વડોદરાના જીડીએફસી ગ્રાઉન્ડ પર યુપી અને વિદર્ભ વચ્ચેની મેચ દરમિયાન કંઈક એવું જોવા મળ્યું જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો. આ મેચમાં વિદર્ભે 406…
View More 43 છગ્ગા, 66 ચોગ્ગા, 815 રન ODI મેચમાં બેટ્સમેનોનું તાંડવsports news
કદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકર
પેરિસ ઓલિમ્પિકમાં બે બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચનાર ભારતની ટોચની શૂટર મનુ ભાકરની ખેલ રત્ન એવોર્ડ માટે પસંદગી ન થવાનો મુદ્દો જોર પકડી રહ્યો છે.…
View More કદાચ મારાથી નોમિનેશન ફાઈલ કરવામાં ભૂલ થઈ હશે : મનુ ભાકરપૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને વિકેટકીપર બેટ્સમેન નમન ઓઝાના પિતા વિનય ઓઝા સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વિનય ઓઝાને કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી છે…
View More પૂર્વ ક્રિકેટર નમન ઓઝાના પિતાને 7 વર્ષની સજા, 7 લાખનો દંડગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મ
હક્ષ પટેલ નામકરણ, ઇન્સ્ટાગ્રામમાં માહિતી શેર કરી અક્ષર પટેલે સારા સમાચાર આપ્યા છે. તેની પત્ની મેહાએ એક બાળકને જન્મ આપ્યો છે. અક્ષરે ઇન્સ્ટાગ્રામ પર એક…
View More ગુજરાતી ક્રિકેટર અક્ષર પટેલના ઘરે પુત્રનો જન્મસ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાને
ભારતીય મહિલા ખેલાડી સ્મૃતિ મંધાનાએ આઈસીસી રેન્કિંગમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે. આ ડાબા હાથના ઓપનિંગ બેટ્સમેને તાજેતરમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી-20 શ્રેણીમાં ધમાલ મચાવી…
View More સ્મૃતિ મંધાના ICC રેન્કિંગમાં બીજા સ્થાનેચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલો
ચેમ્પિયન્સ ટ્રોફી 2025ને લઈને ચાલી રહેલો વિવાદ હવે સમાપ્ત થઈ ગયો છે. ICCએ આ ટૂર્નામેન્ટનું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડલ પર…
View More ચેમ્પિયન્સ ટ્રોફીનું સંપૂર્ણ શેડ્યૂલ જાહેર!! આ તારીખે યોજાશે ભારત-પાકિસ્તાન વચ્ચેનો મહામુકાબલોભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીં
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટો ઝટકો લાગ્યો છે. ફિટનેસ મેળવવા માટે શમીએ ઘરેલૂ ક્રિકેટમાં ગયો પણ તેને સફળતા મળી નહીં. હવે તે…
View More ભારતીય ટીમને ફટકો, મોહમ્મદ શમી ઓસ્ટ્રેલિયા જઇ શકશે નહીંએક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝ
બંગાળ મહિલા ક્રિકેટ ટીમે મહિલા સિનિયર વન ડે ટ્રોફીમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી છે. ટીમે હરિયાણા સામેની મેચમાં 390 રનનો વિશાળ લક્ષ્યાંક હાંસલ કરીને…
View More એક જ મેચમાં 779 રન, બે સદી અને પાંચ અડધી સદી છતાં સૌથી મોટો સ્કોર ચેઝચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશે
આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન થવાનું છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ઈંઈઈ) પહેલાથી જ આ ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની માહિતી આપી ચૂકી છે. દરમિયાન, પીટીઆઈએ…
View More ચેમ્પિયન ટ્રોફીમાં ભારતની ફાઈનલ સેમિફાઈનલ દુબઈમાં રમાડાશેWTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશે
ભારત અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચે ભલે તણાવ રહેતો હોય, પરંતુ બંને દેશોની મેચ હંમેશા રોમાંચ પેદા કરે છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તો બંને…
View More WTCના પોઇન્ટ ટેબલમાં ભારત, પાક.ના મેચ ઊથલપાથલ મચાવશે