ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની રોમાંચક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં ટોપ પર…
View More રોમાંચક મેચમાં મુંબઈને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં ટોપરSports
આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વન
પ્રીમિયર ક્રિકેટ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા વાર્ષિક અપડેટ બાદ ભારતે ICC મેન્સ ODI અને T20I રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે જ્યારે ઓસ્ટ્રેલિયાએ…
View More આઇસીસી રેન્કિંગમાં ટીમ ઇન્ડિયાનો દબદબો, વન ડે અને ટી-20માં નંબર વનIPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કર
ઈન્ડિયન પ્રિમિયર લીગ 2025માં 54 મેચ રમાઈ છે. હવે દરેક મેચ પ્લેઓફ માટે મહત્વપૂર્ણ છે. રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર…
View More IPL-2025, પ્લેઓફમાં સ્થાન મેળવવા 8 ટીમો વચ્ચે કાંટે કી ટક્કરવરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયું
ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) માટે કિસ્મતનો ખેલ ખરાબ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સ (ઉઈ) સામેની તેમની મહત્વપૂર્ણ મેચ વરસાદને કારણે રદ…
View More વરસાદ વિલન, સનરાઈઝ હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર ફેંકાયુંT-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેર
બુધવારે મેગા ઓક્શન, 26મીથી પ્રારંભ મુંબઈ ક્રિકેટ અસોસિએશન (ખઈઅ)એ T20 મુંબઈ લીગ 2025ની તમામ આઠ ટીમ માટે આઇકન પ્લેયર્સની સત્તાવાર જાહેરાત કરી છે. 26 મેથી…
View More T-20 મુંબઇ લીગ 2025 માટે આઇકન પ્લેયર્સ જાહેરબિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણ
નાની ઉંમરે ક્રિકેટ જગતમાં શાનદાર રેકોર્ડ બનાવવા બદલ પીઠ થાબડી વડાપ્રધાન મોદીએ બિહારના પટનામાં યોજાયેલા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ ઉદ્ઘાટન સમારોહને વર્ચ્યુઅલી સંબોધ્યો. આ પ્રસંગે…
View More બિહારના વૈભવ સુર્યવંશીના વડાપ્રધાન મોદીએ કર્યા વખાણપંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂત
પ્રભસિમરનની 91 રનની તોફાની ઇનિંગ, અર્શદીપસિંહે ઝડપી ત્રણ વિકેટ હિમાચલ પ્રદેશના ધર્મશાળામાં રમાયેલી આઇપીએલ 2025ની 53મી મેચમાં પંજાબ કિંગ્સે લખનૌ સુપર જાયન્ટ્સ (કજૠ) સામે…
View More પંજાબ કિંગ્સે LSGને 37 રને હરાવ્યું, પ્લેઓફની આશા મજબૂતહૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ
અભિષેક શર્માની વિસ્ફોટક 74 રનની ઈનિંગ કામ ન આવી, બટલર-શુભમને ફીફટી ફટકારી IPL 2025ના 51મા મુકાબલામાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાયા હતા. IPL માં…
View More હૈદરાબાદને 38 રને હરાવી ગુજરાત પોઈન્ટ ટેબલમાં નંબર ટુ24 દિવસ, 33 મેચ, લોડ્ર્સમાં ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપનો 12 જૂનથી પ્રારંભ
IPL દરમિયાન ICC ક્રિકેટ ફેન્સને માટે એક ખુશખબર લઈને આવ્યું છે. ઈંઈઈએ 2026માં ઇંગ્લેન્ડમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડ કપની તારીખો જાહેર કરી દીધી છે.…
View More 24 દિવસ, 33 મેચ, લોડ્ર્સમાં ફાઈનલ, મહિલા T20 વર્લ્ડ કપનો 12 જૂનથી પ્રારંભ‘ગબ્બર’ પ્રેમ રંગમાં રંગાયો, ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેની તસવીર શેર કરી
શિખર ધવને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું ‘માય લવ’ શિખર ધવન ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ અને આઇપીએલમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો હોય, પરંતુ પ્રેમના મેદાન પર તેની નવી…
View More ‘ગબ્બર’ પ્રેમ રંગમાં રંગાયો, ગર્લફ્રેન્ડ સોફી શાઇન સાથેની તસવીર શેર કરી