ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહના એક મોટા ખુલાસાથી ખળભળાટ મચી ગયો છે. તેમણે 2019માં ક્રિકેટમાંથી રિટાયરમેન્ટના લેવાના નિર્ણય પાછળની કહાની શેર કરતા…
View More યોગ્ય સન્માન ન મળવાથી નિવૃત્તિનો નિર્ણય લીધો, યુવરાજે રહસ્ય ખોલ્યુંSports
‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડી
સાત ફેબ્રુઆરીથી શરૂૂ થવા જઈ રહેલા ટી20 વર્લ્ડ કપ પહેલા પાકિસ્તાનની હાજરીને લઈને હજુ અટકળો ચાલી રહી છે. ખુદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે કહ્યું હતું કે…
View More ‘અમે પાકિસ્તાનની જગ્યા લઈશું નહીં’, T20 વર્લ્ડ કપમાં રમવાની આઈસલેન્ડે ના પાડીUP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારી
સ્મૃતિ મંધાના અને ગ્રેસ હૈરિસ વચ્ચેની શાનદાર ભાગીદારીના દમ પર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) યુપી વોરિયર્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે, RCB…
View More UP વોરિયર્સને હરાવી ફાઈનલમાં પહોંચી RCB, ગ્રેસ-મંધાનાની શાનદાર ભાગીદારીસેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકો
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ચાલી રહેલી પાંચ મેચોની ટી-20 સીરીઝમાં ભારતની વિજયકૂચ પર બ્રેક લાગી છે. વિશાખાપટ્ટનમના ACA VDCA ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ચોથી ટી-20 મેચમાં…
View More સેમસન, યાદવ, પંડ્યા, રાણા અને બિશ્ર્નોઈ ભારતની હારના ખલનાયકોWPL, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રને હરાવ્યું
ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને 3 રનથી હરાવ્યું સોફી ડિવાઈને છેલ્લી ઓવરમાં મેચ પલટીગુજરાત જાયન્ટ્સની પ્લેઓફની આશા જીવંત રાખીસંસ્કારી નગરી વડોદરાના બીસીએ સ્ટેડિયમ પર રમાયેલી…
View More WPL, ગુજરાત જાયન્ટ્સે દિલ્હી કેપિટલ્સને ત્રણ રને હરાવ્યુંઅંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 204 રનના માર્જિનથી હરાવ્યું
ભારતીય ટીમે ઝિમ્બાબ્વેને 204 રનના મોટા માર્જિનથી હરાવ્યું. આ સુપર-6 મેચમાં પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 352 રન બનાવ્યા હતા, પરંતુ તેના જવાબમાં ઝિમ્બાબ્વે 148…
View More અંડર-19 વર્લ્ડ કપમાં ટીમ ઇન્ડિયાએ ઝિમ્બાબ્વેને 204 રનના માર્જિનથી હરાવ્યુંT20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવત
ભારત અને પાકિસ્તાન વચ્ચેની T-20 વર્લ્ડ કપ મેચ પર એક મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. અહેવાલો અનુસાર પાકિસ્તાન ટીમ ભારત સામેની મેચનો બહિષ્કાર કરી…
View More T20 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચ રમાવવા સામે અવઢવ યથાવતબાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?
ભારતમાં આવતા મહિનાથી શરૂૂ થતા ટી-20 વર્લ્ડ કપમાં રમવા મુદ્દે ત્રાગાં કરી રહેલા બાંગ્લાદેશને અંતે આઉટ કરી દેવાયું અને તેના સ્થાને સ્કોટલેન્ડને રમાડવાનો નિર્ણય ઈન્ટરનેશનલ…
View More બાંગ્લાદેશ T20 વર્લ્ડ કપમાં ન રમે તેનાથી વળી શો ફરક પડે?ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેર
ઓસ્ટ્રેલીયન પ્રવાસ માટે ભારતીય મહીલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. પસંદગીકારોએ ટેસ્ટ મેચ માટે અનુભવ અને યુવા ઉત્સાહનું સારું સંતુલન પસંદ કર્યું…
View More ટેસ્ટ, વન-ડે અને T-20માટે મહિલા ક્રિકેટ ટીમ જાહેરસૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય
ટૂર્નામેન્ટમાં 2-0થી સરસાઇ મેળવી લીધી, કુલદીપ યાદવની બે વિકેટ, અર્શદીપ સિંહે 4 ઓવરમાં 53 રન લૂંટાવ્યા ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી 5 મેચોની ટી-20…
View More સૂર્યા-કિશનની તોફાની બેટિંગથી ટીમ ઇન્ડિયાનો ન્યૂઝીલેન્ડ સામે 7 વિકેટે વિજય