હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાંથી મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ હટાવી દેવામાં આવ્યું છે. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના આ નિર્ણય બાદ ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન ખૂબ જ દુ:ખી છે. અઝહરુદ્દીને…
View More હૈદરાબાદના સ્ટેડિયમમાંથી નામ હટાવતા અઝહરૂદ્દીન આગબબૂલાSports
ગુજરાત ટાઇટન્સે કોલકાતાને ઘરઆંગણે 39 રને હરાવ્યું
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની 39મી મેચમાં ગુજરાત ટાઇટન્સએ કોલકાતા નાઇટ રાઇડર્સને તેમના હોમ ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સ ખાતે 39 રનથી કારમો પરાજય આપ્યો છે. આ મેચમાં…
View More ગુજરાત ટાઇટન્સે કોલકાતાને ઘરઆંગણે 39 રને હરાવ્યુંBCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: ઈશાન-અય્યરની વાપસી, આ ખેલાડીઓ A + કેટેગરીમાં
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ 2024-25 સીઝન માટે તેની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જેમાં 9 એવા ખેલાડીઓનો પણ સમાવેશ થાય છે, જેમને પહેલી…
View More BCCIનું કોન્ટ્રાક્ટ લિસ્ટ જાહેર: ઈશાન-અય્યરની વાપસી, આ ખેલાડીઓ A + કેટેગરીમાંધોનીનો નિર્ણય સાર્થક, આયુષ મ્હાત્રેનું ધમાકેદાર ડેબ્યૂ
સીએસકે તરફથી 15 બોલમાં 32 રન બનાવ્યા IPL 2025 ની 38મી મેચમાં, મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે તેમના ઘરઆંગણે ટકરાઈ હતી. બંને ટીમો…
View More ધોનીનો નિર્ણય સાર્થક, આયુષ મ્હાત્રેનું ધમાકેદાર ડેબ્યૂવૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઇને ગૂગલના CEO સુંદર પિચાઇ ફિદા
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી તેના IPL ડેબ્યૂ સાથે જ એક મોટો સ્ટાર બન્યો છે. ગયા શનિવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામેની પોતાની ડેબ્યૂ મેચમાં તેણે…
View More વૈભવ સૂર્યવંશીની બેટિંગ જોઇને ગૂગલના CEO સુંદર પિચાઇ ફિદાકોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ અર્ધશતક બનાવનાર બેટ્સમેન
IPL 2025 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમે પંજાબ કિંગ્સ સામેની મેચ 7 વિકેટે જીતી હતી અને આ સિઝનમાં તેની 5મી જીત હાંસલ કરી હતી.…
View More કોહલી IPLના ઇતિહાસમાં સૌથી વધુ અર્ધશતક બનાવનાર બેટ્સમેનમુંબઇ ઇન્ડિયન્સનો ચેન્નાઇ સામે નવ વિકેટે શાનદાર વિજય
રોહિત શર્માની 45 બોલમાં 76 રનની અણનમ ઇનિંગ, સૂર્યાએ 30 બોલમાં 68 ફટકાર્યા ગઇકાલે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં રમાયેલી મુંબઈ ઈન્ડિયન્સ (MI) અને ચેન્નાઈ સુપર કિંગ્સ…
View More મુંબઇ ઇન્ડિયન્સનો ચેન્નાઇ સામે નવ વિકેટે શાનદાર વિજયતમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જન
બે કબડ્ડી ખેલાડીઓની અરજી પરની સુનાવણીમાં સુપ્રીમે કહ્યું, રમત પર ધ્યાન આપો સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંકેત આપ્યો હતો કે તે દેશભરની રમતગમત સંસ્થાઓની કામગીરીની…
View More તમામ ખેલકૂદ સંસ્થાઓની તપાસ, જરૂર પડ્યે વિસર્જનકેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરી
લિંગ પરિવર્તન કરનાર કોચ સંજય બાંગરની પુત્રીનો સ્ફોટક ઇન્ટરવ્યૂ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કોચ સંજય બાંગરની પુત્રી અનાયાએ ગયા વર્ષે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને લિંગ…
View More કેટલાક ક્રિકેટરોએ નગ્ન ફોટા મોકલ્યા, એકે કારમાં સૂવાની ઓફર પણ કરીRR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ
રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન…
View More RR માટે મુશ્કેલી, સંજૂ સેમસન હજુ અનફિટ