IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ

IPL 2026નું BCCI દ્વારા બીજુ શિડ્યુલ જાહેર કરી દેવામાં આવ્યું છે. અગાઉના શિડ્યુલમાં અમદાવાદને માત્ર 1 મેચ મળી હતી, જ્યારે બીજા શિડ્યુલમાં વધુ 6 મેચ…

View More IPLની સાત મેચ અમદાવાદમાં રમાશે, GT અને RR વચ્ચે 4 એપ્રિલે પ્રથમ જંગ

IPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

IPL 2026 માટે કોમેન્ટ્રી પેનલમાં વિવિધ ક્ષેત્રોના જાણીતા ક્રિકેટ નિષ્ણાતો, પૂર્વ ખેલાડીઓ અને પ્રખ્યાત પ્રેઝેન્ટર્સને આ પેનલમાં સ્થાન મળ્યું છે. આ પહેલ દર્શાવે છે કે…

View More IPLમાં 12 ભાષાઓમાં દેશ-વિદેશના 160થી વધુ કોમેન્ટેટર્સનો અવાજ ગુંજશે

ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કિંગ કોહલીના 5 રેકોર્ડ

IPL 2026 પહેલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વિરાટ કોહલીના પાંચ આઇપીએલ રેકોર્ડ્સ પોસ્ટ કરવામાં આવ્યા છે. આ…

View More ગિનિસ વર્લ્ડ રેકોર્ડ્સમાં કિંગ કોહલીના 5 રેકોર્ડ

IPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચે

  IPL ની 19મી સિઝનની શરૂૂઆત રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝર્સ હૈદરાબાદની વચ્ચે રમનાર પહેલી મેચથી થવા જઈ રહી છે. IPL 2026ની પહેલી મેચ 28…

View More IPL ના શ્રીગણેશ, પ્રથમ જંગ RCB અને SRH વચ્ચે

ડિસેમ્બરમાં રાજકોટમાં જામશે ભારત- શ્રીલંકા વચ્ચે ટી20નો મુકાબલો

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ટીમ ઈન્ડિયા (સીનિયર પુરુષ)ની આગામી ઘરઆંગણે આંતરરાષ્ટ્રીય સીઝન 2026-27ના ફિક્સ્ચરનું અનાવરણ કર્યું છે. આ સીઝનમાં ચાર…

View More ડિસેમ્બરમાં રાજકોટમાં જામશે ભારત- શ્રીલંકા વચ્ચે ટી20નો મુકાબલો

ઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણી

આવતીકાલે શરૂૂ થતી આઇપીએલની 19મી સીઝન પહેલાં આ ટૂર્નામેન્ટના સંચાલક બોર્ડ ઑફ ક્નટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયાએ તમામ 10 ટીમના કેપ્ટનોને કેટલીક બાબતો વિશે વાકેફ…

View More ઇમ્પેક્ટ પ્લેયર અને કેચના નિયમો બાબતે તમામ કેપ્ટનોને ચેતવણી

BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

બીજા તબક્કામાં 12 સ્થળોએ રમાશે 50 મેચ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ IPL 2026ના બીજા તબક્કાના શેડ્યૂલની જાહેરાત કરી છે. જોકે, બોર્ડે હજુ સુધી પ્લેઓફ…

View More BCCIએ IPLના બીજા તબક્કાનું શેડ્યૂલ જાહેર કર્યું

પાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફી

RCB અને છછના વેચાણ બાદ રમુજી ચર્ચા IPL 2026 શરૂૂ થાય તે પહેલા તેની બે ટીમો RCB અને રાજસ્થાન રોયલ્સ સમાચારમાં છે. આ પાછળનું કારણ…

View More પાક. બોર્ડ અને લીગ ખરીદવા IPLની એક જ ટીમ કાફી

પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાના મોટા ભાઈ કૃણાલ પંડ્યાએે 24 માર્ચના પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ જન્મદિવસની ઉજવણીમાં સ્ટાર ઓલરાઉન્ડર પર લોકોએ શુભેચ્છાઓનો વરસાદ કરી…

View More પંડ્યા બંધુઓ વચ્ચે વિવાદ? હાર્દિકે કૃણાલને જન્મદિવસની શુભેચ્છા ન પાઠવી

IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય

શનિવારે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઇઝ હૈદરાબાદ વચ્ચે બેંગલુરુમાં સીઝનની પ્રથમ મેચ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026ની શરૂૂઆત 28 માર્ચથી થઈ રહી છે. સિઝનની પહેલી મેચ…

View More IPL-2026માં ભારતનો દબદબો, તમામ ટીમના કેપ્ટન ભારતીય