પાકિસ્તાન ક્રિકેટને એક મોટો ફટકો લાગ્યો છે, કારણ કે ઘણા ખેલાડીઓ હવે Indian Premier League તરફ વધુ આકર્ષાઈ રહ્યા છે અનેPakistan Super League માંથી…
View More IPLને પછાડવાના સપના જોતા પાકિસ્તાનને મોટો ફટકો, વધુ બે ખેલાડીઓએ PSL છોડીSports
પાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમક
આઉટ થવા મુદ્દે પરિસ્થિતિ તંગ થતા ડિરેક્ટરે દોડવું પડયું પાકિસ્તાન સુપર લીગમાં ગુરુવારે રાવલપિંડીઝ સામેની મેચમાં કરાચી કિંગ્સના કેપ્ટન ડેવિડ વોર્નર ( અને આ જ…
View More પાકિસ્તાનના મેદાનમાં ડેવિડ વોર્નર અને મોઇનઅલી વચ્ચે ચકમકપંજાબ કિંગ્સની સતત બીજી જીત, ચેન્નાઇને 5 વિકેટે હરાવ્યું
આયુષ મ્હાત્રેની 73 અને શિવમ દુબેની 45 રનની ઇનિંગ એળે ગઇ, ધોનીની ગેરહાજરીમાં ચેન્નાઇની બીજી હાર પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 5 વિકેટથી હરાવ્યું હતું.…
View More પંજાબ કિંગ્સની સતત બીજી જીત, ચેન્નાઇને 5 વિકેટે હરાવ્યુંચૈન્નઇના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ, ચાહકો રોમાંચિત
આજે CSK અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોનીની આ કદાચ છેલ્લી આઇપીએલ છે અને 28મી માર્ચે ટૂર્નામેન્ટ શરૂૂ થઈ એ પહેલાં જ તેણે…
View More ચૈન્નઇના મેદાનમાં ધોનીની પ્રેક્ટિસ, ચાહકો રોમાંચિતસનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટ
અભિષેક શર્મા-ટ્રેવિસ હેડની 34 બોલમાં 82 રનની ઓપનિંગ ભાગીદારી સનરાઇઝર્સ હૈદરાબાદે કોલકાતા નાઈટ રાઇડર્સને 65 રનથી હરાવ્યું. IPL 2026 માં હૈદરાબાદની આ પ્રથમ જીત છે.…
View More સનરાઈઝર્સ હૈદરાબાદની કોલકાતા સામે 65 રને જીત, જયદેવની 3 વિકેટપાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યું
પાકિસ્તાન સુપર લીગમાં જબરી હાસ્યાસ્પદ ઘટના બની ગઈ જેમાં લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ અને પેશાવર ઝલ્મી ટીમ વચ્ચેની મેચ વખતે ટોસ અગાઉ ભારે વરસાદની…
View More પાકિસ્તાનનો ફજેતો, પવન ફૂંકાતા પીચનું કવર ઉડ્યુંસમીર રિઝવીની સ્ફોટક બેટિંગ, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર ને 6 વિકેટે હરાવ્યું
લુંગી એનગિડી અને ટી નટરાજને 3-3 વિકેટ ઝડપી, હારને સ્વીકારતા પંતે કહ્યું ટીમની બેટીંગમાં ખામી IPL 2026 ની 19મી સીઝનમાં બુધવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હી…
View More સમીર રિઝવીની સ્ફોટક બેટિંગ, દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર ને 6 વિકેટે હરાવ્યુંચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચ
ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં ચાર વખત ટાઇટલ જીતનાર ઇટલી ની ટીમ માટે આજનો દિવસ નિર્ણાયક છે, કારણકે જો આજે (ભારતીય સમય મુજબ મધરાત બાદ 12.15…
View More ચાર વખત ફિફા ચેમ્પિયન બનેલ ઈટલી માટે આજે નિર્ણાયક મેચફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યો
સાઉથ આફ્રિકામાં વન-ડે ચેલેન્જ ટૂર્નામેન્ટ દરમિયાનની ઘટના દાયકાઓ પહેલાં ક્યારેક એવું બનતું કે જ્યારે ટેસ્ટ મેચ ચાલુ હોવા છતાં વિદેશી ખેલાડીઓના જહાજનો જો સમય નજીક…
View More ફ્લાઈટનો સમય થતાં બોલર મેચ અધવચ્ચેથી છોડીને જતો રહ્યોગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજય
કુપર કોનોલીની 44 બોલમાં 5 ચોગ્ગા, 5 છગ્ગા સાથે 72 રનની અણનમ ઇનિંગ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 સીઝન દરમિયાન મંગળવારે પંજાબ કિંગ્સ અને ગુજરાત…
View More ગુજરાત ‘કોનોલી’ સામે ઘુંટણિયે, પંજાબ કિંગ્સનો 3 વિકેટે વિજય