આવતીકાલથી એશિયા કપનો અબુધાબીમાં પ્રારંભ

પ્રથમ વખત એશિયા કપમાં 8 ટીમો ભાગ લઈ રહી છે જેમાં પ્રથમ મુકાબલો અફઘાનિસ્તાન અને હોંગકોંગ વચ્ચે થશે ભારતનો પ્રથમ મુકાબલો 10મી સપ્ટેમ્બરે UAE સામે…

View More આવતીકાલથી એશિયા કપનો અબુધાબીમાં પ્રારંભ

એશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું

ચીનમાં શરૂૂ થયેલા મહિલા હોકી એશિયા કપ 2025માં ભારતીય મહિલા હોકી ટીમે તેની પહેલી મેચમાં થાઈલેન્ડને 11-0થી હરાવ્યું હતું. ગોંગશુ કેનાલ સ્પોર્ટ્સ પાર્ક હોકી ફિલ્ડ…

View More એશિયા હોકી કપમાં ભારતે થાઇલેન્ડને 1-0થી હરાવ્યું

એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયા

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાનની મેચ 14 સપ્ટેમ્બરે યોજાશે. BCCI સચિવે આ મેચ અંગે મોટું નિવેદન આપ્યું છે. જ્યારથી એશિયા કપ 2025નું શેડ્યૂલ બહાર પાડવામાં…

View More એશિયા કપમાં ભારત-પાકિસ્તાનની મેચ રમાશે જ: BCCI સચિવ દેવજીત સાઇકિયા

એશિયા કપ વિજેતાને મળશે 2.6 કરોડ, મંગળવારથી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ

એશિયા કપ 2025 ની 9 સપ્ટેમ્બરથી શરૂૂ થવા જઈ રહ્યો છે અને તેની અંતિમ મેચ 28 સપ્ટેમ્બરે રમાશે. આ એશિયામાં યોજાનારી સૌથી મોટી ટુર્નામેન્ટમાંની એક…

View More એશિયા કપ વિજેતાને મળશે 2.6 કરોડ, મંગળવારથી ટૂર્નામેન્ટનો થશે પ્રારંભ

મહિલા વન ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર રૂા.100

આગામી 30મી સપ્ટેમ્બરે શરૂૂ થનારા મહિલાઓના વન-ડે વર્લ્ડ કપ ના પ્રથમ તબક્કાની લીગ મેચની પ્રત્યેક ટિકિટનો ભાવ ફક્ત 100 રૂૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. બીજું,…

View More મહિલા વન ડે વર્લ્ડ કપની ટિકિટનો ભાવ માત્ર રૂા.100

લોર્ડ્સના મેદાનમાં ભારતનો 23 વર્ષનો રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 330 રન

દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી વનડે મેચ લોર્ડ્સ ગ્રાઉન્ડ પર રમાઈ હતી, જેમાં દક્ષિણ આફ્રિકાએ પ્રથમ બેટિંગ કરતા 330 રન બનાવ્યા હતા. આ સાથે…

View More લોર્ડ્સના મેદાનમાં ભારતનો 23 વર્ષનો રેકોર્ડ તોડી દક્ષિણ આફ્રિકાએ બનાવ્યા 330 રન

યુ.એસ. ઓપનમાં ભારતના યુકી ભાંબરી સેમિ ફાઇનલમાં

યુએસ ઓપન ટેનિસ માં ભારતના યુકી ભાંબરીએ સેમિ ફાઇનલમાં પ્રવેશ મેળવીને તરખાટ મચાવી દીધો છે. તેણે મેન્સ ડબલ્સમાં ન્યૂ ઝીલેન્ડના માઇકલ વીનસ સાથેની જોડીમાં નિકોલા…

View More યુ.એસ. ઓપનમાં ભારતના યુકી ભાંબરી સેમિ ફાઇનલમાં

એશિયા કપની મેચો અડધી કલાક મોડી રમાડવામાં આવશે

એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ 2025ની શરુઆત 9 સપ્ટેમ્બરથી થશે એશિયા કપ પહેલા સમાચાર સામે આવ્યા છે. એશિયા કપ માટે મેચની ટાઈમિંગમાં ફેરફાર કરવામાં આવ્યો છે.…

View More એશિયા કપની મેચો અડધી કલાક મોડી રમાડવામાં આવશે

એશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રો

એશિયા કપ હોકીમાં સુપર 4 મેચો હવે શરૂૂ થઈ ગઈ છે. ભારતીય ટીમે સતત ત્રણ મેચ જીતીને સુપર 4 માં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું.…

View More એશિયા કપ હોકીમાં ભારતની પ્રથમ સુપર-4ની મેચ ડ્રો

48 કેચ છોડનાર પાકિસ્તાન એશિયા કપ જીતવાની શેખી મારે છે

વિશ્ર્વની સૌથી ખરાબ ફિલ્ડિંગ ટીમોમાં સમાવેશ એશિયા કપ 2025 ની એડીશન 9 સપ્ટેમ્બરથી શરૂૂ થઈ રહ્યો છે અને આ ટુર્નામેન્ટ પહેલા, પાકિસ્તાન વિશે એક એવું…

View More 48 કેચ છોડનાર પાકિસ્તાન એશિયા કપ જીતવાની શેખી મારે છે