અજિત અગરકરનો ચીફ સિલેક્ટર તરીકેની ટીમ ઈન્ડિયાની સફર પૂર્ણ થઈ ગઈ છે.હવે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે, તેનું સ્થાન પ્રજ્ઞાન ઓઝાને આ…
View More ટીમ ઇન્ડિયાના ચિફ સિલેક્ટરની જવાબદારી પ્રજ્ઞાન ઓઝાને સોંપાઇsports news
કાલના સેમિફાઇનલના પરિણામો નક્કી કરશે ભારત-પાકિસ્તાનનો મુકાબલો
વિશ્વભરના ક્રિકેટ પ્રેમીઓ હંમેશા ભારત અને પાકિસ્તાન વચ્ચેના હાઇ-વોલ્ટેજ મુકાબલાની આતુરતાથી રાહ જોતા હોય છે. એશિયન ગેમ્સ 2026 માં બંને કટ્ટર હરીફ ટીમો સેમિફાઇનલમાં પહોંચી…
View More કાલના સેમિફાઇનલના પરિણામો નક્કી કરશે ભારત-પાકિસ્તાનનો મુકાબલોભારત સાથેનો તણાવ નડ્યો, WCL-2026માંથી પાકિસ્તાનની બાદબાકી
પાકિસ્તાની ચાહકોને મોટો ઝટકો લાગ્યો છે. અહેવાલો દર્શાવે છે કે પાકિસ્તાનની ટીમ 3 ઓક્ટોબરથી યુએઈમાં શરૂૂ થનારી વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે…
View More ભારત સાથેનો તણાવ નડ્યો, WCL-2026માંથી પાકિસ્તાનની બાદબાકીએશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ
એશિયન ગેમ્સમાં ભારતે નવમો ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતે આ ગોલ્ડ મેડલ ‘મિક્સ્ડ ટ્રેપ’ સ્પર્ધામાં જીત્યો છે, જેમાં નીરુ ઢાંડા અને કિનાન ચેનાઈએ સાથે…
View More એશિયન ગેમ્સમાં ભારતે 9મો ગોલ્ડ જીત્યો: નીરુ-કિનાને મિક્સ્ડ શૂટિંગમાં રચ્યો ઈતિહાસWPL-2027 માટે રીટેન્શનની યાદી જાહેર, મુંબઇ ઇન્ડિયન્સમાં જી.કમાલિનીનું નામ
28 ઓક્ટોબરના રોજ 2027 સીઝન માટે મહિલા પ્રીમિયર લીગની હરાજી યોજાશે. આ હરાજી પહેલા પાંચેય WPL ફ્રેન્ચાઇઝીઓએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓના નામ જાહેર…
View More WPL-2027 માટે રીટેન્શનની યાદી જાહેર, મુંબઇ ઇન્ડિયન્સમાં જી.કમાલિનીનું નામODI વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ ગુરૂવારે થશે જાહેર
14 ટીમોમાંથી 10 ટીમોની ઓળખ કાલ સુધીમાં નક્કી થઇ જશે, ત્રણ ચરણોમાં ટૂર્નામેન્ટ યોજાશે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) અને ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) ગુરુવારે કેપટાઉનમાં…
View More ODI વર્લ્ડ કપ-2027નું શેડ્યૂલ ગુરૂવારે થશે જાહેરફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યો
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન રોહિત શર્મા વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ વનડે જીત્યા બાદ બસ દ્વારા ટીમ સાથે હોટેલ પરત ફરી રહ્યો હતો ત્યારે બસમાંથી નીચે…
View More ફિટમેન રોહિત શર્માનો બસમાંથી ઉતરતા સમયે પગ લપસ્યોએશિયન ગેમ્સમાં ભારતને 5મો ગોલ્ડ: નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગમાં રચ્યો ઈતિહાસ
આજે એશિયન ગેમ્સમાં મહિલાઓની ‘ટ્રેપ’ સ્પર્ધામાં નીરુ ઢાંડાએ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સ્પર્ધામાં સુવર્ણ ગોલ્ડ મેડલ તે પ્રથમ ભારતીય મહિલા બની છે.એશિયન ગેમ્સમાં…
View More એશિયન ગેમ્સમાં ભારતને 5મો ગોલ્ડ: નીરુ ઢાંડાએ ટ્રેપ શૂટિંગમાં રચ્યો ઈતિહાસમેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો
2024નો T20 વર્લ્ડ કપ ભારત માટે યાદગાર રહ્યો. ભારતે 11 વર્ષ પછી ICC ટ્રોફી જીતી. ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યા બાદ રોહિત શર્મા અને વિરાટ કોહલી…
View More મેં અને કોહલીએ નિવૃત્તિ લેવાનું નક્કી કર્યુ હતું, રોહિતનો ખુલાસો‘વિરાટ’ સિધ્ધિ વે. ઇન્ડિઝ સામેના મેચમાં બનાવ્યા આઠ રેકોર્ડ
વિરાટ કોહલી વનડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઈતિહાસમાં સૌથી ઝડપી 15,000 રન બનાવનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે આ કીર્તિમાન માત્ર 303 ઇનિંગ્સમાં હાંસલ કર્યો…
View More ‘વિરાટ’ સિધ્ધિ વે. ઇન્ડિઝ સામેના મેચમાં બનાવ્યા આઠ રેકોર્ડ