રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં અનુસૂચિત જાતિ (SC) અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SEBC)ના…
View More SC, SEBC વિદ્યાર્થીઓને અપાતા છત્રપતિ શાહુજી મહારાજ ઇનામની રકમમાં વધારોstudents
નાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયો
ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12ના પરિણામ જાહેર કરવામાં આવ્યાં છે. આ પરિણામ અગાઉ બે પેપર ખરાબ ગયા હોવાથી રીઝલ્ટની પૂર્વ રાત્રીએ જ ધોરણ 12ના વિદ્યાર્થીએ…
View More નાપાસ થવાના ડરથી આપઘાત કરનાર વિદ્યાર્થી પાસ જાહેર થયોNEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયા
ગુજરાતના 85000 વિદ્યાર્થીઓએ નીટની પરીક્ષા આપી, બાયોમેટ્રિક ઓળખમાં મુશ્કેલી પડતા વાલીઓનો હોબાળો રવિવારે દેશભરમાં મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આયોજિત નેશનલ એલિજિબિલિટી…
View More NEETમાં ફિઝિકસે રડાવ્યા, ટેક્નિકલ ક્ષતિથી વિદ્યાર્થીઓ મૂંઝાયાITIમાં હવે છાત્રો ઇવી-સોલારનું જ્ઞાન મેળવશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં 140થી વધુ આઇટીઆઇમાં પ્રવેશ પ્રક્રિયાનો આરંભ થયો છે. આ વર્ષ આઇટીઆઇમાં સોલાર અને ઇલેક્ટ્રિકલ વ્હીકલ સહિત 76 કોષમાં 39 હજારથી…
View More ITIમાં હવે છાત્રો ઇવી-સોલારનું જ્ઞાન મેળવશેજ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફા
4.82 લાખમાંથી માત્ર 47247 વિદ્યાર્થી પાસ, 120 માર્કસની પરીક્ષામાં 580 વિદ્યાર્થીઓને 100 કરતા વધુ માર્કસ મળ્યા રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ…
View More જ્ઞાન સાધના મેરિટ કસોટીમાં બે લાખ વિદ્યાર્થીને 40 માર્કસના પણ ફાંફાગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયન યુનિ.ઓનો પ્રતિબંધ
સ્ટુડન્ટ વિઝાની છેતરપિંડી અને શિક્ષણ પ્રણાલીના દુરુપયોગને લઈને વધી રહેલી ચિંતાઓ વચ્ચે, ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટીઓએ છ ભારતીય રાજ્યોમાંથી વિદ્યાર્થીઓને સ્વીકારવા પર નિયંત્રણો લાદી દીધા…
View More ગુજરાત સહિત 6 રાજ્યોના વિદ્યાર્થીઓ પર ઓસ્ટ્રેલિયન યુનિ.ઓનો પ્રતિબંધJEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલ
સાત વિદ્યાર્થીઓ સાથે રાજસ્થાનનો દબદબો, ટોપર્સમાં 24માંથી માત્ર બે જ છોકરીઓનો સમાવેશ નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે JEE મુખ્ય સત્ર-2નું પરિણામ જાહેર કર્યું. 24…
View More JEE મેઈન્સમાં બે ગુજરાતી સહિત 24 છાત્રોને 100 પર્સેન્ટાઈલવિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયો
જિલ્લાની પુરાણી બસ્તી ખીરહાની સરકારી પ્રાથમિક શાળાના એક પ્રાથમિક શિક્ષકનો વિદ્યાર્થીઓને દારૂૂ પીવડાવવા અને તેમને પ્રેરિત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો,…
View More વિદ્યાર્થીઓને શિક્ષકે દારૂ પાયો, વીડિયો વાયરલ થતાં સસ્પેન્ડ કરાયોમંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનો
સુરતમાં રત્નકલાકારોની સ્થિતિ ખરાબ, ખાનગી શાળાઓમાંથી બાળકોને ઉઠાડી સરકારી સ્કૂલોમાં બેસાડવા માટે દોટ હીરા ઉદ્યોગની મંદીએ વાતાવરણ બગાડ્યું, મોંઘી ફી વસુલતી ખાનગી શાળાઓથી મોહભંગ હીરા…
View More મંદીનો માર, સરકારી સ્કૂલોમાં એડમિશન માટે લાઇનોસૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ખાનગી યુનિ.માં PHD કરવા લાચાર
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BOM (બોર્ડ ઓફ મેનેજમેન્ટ)ના સભ્યોએ 2024થી પીએચડી પ્રવેશ પરીક્ષા PET રદ કરી હતી. માત્ર NET પરીક્ષા પાસ વિદ્યાર્થીઓને PHD માં પ્રવેશ મળશે તેવો…
View More સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ ખાનગી યુનિ.માં PHD કરવા લાચાર