વર્તમાન IPL સીઝનમાં રોહિત શર્માનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે વિરોધી બોલરો સામે દહેશત ફેલાવનાર પૂર્વ ભારતીય ઓપનર વીરેન્દ્ર સેહવાગે હાલમાં મુંબઈ ઇન્ડિયન્સના સ્ટાર ખેલાડી રોહિત…
View More “હવે સમય આવી ગયો છે”, સેહવાગે રોહિતની નિવૃત્તિ પર ઉઠાવ્યો સવાલSports
ઓરેન્જ કેપની રેસમાં ઐયર-વિરાટની એન્ટ્રી, પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાં 4 ભારતીય
ગુજરાત મિરર, મુંબઇ તા.19 IPL 2025ની આ સિઝનમાં ભારતીય ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. બેટિંગ હોય કે બોલિંગ, દરેક ક્ષેત્રમાં ભારતીય ખેલાડીઓએ પોતાનો…
View More ઓરેન્જ કેપની રેસમાં ઐયર-વિરાટની એન્ટ્રી, પર્પલ કેપના ટોપ-5 દાવેદારોમાં 4 ભારતીયRCBને 5 વિકેટે પરાજય આપી પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પ્લેઓફની મજબૂત દાવેદારી
IPL 2025માં પંજાબ કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) સામેની મેચમાં 5 વિકેટે શાનદાર જીત નોંધાવીને આ સિઝનમાં પોતાની પાંચમી જીત મેળવી લીધી છે.…
View More RCBને 5 વિકેટે પરાજય આપી પંજાબ કિંગ્સનો શાનદાર વિજય, પ્લેઓફની મજબૂત દાવેદારીઉબેર યુ ટ્યુબની જાહેરાતમાં અમારા ટ્રેડ માર્કનું અપમાન
આઈપીએલ 2025માં આરસીબી ટીમ શાનદાર પ્રદર્શન કરતી જોવા મળી રહી છે. પરંતુ મેદાનની બહાર એક મોટો હોબાળો મચી ગયો છે. RCB એ ઉબેરની જાહેરાત અંગે…
View More ઉબેર યુ ટ્યુબની જાહેરાતમાં અમારા ટ્રેડ માર્કનું અપમાનકે.એલ.રાહુલ પોતાના માટે રમે છે, પૂજારાએ વિવાદ છેડ્યો
જો કે રાહુલના કારણે દિલ્હી કેપિટલ્સ પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે કેએલ રાહુલે IPL 2025માં શાનદાર પ્રદર્શન કર્યું છે. દિલ્હી કેપિટલ્સની 6 માંથી 5 જીતમાં…
View More કે.એલ.રાહુલ પોતાના માટે રમે છે, પૂજારાએ વિવાદ છેડ્યોમુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંત
મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2025માં સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચમાં 4 વિકેટે રોમાંચક વિજય મેળવીને પ્લેઓફમાં પહોંચવાની પોતાની આશાને જીવંત રાખી છે. આ મેચમાં મુંબઈને અંતિમ…
View More મુંબઈનો હૈદરાબાદ સામે 4 વિકેટે વિજય, પ્લેઓફની આશા જીવંતKKRના સુનીલ અને એનરીચ નોર્ટજેના બેટ પરીક્ષણમાં નિષ્ફળ
IPL 2025 માં પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના સુનીલ નારાયણ અને એનરિચ નોર્ટજેના બેટ બેટ ચેકમાં નિષ્ફળ ગયા. KKR ની…
View More KKRના સુનીલ અને એનરીચ નોર્ટજેના બેટ પરીક્ષણમાં નિષ્ફળહૈદરાબાદનો ઉદ્યોગપતિ મેચ ફિક્સ કરવા માગે છે, BCCIની ચેતવણી
ટીમ માલિકો, ખેલાડીઓ, કોચને મોંઘી ભેટ આપી લલચાવી શકે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ IPL2025 ની તમામ 10 ટીમોને ચેતવણી આપી છે. ચેતવણીમાં કહેવામાં…
View More હૈદરાબાદનો ઉદ્યોગપતિ મેચ ફિક્સ કરવા માગે છે, BCCIની ચેતવણીBCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યા
IPL 2025ની વચ્ચે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ટીમ ઈન્ડિયા સામે મોટી કાર્યવાહી કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે બોર્ડે ગૌતમ…
View More BCCIની મોટી કાર્યવાહી!!! ગૌતમ ગંભીરના નજીકના સાથીને ટીમ ઈન્ડિયામાંથી કાઢી મુક્યાભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં
ભારતને AFC એશિયન કપ 2031 ની મેજબાની મળવાની શક્યતા છે. અખિલ ભારતીય ફૂટબોલ સંઘ (અઈંઋઋ) એ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટ માટે મેજબાનીની અધિકાર મેળવવા અધિકૃત…
View More ભારત સહિત સાત દેશો AFC એશિયન કપ મેજબાનીની રેસમાં