલવિદા કહ્યુંકોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધો
બે મહિના પહેલાં યુવાને વીડિયો બનાવી ગળેફાંસો ખાઇ લીધો હતો રાજકોટમાં કોઠારીયાના રામપાર્કમાં ઓટોપાર્ટના વેપારી કમલેશ મુકેશભાઈ સરેરિયાએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.યુવાન વેપારીએ આપઘાત…
View More કોઠારિયાના ઓટો પાર્ટસના વેપારીને આપઘાતની ફરજ પાડનાર આરોપીને પોલીસે ઝડપી લીધોતરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદ
ફિઝિયોથેરાપિસ્ટ પતિએ ચારિત્ર બાબતે શંકા કરી સગર્ભા પત્ની સાથે ઝઘડો કરતા ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો રાજકોટ જામનગર હાઇવે ઉપર પડધરીના તરઘડીમાં આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગના…
View More તરઘડી હાઇવે ઉપરના આત્મનમ નેચરક્યોર બિલ્ડિંગમાં આપઘાત કરનાર મહિલાના પતિ અને સાસુ સામે ફરિયાદરાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાત
દેણું વધી જતા દુકાનમાં જ ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું બે વખત કરીયાણાની દુકાન ખોલી છતા ધંધો ચાલ્યો નહીં રાજકોટ સહીત રાજયભરમા આર્થીકભીંસનાં કારણે અનેક…
View More રાજકોટ માર્કેટયાર્ડના વેપારીનો આપઘાતટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયો
મૂળ રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતી અને હાલ વડોદરામાં રહેતી ટ્રાન્સ વુમને ડિપ્રેશનની 20 ગોળીઓ ખાઈને આપઘાતનો પ્રયાસ કરવાના મામલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં પ્રેમી અને તેના…
View More ટ્રાન્સવુમને 20 ગોળી ખાઈ આપઘાતનો પ્રયાસ કરતા જેતપુરના પ્રેમી અને માતા-પિતા વિરુદ્ધ ગુનો નોંધાયોનર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયો
મવડી ગામમાં રહેતી કોમલ કેતનભાઈ સાગઠીયા (ઉ.વ.ર6)એ હોળીના દિવસે સાંજે ઝેરી દવા પી લેતાં તેને સિવીલમાં ખસેડાઈ હતી. જયાં તેનું ગઈકાલે રાત્રે સારવાર દરમિયાન…
View More નર્સિંગ છાત્રાના આપઘાત પ્રકરણમાં ‘ભૂવા’ સામે પોલીસમાં ગુનો નોંધાયોકોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયા
કોઠારિયા ગામે શિવમ પાર્કમાં રહેતા કોન્ટ્રાક્ટરે રેસકોર્સ બાલભવનના ગેટ પાસે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો જે બનાવમાં પોલીસને એક સ્યૂસાઈડ નોટ મળી…
View More કોન્ટ્રાક્ટરને મરવા મજબૂર કરનાર પાંચ વ્યાજખોર પકડાયાસોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ
રાજકોટમાં રહેતા સોની વેપારી અશ્ર્વિન આડેસરાએ લીંબડી ખાતે 4 વેપારીઓના ત્રાસથી આપઘાત કરી લીધો હતો ત્યારબાદ તેમના મૃતદેહને લઇ પરીવારજનોએ પીપળીયા હોલ નજીક લઇ જઇ…
View More સોની વેપારી આપઘાત પ્રકરણ, અમારી સામેની ફરિયાદ પાયાવિહોણી : વેપારીઓ