રૂા.3750થી 47,000 સુધીનો ભાવ, 28મીએ પ્રથમ મેચ IPL 2026 ની પહેલી મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે સાંજે 7:30 વાગ્યે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન RCB પોતાની…
View More IPLની ટિકિટ સત્તાવાર પ્લેટફોર્મ પરથી જ ખરીદવા ખાસ અનુરોધsports news
ક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇ
આઇપીએલ-2026ના પ્રારંભ પહેલા બે ટીમ માતબર રકમ સાથે વેચાતા ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા ચાલી રહી છે. જેમાં રાજસ્થાન રોયલ્સ 1.63 અબજ અમેરિકી ડોલર એટલે…
View More ક્રિકેટ જગતની ઐતિહાસિક ડીલ, RCB 16,896 અને RR 15,300 કરોડમાં વેચાઇIPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?
IPLની 19મી સીઝનને શરૂ થવામાં હવે થોડા જ દિવસો બાકી છે. આ દરમિયાન એક મોટા સમાચાર સામે આવ્યા છે. IPLની ટીમ રાજસ્થાન રૉયલ્સને…
View More IPLની ટીમ રાજસ્થાન રોયલ્સ 15,000 કરોડમાં વેચાઈ, જાણો કોણે ખરીદી?દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકા
શું મિશેલ સ્ટાર્ક IPL 2026 માં રમશે? દિલ્હી કેપિટલ્સે તેના પ્રદર્શન અંગે એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે તેમને હજુ સુધી…
View More દિલ્હી કેપિટલ્સમાં મિશેલ સ્ટાર્કના રમવા સામે શંકાપ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાત
દર વર્ષે, નવી IPL સિઝન શરૂૂ થાય તે પહેલા BCCI બધી ટીમો માટે નવા નિયમો અને ગાઈડલાઈન જાહેર કરે છે. કેટલીકવાર, ટુર્નામેન્ટ દરમિયાન નવા નિયમો…
View More પ્રેક્ટિસ દરમિયાન પરિવારના સભ્યો બસમાં સાથે નહીં જઇ શકે, ઓરેન્જ-પર્પલ કેપ પહેરવી ફરજિયાતIPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થા
વિશાળ સ્ક્રીન પર ફેમિલી સાથે મફત મેચ માણી શકાશે IPLની 19મી સીઝન 28 માર્ચથી શરૂૂ થવાની છે. ટુર્નામેન્ટની ઓપનિંગ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર…
View More IPL દરમિયાન BCCIની 15 શહેરોમાં ‘ફેન પાર્ક’ની વ્યવસ્થાશ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગને મારી લાત
રાજસ્થાન રોયલ્સમાં જોડાશે તેવી ચર્ચાઓ વિશ્વની સૌથી લોકપ્રિય ટી-20 ટુર્નામેન્ટ, ઈન્ડિયન પ્રીમિયર લીગના ઉદાહરણને અનુસરીને, પાકિસ્તાને પણ આવી જ ટી20 લીગ શરૂૂ કરી છે. આટલા…
View More શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ પાકિસ્તાન સુપર લીગને મારી લાતમુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, રિટાયરમેન્ટ પર ‘માહી’નો જવાબ
ગઇકાલે, ચેન્નાઈ સુપર કિંગ્સે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું જેમાં ભૂતપૂર્વ અને વર્તમાન CSK દિગ્ગજો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, ધોનીએ ખુલ્લેઆમ તેની નિવૃત્તિ…
View More મુશ્કેલ હશે પણ હું પ્રયાસ કરી શકું છું, રિટાયરમેન્ટ પર ‘માહી’નો જવાબમાર્શલ આટ્ર્સ અને સિનેમા જગતના લિજેન્ડ ચક નોરિસનું 86 વર્ષે નિધન
બ્રુસ લી સાથેની મિત્રતાના કારણે સિનેમા જગતમાં એન્ટ્રી થઈ હતી માર્શલ આર્ટ્સ ગ્રાન્ડમાસ્ટર અને ’વોકર, ટેક્સાસ રેન્જર’ જેવી લોકપ્રિય ટેલિવિઝન સિરીઝ દ્વારા વિશ્વભરમાં ખ્યાતિ મેળવનાર…
View More માર્શલ આટ્ર્સ અને સિનેમા જગતના લિજેન્ડ ચક નોરિસનું 86 વર્ષે નિધનવર્ષોનો અનુભવ છતાંય મને કયારેય ટોસ અને પ્રેઝન્ટેશનની ભૂમિકા ન આપવામાં આવી
ભૂતપૂર્વ ભારતીય સ્પિનર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) માટે કોમેન્ટ્રી કરવાથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમના આ નિર્ણયથી ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી…
View More વર્ષોનો અનુભવ છતાંય મને કયારેય ટોસ અને પ્રેઝન્ટેશનની ભૂમિકા ન આપવામાં આવી