લોર્ડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં હાર પછી એજબેસ્ટનની બીજી ટેસ્ટમાં ભારતે શાનદાર જીત મેળવી ત્યારે લાગેલું કે, શુભમન ગિલની યુવા ભારતીય ટીમ ભૂતકાળની ટીમો કરતાં અલગ…
View More કહેવાતા ધુરંધરો હીરોગીરીના ચક્કરમાં આઉટ થતાં ભારત લોર્ડ્સ ટેસ્ટ જીતી ન શકયુંsports news
વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ ઇતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા સામે બીજા દાવમાં માત્ર 27 રનમાં ઓલઆઉટ ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચમાં પણ વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝનો બીજો દાવ ફક્ત…
View More વેસ્ટઇન્ડિઝ ટેસ્ટ ઇતિહાસના બીજા સૌથી નાના સ્કોર પર ઓલઆઉટ114 વર્ષિય મેરેથોન દોડવીર ફૌજાસિંહનું અકસ્માતે નિધન
બ્રિટિશ-શીખ મેરેથોન દોડવીર અને ટર્બન્ડ ટોર્નેડો તરીકે વિશ્વભરમાં જાણીતા 114 વર્ષીય દંતકથા સમાન સરદાર ફૌજા સિંહજીનું સોમવારે માર્ગ અકસ્માતમાં કરુણ અવસાન થયું છે પંજાબના જાલંધર…
View More 114 વર્ષિય મેરેથોન દોડવીર ફૌજાસિંહનું અકસ્માતે નિધનટોઇલેટ જવા રવિન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં દોટ મુકવી પડી
લોર્ડ્ઝ મેદાન પર ઇંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં એક અસામાન્ય ઘટના જોવા મળી, જ્યાં ભારતીય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને બેટિંગ છોડીને ડ્રેસિંગ રૂૂમ તરફ દોડવું…
View More ટોઇલેટ જવા રવિન્દ્ર જાડેજાને ચાલુ મેચમાં દોટ મુકવી પડીજયસ્વાલની નિષ્ફળતા, ગિલમાં આત્મવિશ્ર્વાસનો અભાવ, ડિફ્રેન્સિવ મોડ,
લોડ્ર્ઝ ટેસ્ટમાં ભારતની હારના કારણો, એકમાત્ર રવિન્દ્ર જાડેજા અંત સુધી ઝઝૂમ્યા લોર્ડ્ઝના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ટેસ્ટ મેચમાં ભારત -ઇંગ્લેન્ડ સામે 22 રનથી હારી…
View More જયસ્વાલની નિષ્ફળતા, ગિલમાં આત્મવિશ્ર્વાસનો અભાવ, ડિફ્રેન્સિવ મોડ,બેડમિન્ટનની સુપર સ્ટાર જોડી, સાયના નેહવાલ-પારૂપલ્લી કશ્યપના છૂટાછેડા
ભારતની બેડમિન્ટન સ્ટાર સાઈના નેહવાલ અને તેના પતિ પારુપલ્લી કશ્યપે છૂટાછેડાની જાહેરાત કરી છે. સાઈના નેહવાલે માહિતી આપી છે કે તેણે પરસ્પર સંમતિથી પારુપલ્લી કશ્યપથી…
View More બેડમિન્ટનની સુપર સ્ટાર જોડી, સાયના નેહવાલ-પારૂપલ્લી કશ્યપના છૂટાછેડાઇટાલિયન યાનિક સિનર પ્રથમ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન
3 કલાક 44 મિનિટના મેચમાં કાર્લોસ અલ્કારાઝને આપી કરારી હાર દુનિયાના નંબર-1 ટેનિસ ખેલાડી યાનિક સિનરે ગઇકાલે રાત્રે ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝને હરાવીને પોતાનું પ્રથમ વિમ્બલ્ડન…
View More ઇટાલિયન યાનિક સિનર પ્રથમ વખત વિમ્બલ્ડન ચેમ્પિયન15 અડધી સદી, 130થી વધુ વિકેટ, 2000થી વધુ રન, જાડેજાનો રેકોર્ડ
વિશ્ર્વના પ્રથમ ખેલાડી બની ઓલરાઉન્ડર ક્ષમતા સાબિત કરી ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ લોર્ડ્સ ટેસ્ટ મેચમાં એક અનોખો અને ઐતિહાસિક રેકોર્ડ પોતાના નામે કર્યો…
View More 15 અડધી સદી, 130થી વધુ વિકેટ, 2000થી વધુ રન, જાડેજાનો રેકોર્ડઅમેરિકન સીડ ટ્રેલર ફ્રિટ્ઝને હરાવી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત ફાઇનલમાં
ડિફેન્ડિંગ ચેમ્પિયન કાર્લોસ અલ્કારાઝે અમેરિકન પાંચમી સીડ ટેલર ફ્રિટ્ઝને એક રોમાંચક મુકાબલામાં 6-4, 5-7, 6-3, 7-6 (8/6) થી હરાવીને સતત ત્રીજી વખત વિમ્બલ્ડન ફાઇનલમાં સ્થાન…
View More અમેરિકન સીડ ટ્રેલર ફ્રિટ્ઝને હરાવી કાર્લોસ અલ્કારાઝ ત્રીજી વખત ફાઇનલમાંભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાય
નેધરલેન્ડસ સહિત 15 ટીમો ફાઇનલ, હજુ 5 ટીમોનો નિર્ણય બાકી આઇસીસી મેન્સ ટી20 વર્લ્ડ કપ 2026 આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં રમાશે, જેનું યજમાન ભારત અને શ્રીલંકાને…
View More ભારત-શ્રીલંકા ટી-20 વર્લ્ડ કપ 2026 માટે ઇટાલિયન ટીમ કવોલિફાય