IPL2025ની પોતાની પહેલી જ મેચમાં હારની નિરાશાને દૂર કરીને, ગુજરાત ટાઇટન્સે સતત ચોથી જીત નોંધાવી છે. શુભમન ગિલના નેતૃત્વ હેઠળ ગુજરાતે સિઝનની પાંચમી મેચમાં…
View More ગુજરાત ટાઇટન્સ સતત ચોથી જીત સાથે પોઇન્ટ ટેબલમાં નંબર વનsports news
મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલ
દિલ્હી કેપિટલ્સ-GTની સતત આગેકૂચ RCB ત્રીજા અને પંજાબ ચોથા સ્થાન પર ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સિઝન ચાલી રહી છે, દરેક મેચ સાથે પ્લેઓફમાં પહોંચવાની…
View More મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સનો પ્લેઓફનો રસ્તો મુશ્કેલચૈન્નઇ સુપર કિંગ્સની સતત ચોથી હાર, પંજાબનો 18 રને વિજય
ધોની ફરી નિષ્ફળ, શશાંકસિંહના 52 અને માર્કોના અણનમ 34 રન પંજાબ કિંગ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને 18 રનથી હરાવ્યું. આ મેચમાં પણ, એમએસ ધોની ચેન્નઈને જીત…
View More ચૈન્નઇ સુપર કિંગ્સની સતત ચોથી હાર, પંજાબનો 18 રને વિજયસ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડ
તાજેતરમાં પાકિસ્તાનનો ન્યુઝીલેન્ડ પ્રવાસ સમાપ્ત થયો. આ પ્રવાસ પર, પાકિસ્તાન ટીમને T20I અને ODI બંને શ્રેણીમાં શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે 5 મેચની…
View More સ્લો ઓવર રેટ માટે પાકિસ્તાન ટીમને મેચ ફીના 5 ટકાનો દંડકોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજય
હાર્દિક પંડ્યાની કારી ન ફાવી, સૂર્યકુમારે નિરાશ કર્યા, તિલકની 56 રનની ઈનિંગ કામ ન આવી વિરાટ કોહલી (67) અને કેપ્ટન રજત પાટીદાર (64)ના શાનદાર…
View More કોહલી-પાટીદારની વિસ્ફોટક ઈનિંગ, RCBનો 10 વર્ષ બાદ મુંબઈમાં વિજયનિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી, મને હજુ એક વર્ષ વધુ જોઇએ છે
નિવૃત્તિની અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકતા એમ.એસ.ધોની મહેન્દ્ર સિંહ ધોનીની આસપાસનો નિવૃત્તિનો પ્રશ્ન વર્ષોથી ચર્ચાનો વિષય રહ્યો છે, પરંતુ હવે, 44 વર્ષની ઉંમરે, આ મહાન ક્રિકેટરે…
View More નિવૃત્તિ વિશે વિચારી રહ્યો નથી, મને હજુ એક વર્ષ વધુ જોઇએ છેSRHની સતત ચોથી હાર, GTનો 7 વિકેટે ભવ્ય વિજય
સનરાઇઝર્સ હૈદરાબાદ દત ગુજરાત ટાઇટન્સ IPL 2025ની 19મી મેચ રવિવાર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ ખાતે રમાઈ. આ મેચમાં ગુજરાતે હૈદરાબાદને 7 વિકેટે હરાવ્યું…
View More SRHની સતત ચોથી હાર, GTનો 7 વિકેટે ભવ્ય વિજયIPLમાં રમત સાથે ગ્લેમરનો તડકો ઉમેરે છે ચીયરલીડર્સ
KKR સૌથી વધુ પગાર આપે છે, રહેવા-જમવાની સુવિધા ઉપરાંત મુસાફરી ખર્ચ પણ આપવામાં આવે છે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની ધમાકેદાર શરૂૂઆત થઈ ગઈ…
View More IPLમાં રમત સાથે ગ્લેમરનો તડકો ઉમેરે છે ચીયરલીડર્સથ્રિલર ફિલ્મ જેવી મેચમાં LSGએ MIને 12 રને હરાવ્યું
મિચેલ માર્શ અને એડન માર્કરમની શાનદાર બેટિંગ, સૂર્યકુમાર યાદવની 67 રનની ઇનિંગ એળે ગઇ આઈપીએલ 2025ની સિઝનમાં શુક્રવારે રમાયેલી અત્યંત રોમાંચક અને ઉતાર-ચઢાવ ભરેલી મેચમાં…
View More થ્રિલર ફિલ્મ જેવી મેચમાં LSGએ MIને 12 રને હરાવ્યુંચેન્નાઇ સુપર કિંગ્સની કમાન ધોનીના હાથમાં?
પાંચ વખતની IPL ચેમ્પિયન ચેન્નાઇ સુપર કિંગ્સ માટે આ સિઝન અત્યાર સુધી સારી રહી નથી. ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈએ પહેલી 3 મેચમાંથી 2…
View More ચેન્નાઇ સુપર કિંગ્સની કમાન ધોનીના હાથમાં?