જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલાએ સમગ્ર દેશમાં ભારે રોષ અને ગુસ્સો ફેલાવ્યો છે. સોશિયલ મીડિયા પર પાકિસ્તાન વિરોધી પોસ્ટનો પૂર આવી ગયો…
View More પહેલગામ મામલે ધોનીના મૌનથી ચાહકોમાં ભારે રોષSports
CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સ
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025 ની 43મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ (જછઇં) એ ચેન્નઈ સુપર કિંગ્સ ( CSK)ને તેમના જ હોમ ગ્રાઉન્ડ એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ,…
View More CSKને ઘરઆંગણે 5 વિકેટે હરાવતું સનરાઈઝર્સયશસ્વીનો IPLમાં ઈનિંગના પ્રથમ બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ
યશસ્વી જયસ્વાલે વિરાટ કોહલી અને રોબિન ઉથપ્પા જેવા દિગ્ગજોનો રેકોર્ડ તોડ્યો છે. હકીકતમાં, ગુરુવારે એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, આરસીબીએ રાજસ્થાન રોયલ્સને 206 રનનો…
View More યશસ્વીનો IPLમાં ઈનિંગના પ્રથમ બોલ પર સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડભારત-આફ્રિકા વન-ડે સિરીઝ માટે શ્રીલંકા મહિલા ટીમ જાહેર
શ્રીલંકાના વિમેન્સ ક્રિકેટ ટીમે ભારત અને દક્ષિણ આફ્રિકા સામેની ત્રિકોણીય વન-ડે સિરીઝ માટે બુધવારે 17 સભ્યોની ટીમ જાહેર કરી હતી. માર્ચમાં ન્યૂઝીલેન્ડ સામે શ્રેણીમાં…
View More ભારત-આફ્રિકા વન-ડે સિરીઝ માટે શ્રીલંકા મહિલા ટીમ જાહેરભારતમાં પાકિસ્તાની મેચોના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધ
પહેલગામમાં પાકિસ્તાની આતંકવાદીઓના હુમલામાં અનેક પ્રવાસીઓના મોત બાદ દેશભરમાં ફરી એકવાર પાકિસ્તાન સામે ગુસ્સો વધ્યો છે. સરકારે પાકિસ્તાન સામે પહેલાથી જ કેટલાક કડક પગલા લીધા…
View More ભારતમાં પાકિસ્તાની મેચોના પ્રસારણ પર તાત્કાલિક પ્રતિબંધRCBની 11 રને જીત, રાજસ્થાન પ્લેઓફમાંથી બહાર
વિરાટ કોહલીએ 70 અને દેવદત્ત પડ્ડિકલે 50 રન ફટકાર્યા, બેંગ્લુર પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) એ ગુરુવારે અહીં ઇન્ડિયન પ્રીમિયર લીગ…
View More RCBની 11 રને જીત, રાજસ્થાન પ્લેઓફમાંથી બહારહૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
રોહિત શર્માની 46 બોલમાં 70 રનની તોફાની ઇનિંગ ટ્રેન્ટ બોલ્ટની ઘાતક બોલિંગ અને રોહિત શર્માની વિસ્ફોટક બેટિંગને કારણે મુંબઈ ઇન્ડિયન્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું.…
View More હૈદરાબાદને 7 વિકેટે હરાવી મુંબઇ પોઇન્ટ ટેબલમાં ત્રીજા સ્થાનેઆતંકવાદીઓની કાયર હરકત સામે ક્રિકેટરો પણ કાળઝાળ
મૃતકો પ્રત્યે સંવેદના વ્યકત કરતા દિગ્ગજ ખેલાડીઓ ગૌતમ ગંભીર, શુભમન ગીલ, સેહવાગ, યુવરાજસિંહ, પાર્થિવ પટેલ પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં ગુસ્સો છે. દરેક વ્યક્તિ…
View More આતંકવાદીઓની કાયર હરકત સામે ક્રિકેટરો પણ કાળઝાળલખનૌને 8 વિકેટે હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાને
મુકેશકુમારે 4 વિકેટ ઝડપી, લખનૌ માટે હવે દરેક મેચ જીતવી જરૂરી IPL 2025ના તાજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને એક આકર્ષક મેચમાં 8 વિકેટે…
View More લખનૌને 8 વિકેટે હરાવી દિલ્હી પોઇન્ટ ટેબલમાં બીજા સ્થાનેપાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી
ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ પેસ બોલર તેમજ પાકિસ્તાનના પૂર્વ કોચ જેસન ગિલેસ્પીએ દાવો કર્યો છે કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ પાસેથી તેને ભથ્થા પેટે કેટલીક રકમ લેવાની…
View More પાકિસ્તાન બોર્ડ પાસેથી બાકી ભથ્થું મળે તેની રાહમાં છું: કોચ ગિલેસ્પી