ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની 5 વિકેટે હારના 3 કારણો ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને 5 વિકેટથી હરાવી હતી. આ મેચમાં બંને…
View More નીચલા ક્રમની બેટિંગ નિષ્ફળ, નબળી ફિલ્ડિંગ, અનેક કેચ છોડયાsports news
ચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યો
ચીનના બેઇજિંગમાં યોજાયેલા પેરા પાવર લિફ્ટિંગ વર્લ્ડ કપ 2025માં રાજકોટના પ્રતિભાશાળી દિવ્યાંગ પાવરલિફ્ટર રામ બાંભવાએ 72 કિલો કેટેગરીમાં 151 કિલો વજન ઉઠાવી બ્રોન્ઝ મેડલ જીત્યો…
View More ચીનમાં રાજકોટના પેરા પાવરલિફટર રામ બાંભવાનો ડંકો, બ્રોન્ઝ મેડલ જીત્યોરોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચા
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન રોહિત શર્માએ ODI ક્રિકેટમાંથી અચાનક નિવૃત્તિ લીધી હોવાના દાવાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. રોહિત શર્મા, જેઓ પહેલાથી…
View More રોહિત શર્માની ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ? વાયરલ પોસ્ટથી ચર્ચાશ્રેષ્ઠ હોકી સ્ટ્રાઇકર્સ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરી
અર્જુન પુરસ્કારથી સન્માનિત લલિતે 179 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ભારતીય હોકી ટીમના નાની જુલ્ફવાળા આગવી ફોરવર્ડ લલિત ઉપાધ્યાયે રવિવારે, 23 જૂન 2025ના ઓલિમ્પિક દિવસના…
View More શ્રેષ્ઠ હોકી સ્ટ્રાઇકર્સ લલિત ઉપાધ્યાયે આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ જાહેર કરીલીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂર
કે.એલ. રાહુલ, પંતની સદી બાદ ધબડકો, ઇંગ્લેન્ડની સંગીન શરૂઆત લીડ્સના હેડિંગ્લી મેદાન પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચનો ચોથો દિવસ ખૂબ…
View More લીડ્સ ટેસ્ટ રોમાંચક, ટીમ ઇન્ડિયાને જીતવા 10 વિકેટ તો ઇંગ્લેન્ડને 350 રનની જરૂરનિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતી
પ્રથમ પ્રયાસમાં જ 88.16 મીટરનો થ્રો કર્યો, જુલિયન વેબરને હરાવી બદલો લીધો ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપડાએ પેરિસ ડાયમન્ડ લીગ 2025ની મેન્સ જૈવલિન થ્રો…
View More નિરજ ચોપડાએ પેરિસ ડાયમંડ લીગ જીતીકેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રન
શુભમન 127 રને નોટ આઉટ, પંત 65 રન સાથે મેદાનમાં, ભારત-ઇંગ્લેન્ડ શ્રેણીના પ્રારંભે જ ટીમ ઇન્ડિયાની સટાસટી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીનો…
View More કેપ્ટન ગિલ-જયસ્વાલની સદી, ભારતના 3 વિકેટે 359 રનભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતા સુકાનીને પટૌડી મેડલ અપાશે
તેંડુલકરની વિનંતી બાદ વેલ્સ ક્રિકેટ બોર્ડનો નિર્ણય ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાનારી ટેસ્ટ સિરીઝમાં મહાન ક્રિકેટર મનસુર અલી ખાન પટૌડી અને તેમના પિતા ઇફ્તિખાર અલી…
View More ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝના વિજેતા સુકાનીને પટૌડી મેડલ અપાશેભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં કરૂણ નાયર થયા ઈજાગ્રસ્ત
પ્રથમ ટેસ્ટ મેચની પ્લેઈંગ ઈલેવનમાં સમાવેશની સંભાવના ભારત આજે લીડ્સના હેડિંગ્લી ખાતે ઇંગ્લેન્ડ સામે 5 મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ રમશે. આ પહેલા ટીમ ઇન્ડિયા…
View More ભારત-ઈંગ્લેન્ડ ટેસ્ટ પહેલાં કરૂણ નાયર થયા ઈજાગ્રસ્તટેસ્ટ શ્રેણી જીતવી તે IPL જીતવા કરતા મોટી વાત: શુભમન ગીલ
ટીમ ઈન્ડિયાના કેપ્ટન શુભમન ગિલે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા IPL પર એક ટિપ્પણી કરી છે જે ચર્ચાનો વિષય બની ગઈ છે. શુભમન ગિલે…
View More ટેસ્ટ શ્રેણી જીતવી તે IPL જીતવા કરતા મોટી વાત: શુભમન ગીલ