હાલમાં ભારત પોઇન્ટ ટેબલમાં નંબર વન પણ હજુ ચાર મેચ જીતવી જરૂરી ભારતીય ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પર્થ ટેસ્ટ મેચ 295 રને જીતી લીધી હતી.…
View More WTCની ફાઇનલ માટે 5 ટીમ દાવેદારsports news
પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમત
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પર સૌની નજર ટકી છે. આ ટુર્નામેન્ટની યજમાની પાકિસ્તાનના હાથમાં છે, જે ફેબ્રુઆરી અને માર્ચમાં રમાશે. પરંતુ આઇસીસીએ હજુ સુધી ટૂર્નામેન્ટનું શેડ્યૂલ…
View More પાકિસ્તાન પાસેથી ચેમ્પિયન ટ્રોફીની મેજબાની છીનવાશે? હાઇબ્રિડ મોડેલ માટે બાકી દેશો સંમતટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદા
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલે પ્રોફેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. તેનું નામ આઈપીએલ 2025 મેગા ઓક્શનની અંતિમ યાદીમાં હતું, પરંતુ તેની અવગણના…
View More ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલની પ્રોફેશનલ ક્રિકેટને અલવિદાકાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલો
ફેબ્રુઆરી-માર્ચ 2025માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે વિવાદ ચાલુ છે. ટીમ ઈન્ડિયા આ ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાનના પ્રવાસે નથી જઈ રહી, ત્યારથી આઈસીસી…
View More કાલે દુબઇમાં ભારત-પાકિસ્તાન વચ્ચે મુકાબલોમુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં સદી ફટકારી
મહેસાણાનો ઉર્વીલ પટેલ IPL-2025માં અનસોલ્ડ રહ્યો હતો ઉર્વીલ પટેલ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) માં તેની બેટિંગથી ધમાલ મચાવી છે. 27 નવેમ્બરે ગુજરાત અને ત્રિપુરા…
View More મુસ્તાકઅલી ટ્રોફીમાં ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં સદી ફટકારીફૂટબોલ ચેમ્પિયન્સ લીગમાં લેવાન્ડોવસ્કીના 100 ગોલ પૂરા
રોબર્ટ લેવાન્ડોવસ્કીએ પોતાના શાનદાર ફોર્મ તથા પ્રદર્શનને જારી રાખીને પોર્ટુગલના સ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને આર્જેન્ટિનાના વર્લ્ડ કપ વિજેતા સુકાની લાયોનલ મેસ્સી બાદ ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં…
View More ફૂટબોલ ચેમ્પિયન્સ લીગમાં લેવાન્ડોવસ્કીના 100 ગોલ પૂરા6 ડિસેમ્બર ભારત સામે બીજી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયન ટીમ બદલાવ સાથે ઉતરશે
કારમી હાર બાદ કાંગારુઓ વિશેષ યોજનામાં વ્યસ્ત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલ 5 મેચ ટેસ્ટ સિરીઝની બીજી મેચ માટે ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટરે ઓસ્ટ્રેલિયા ટીમની…
View More 6 ડિસેમ્બર ભારત સામે બીજી ટેસ્ટ, ઓસ્ટ્રેલિયન ટીમ બદલાવ સાથે ઉતરશેબુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલર
ઓસ્ટ્રેલિયાની ધરતી પર ભારતની અત્યાર સુધીની સૌથી મોટી જીતનો હીરો હતો કેપ્ટન જસપ્રિત બુમરાહ, જેણે પોતાની તોફાની બોલિંગથી કાંગારૂૂ બેટ્સમેનોને ધમાકેદાર કરીને પ્લેયર ઓફ ધ…
View More બુમરાહ ઓસ્ટ્રેલિયામાં સૌથી શ્રેષ્ઠ દેખાવ કરનાર બોલરIPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયા
પ્રભાવશાળી દેખાવ-આગવા પહેરવેશની ચર્ચા આઇપીએલ 2025 માટે મેગા ઓક્શન 24 નવેમ્બર 2024, રવિવારના રોજ દુબઇના જેદ્દાહમાં યોજાયું હતું. જેમાં ઋષભ પંત પર સૌથી વધુ પૈસાનો…
View More IPL-2025 મેગા ઓક્શનમાં નીતા અંબાણી, કાવ્યા મારન, પ્રીતિ ઝિન્ટા છવાયાકૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલ
10 ટીમોએ 639.15 કરોડ રૂપિયામાં 182 ખેલાડીઓ ખરીદ્યા ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2025 સીઝન માટે બે દિવસીય મેગા હરાજી 24 અને 25 નવેમ્બરના રોજ સાઉદી…
View More કૌન કિતના પાનીમેં? IPL-2025માં હરાજી બાદ 10 ટીમનું ચિત્ર ફાઇનલ