પરીક્ષા કેન્દ્રો પર સુરક્ષા વ્યવસ્થા અને સ્કવોડ સહિતની કામગીરી માટે સમિતિ રચાઈ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 અને 1રની…
View More ભાવનગરમાં ધો. 10 અને 12ની 61193 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશેstudents
પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા ધો.12ની છાત્રાનો આપઘાત
સોશિયલ મીડિયાના પ્રભાવથી ટીનેજરો ભણવાની ઉંમરમાં પ્રેમના રવાડે ચડી જઈ જીવન બગાડતા થયા છે. આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કાલાવડ રોડ પર…
View More પ્રેમી સાથે સંબંધ તોડી નાખવાનું કહેતા ધો.12ની છાત્રાનો આપઘાત365 દિવસમાંથી શાળાઓમાં 173 તો વિવિધ રજાઓ
સ્કૂલોમાં માત્ર 192 દિવસનો જ થતો અભ્યાસ, બોર્ડના અને નબળા વિદ્યાર્થીઓને સૌથી વધારે પડતી મુશ્કેલી : રજાઓ ઘટાડવા શિક્ષણવિદો અને વાલીઓમાં થતો ગણગણાટ ગુજરાત સરકાર…
View More 365 દિવસમાંથી શાળાઓમાં 173 તો વિવિધ રજાઓસરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશે
રાજ્ય સરકારની પાઠશાળાની નીતિમાં સુધારાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સરકારી અને ગ્રાન્ટ ઈન એઈડ શાળાની ભરતી કેન્દ્રીયકૃત રીતે થશે. તેમાં અધ્યાપકો અને પ્રધાનાચાર્યોની…
View More સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અધ્યાપકો, આચાર્યની ભરતી રાજ્યકક્ષાની સમિતિ કરશેપ્રિ-પ્રાઈમરી સ્કૂલની નોંધણી કરવા માટે સંચાલકોને વધુ છ મહિના આપવા તૈયારી
શિક્ષણ વિભાગ મુદત વધારવા માટે તૈયાર : સંચાલકો રજિસ્ટ્રેશન વગર જ ચલાવવા મક્કમ પ્રિ-સ્કૂલના રજીસ્ટ્રેસનની શરતોને લઈને સંચાલકો અને રાજ્યના શિક્ષણ વિભાગ વચ્ચે વિાદ ચાલી…
View More પ્રિ-પ્રાઈમરી સ્કૂલની નોંધણી કરવા માટે સંચાલકોને વધુ છ મહિના આપવા તૈયારીતળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજા
વિદ્યાર્થિનીઓ ભાવનગર સ્થિત સ્પોટર્સ કોમ્પ્લેકસ ખાતે કરાટે સ્પર્ધામાં ભાગ લેવા ગઇ હતી તળાજા નજીકનો ભાવનગર સોમનાથ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વારંવાર નાનામોટા અકસ્માતો ને લઈ ગોઝારો બને…
View More તળાજામાં ઇકો અને ડમ્પર વચ્ચે અકસ્માત: 11 છાત્રાને ઇજાSNK સ્કૂલમાં રેગિંગની ઘટના પોલીસે દબાવી દીધી!
ત્રણ જુનિયર છાત્રાઓને સિનિયર વિદ્યાર્થિનીઓ દ્વારા થતી હેરાનગતિ અંગે અનેકવાર ફરિયાદો કરી છતાં શાળા સંચાલકોએ પગલાં ભર્યા નહીં શુક્રવારે ભોગ બનનાર છાત્રાઓના વાલીઓ સાથે પણ…
View More SNK સ્કૂલમાં રેગિંગની ઘટના પોલીસે દબાવી દીધી!ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધી
સીબીએસઈ બોર્ડની 10માં અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થઈ રહી છે. હવે પરીક્ષા શરુ થવામાં ગણતરીના દિવસો બાકી છે. પરીક્ષામાં સામેલ થનારા તમામ વિદ્યાર્થીઓ…
View More ઇલેક્ટ્રોનિક્સ આઇટમ સાથે પકડાનાર અને અફવા ફેલાવનાર છાત્રો પર લાગશે પરીક્ષા પાબંધીધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) દ્વારા આગામી ફેબ્રુઆરી-માર્ચ મહિનામાં ધોરણ-10 અને ધોરણ-12ની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેને લઈને શિક્ષણ…
View More ધો.10 અને ધો.12ના 14.28 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશેવડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ
વડોદરામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરાની નવરચના સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. નવરચનાની વડોદરા શહેરમાં ત્રણ સ્કૂલ આવેલી છે. આ…
View More વડોદરાની 3 શાળાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી , સ્કૂલમાં સર્ચ ઓપરેશન શરૂ, તંત્રમાં દોડધામ