ભારતે ગઇકાલે એશિયા કપ 2025 માં સુપર-4 ની પહેલી મેચ જીતી લીધી છે. ભારતની મહિલા હોકી ટીમે કોરિયાને 4-2 થી હરાવ્યું હતું. આ મેચમાં સંગીતા…
View More કોરિયાને હરાવી સુપર-4માં ભારતનો ધમાકેદાર વિજયSports
કુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભ
ભારતની ટી-20 ઇન્ટરનેશનલ મેચમાં બોલના તફાવતથી સૌથી મોટી જીત, શિવમ દુબેની ત્રણ વિકેટ, ગિલના 9 બોલમાં અણનમ 20 રન ગુજરાત મિરર, દુબઇ,તા.11 ભારતીય ટીમે એશિયા…
View More કુલદીપની કમાલ, UAEને માત્ર 27 બોલમાં હરાવી ભારતનો વિજયી પ્રારંભT-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?
પાકિસ્તાન ફાઇનલમાં પહોંચે તો કોલંબોમાં રમાશે, 7 ફેબ્રુઆરીથી થશે પ્રારંભ, 8 માર્ચે ફાઇનલ આવતા વર્ષે યોજાનાર T-20 વર્લ્ડ કપ 2026 અંગે એક મોટું અપડેટ…
View More T-20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલ અમદાવાદમાં રમાશે?એશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજય
189 રનના લક્ષ્યાંક સામે હોંગકોંગની ટીમ 94 રનમાં સમેટાઇ અફઘાનિસ્તાને અહીં એશિયા કપની પ્રારંભિક મેચમાં હોંગ કોંગને 94 રનથી હરાવીને વિજયી આરંભ કર્યો હતો. હોંગ…
View More એશિયા કપના પ્રથમ મેચમાં અફઘાનિસ્તાનનો આસાન વિજયએશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કર
રાત્રે 8થી પ્રારંભ, 2 ફાસ્ટ બોલર, 3 ઓલ રાઉન્ડર સાથેની સંભવિત પ્લેઇંગ ઇલેવન ક્રિકેટ એશિયા કપ 2025માં ભારતનો પહેલો મુકાબલો આજે યુએઇ સાથે છે. ભારત…
View More એશિયા કપમાં ભારતની UAE સામે પ્રથમ ટક્કરએશિયા કપમાં સૌથી વધુ ટાઇટલ ટીમ ઇન્ડિયાના નામે
16 વખત ટૂર્નામેન્ટ યોજાઇ જતા 8 વખત ભારત વિજેતા, બીજા નંબરે શ્રીલંકા આ વખતે 8 ટીમો વચ્ચેનો એશિયા કપ T20 ફોર્મેટમાં રમાશે. એશિયા કપના ઇતિહાસમાં…
View More એશિયા કપમાં સૌથી વધુ ટાઇટલ ટીમ ઇન્ડિયાના નામેમોહમ્મદ સિરાઝ ઓગસ્ટ માસનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટર
જસપ્રીત બુમરાહની ગેરહાજરીમાં ઇંગ્લેન્ડના ખેલાડીઓને હંફાવનારા ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને આઈસીસીએ મોટું ઇનામ આપ્યું છે. તેને સોમવારે ઇંગ્લેન્ડ પ્રવાસની પાંચમી અને છેલ્લી ટેસ્ટમાં તેના…
View More મોહમ્મદ સિરાઝ ઓગસ્ટ માસનો સર્વશ્રેષ્ઠ ક્રિકેટરભારત-પાકિસ્તાન મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના અમ્પાયરો કરશે અમ્પાયરિંગ
ભારતના વિરેન્દ્ર શર્મા, રોહન પંડિત સહિત 10 અમ્પાયરોના નામની જાહેરાત એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજની તમામ મેચો માટે અમ્પાયરો અને મેચ રેફરીઓની જાહેરાત કરવામાં આવી…
View More ભારત-પાકિસ્તાન મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશના અમ્પાયરો કરશે અમ્પાયરિંગએશિયા કપમાં ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યું
ત્રણમાંથી બે વાર ટીમ ઇન્ડિયા વિજેતા બની છે, રવિવારે ભારત-પાક. વચ્ચે મુકાબલો ટી-20 એશિયા કપ 2025નો આજ સાંજથી પ્રારંભ થશે. ભારતનો પહેલો મુકાબલો બુધવાર, 10…
View More એશિયા કપમાં ભારતનું પલડું પાકિસ્તાન પર ભારે રહ્યુંજ્યારે તમે લાયક હો અને સ્થાન ન મળે તે નિરાશાજનક: ઐયર
T-20 એશિયા કપમાં સ્થાન ન મળ્યા પર શ્રૈયસે મૌન તોડયું શ્રેયસ ઐયરે ઝ-20 એશિયા કપ માટે જાહેર કરાયેલ ભારતીય ટીમમાં સ્થાન ન મળવા પર પોતાનું…
View More જ્યારે તમે લાયક હો અને સ્થાન ન મળે તે નિરાશાજનક: ઐયર