ઇન્દોરમાં શું થયું તે માનવું મુશ્કેલ છે. એક સમયે ભારતને 53 બોલમાં 55 રનની જરૂૂર હતી અને મેચ તેમની પકડમાં મજબૂત લાગી રહી હતી.…
View More મહિલા વર્લ્ડ કપમાં છેલ્લી ઘડીએ ભારતનો ધબડકો, ઈંગ્લેન્ડની જીતSports
ઓસ્ટ્રેલિયા સાથેની પ્રથમ વન-ડેમાં જ ભારતની શરમજનક હાર
ત્રણેય ફોર્મેટમાં કેપ્ટન તરીકે પ્રથમ મેચ હારવાના કોહલીના શરમજનક રેકોર્ડની બરાબરી કરતો ગિલ, કોહલીનું ખાતું પણ ન ખુલ્યું ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાલી રહેલી ODI શ્રેણીની…
View More ઓસ્ટ્રેલિયા સાથેની પ્રથમ વન-ડેમાં જ ભારતની શરમજનક હારકોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસ
અદાણી ગ્રુપ અને દિલ્હીના અબજોપતિને પણ RCBમાં રસ IPL 2025નો ખિતાબ જીતનાર RCB નવા માલિક શોધવા માટે તૈયાર છે. આગામી સીઝન પહેલા ફ્રેન્ચાઇઝી વેચવાની તૈયારી…
View More કોહલીની બેંગ્લોરને ખરીદવા લાગી લાઇન, પુનાવાલા બાદ અમેરિકન કંપનીને પણ રસકાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે, કોહલી-શર્મા પર ફોક્સ
ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે કાલે (ભારતીય સમય મુજબ સવારે 9.00 વાગ્યાથી) વન-ડે સિરીઝની પ્રથમ મેચ શરૂૂ થશે અને એ સાથે રોહિત શર્મા તથા વિરાટ કોહલી…
View More કાલે ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડે, કોહલી-શર્મા પર ફોક્સવન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રી
નવા ફોર્મેટમાં એક દિવસમાં બે ઇનિંગ, 80 ઓવર રમાશે, ગૌરવ બહિરવાનીની જાહેરાત હાલમાં વિશ્વભરમાં ક્રિકેટમાં ત્રણ મુખ્ય ફોર્મેટમાં રમાય છે: ટેસ્ટ, વન-ડે અને ટી-20. હવે,…
View More વન ડે અને ટી-20 બાદ ક્રિકેટમાં નવા ફોર્મેટ ‘ટેસ્ટ ટ્વેન્ટી’ની એન્ટ્રીપાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહાર
બુધવારે મહિલાઓનાં વન-ડે વર્લ્ડ કપમાં વરસાદને કારણે મેચ અનિર્ણીત રાખવામાં આવતાં ઇંગ્લેન્ડની ટીમ શરમજનક પરાજયથી બચી ગઈ હતી અને પોઈન્ટ્સ ટેબલમાં એણે મોખરે સ્થાન મજબૂત…
View More પાકિસ્તાન મહિલા વર્લ્ડ કપની રેસમાંથી બહારભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાત
કેપ્ટન બાવુમાની વાપસી, 30 ઓકટોબરથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસ માટે તેની અ ટીમની જાહેરાત કરી છે. આ પ્રવાસમાં બે ટેસ્ટ અને…
View More ભારત પ્રવાસ માટે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને વન-ડે ટીમની જાહેરાતરણજી ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, એક જ દિવસમાં પાંચ બેટ્સમેનોએ સદી ફટકારી
અભિનવ, લલિત, આયુષ, સનત સાંગવાની બેવડી સદી 2025-26 રણજી ટ્રોફીની શરૂૂઆત શાનદાર રહી છે. ટુર્નામેન્ટના પહેલા બે દિવસમાં બેટ્સમેનોએ ઘણી શાનદાર ઈનિંગ્સ રમી છે. 16…
View More રણજી ટ્રોફીની ધમાકેદાર શરૂઆત, એક જ દિવસમાં પાંચ બેટ્સમેનોએ સદી ફટકારીICC રેન્કિંગમાં ભારતનો દબદબો, TOP 10 બેટ્સમેનોમાં 9 ભારતીય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ (ICC) ન ફક્ત ટીમ રેન્કિંગ પર નજર રાખે છે પરંતુ તમામ ખેલાડીઓના બેટિંગ અને બોલિંગ પ્રદર્શન પર પણ નજર રાખે છે.…
View More ICC રેન્કિંગમાં ભારતનો દબદબો, TOP 10 બેટ્સમેનોમાં 9 ભારતીયઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય
નેપાળે તાજેતરના સમયમાં ઉત્તમ પ્રદર્શન કર્યું છે, અને હવે તેનું ફળ મળ્યું છે. નેપાળે 2026 ટી-20 વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કર્યું છે. બુધવારે, નેપાળ…
View More ઓમાન બાદ નેપાળ પણ ટી-20 ICC વર્લ્ડ કપ માટે ક્વોલિફાય