WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

  મહિલા પ્રીમિયર લીગ (ડબલ્યુપીએલ 2026) 9 જાન્યુઆરીએ શરૂૂ થઈ હતી. અત્યાર સુધીમાં ચાર મેચ રમાઈ ચૂકી છે. પહેલી મેચથી જ સ્ટેડિયમમાં દર્શકોની સારી સંખ્યા…

View More WPLની મુંબઇની મેચોમાં દર્શકોને એન્ટ્રી નહીં મળે

દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓપનર શિખર ધવન પોતાના અંગત જીવનમાં એક નવી શરૂૂઆત કરવા જોઈ રહ્યો છે. છૂટાછેડા થયાના લાંબા સમય બાદ ધવને તેની…

View More દિગ્ગજ ક્રિકેટર શિખર ધવનની ગર્લફ્રેન્ડ સોફી સાથે સગાઇ

મેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છે

ભારતીય ક્રિકેટના આધુનિક દિગ્ગજ વિરાટ કોહલી મેદાન પર હંમેશા આક્રમક અંદાજમાં જોવા મળે છે. તેની સ્ટાઈલ અને એગ્રેશનને કારણે ક્રિકેટ જગતમાં એક ચર્ચા હંમેશા ચાલે…

View More મેચના બે દિવસ પહેલાં વિરાટ એકદમ શાંત થઈ જાય છે

ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું

ભારતીય ક્રિકેટ બોર્ડ સાંપ્રદાયિક શક્તિઓ સામે ઝૂકી ગયું બીસીસીઆઈ અને બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી આગામી મહિને યોજાનાર આઈસીસી ટી20 વર્લ્ડ કપ…

View More ભારત સિવાય ગમે ત્યાં T 20 વર્લ્ડ કપ રમવા તૈયાર, બાંગ્લાદેશે ઝેર ઓક્યું

WPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું

  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે ગઇકાલે મહિલા પ્રીમિયર લીગ (WPL)ના પોતાના બીજા મેચમાં UP વોરિયર્સને નવ વિકેટથી હરાવ્યું, ગ્રેસ હેરિસ અને સ્મૃતિ મંધાનાની શાનદાર ઇનિંગ રમી…

View More WPL; હેરિસની વિસ્ફોટક ઇનિંગ અને મંધાનાના કમાલના જોરે આરસીબીએ યુપી વોરિયર્સને હરાવ્યું

ભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી

  બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે સુરક્ષા ચિંતાઓનો હવાલો આપીને ભારતમાં યોજાનારા ICC મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2026માં તેની મેચ રમવાનો ઇનકાર કરી દીધો છે. બાંગ્લાદેશ ક્રિકેટ…

View More ભારત-બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપ વિવાદમાં પાકિસ્તાનની એન્ટ્રી

ન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત

કોહલીની 93 અને શુભમન ગિલની 56 રનની નિર્ણાયક ઈનિંગ, સિરાજ, રાણા અને કૃષ્ણાએ ઝડપી 2-2 વિકેટ ભારતે વર્ષ 2026ની શરૂૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે.…

View More ન્યૂઝીલેન્ડ સામે ‘વિરાટ’ જીત સાથે ભારતે કરી 2026ની શરૂઆત

મહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું

કલાર્કે 44 બોલમાં 63 અને સજીવન સજનાએ 25 બોલમાં 45 રન ફટકાર્યા શુક્રવારે મહિલા પ્રીમિયર લીગની ચોથી સીઝનનો શાનદાર પ્રારંભ થયો. નાદીન ડી ક્લાર્કની અડધી…

View More મહિલા પ્રીમિયર લીગમાં જીત સાથે બેંગલુરુનો પ્રારંભ, મુંબઇ ઇન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું

વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટી

વિજય હજારે ટ્રોફીમાં ઘણા ખેલાડીઓ જે કાં તો ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા હતા અથવા ટીમ ઈન્ડિયામાં વાપસી કરવા માટે રનની સખત જરૂૂર હતી તેઓ…

View More વિજય હજારે ટ્રોફીમાં સરફરાઝ ખાનની વિસ્ફોટક બેટિંગ, 15 બોલમાં ફિફ્ટી

તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર

વિજય હજારે ટ્રોફી રમવા રાજકોટમાં હતા ત્યારે અચાનક તિવ્ર દુ:ખાવો થતા ‘ટેસ્ટિકયુલર ટોર્સન’ની સર્જરી કરવામાં આવી વિજય હજારે ટ્રોફી રમવા માટે રાજકોટ આવેલા તિલક વર્માને…

View More તિલક વર્માની રાજકોટમાં સર્જરી, ન્યુઝિલેન્ડ શ્રેણીમાંથી બહાર