TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

  15 વર્ષનો વૈભવ સૂર્યવંશી TIME 100 Next 2026“ની યાદીમાં સ્થાન મેળવનારો એકમાત્ર ભારતીય ખેલાડી છે. ઝઈંખઊએ તેને ’ઙવયક્ષજ્ઞળત’ કેટેગરીમાં સામેલ કર્યો છે. ભારતીય ક્રિકેટના…

View More TIME 100 Next-2026ની યાદીમાં એકમાત્ર ભારતીય ખેલાડી વૈભવ સૂર્યવંશીનો સમાવેશ

સ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા

ટીમ ઈન્ડિયાના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલે 2 ઓક્ટોબરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. તેણે અંતિમ ફર્સ્ટ ક્લાસ મેચ નોર્થમ્પ્ટનશાયર તરફથી…

View More સ્ટાર સ્પિનર યઝુવેન્દ્ર ચહલની ફર્સ્ટ કલાસ ક્રિકેટને અલવિદા

એશિયન ગેમ્સમાં પ્રણવી ઉર્સનો કમાલ, ગોલ્ફમાં ગોલ્ડ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી

    ભારતે 2026ની એશિયન ગેમ્સમાં તેનો 18મો ગોલ્ડ મેડલ જીત્યો છે. આજે પ્રણવી ઉર્સે મહિલા વ્યક્તિગત ગોલ્ફ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. તે…

View More એશિયન ગેમ્સમાં પ્રણવી ઉર્સનો કમાલ, ગોલ્ફમાં ગોલ્ડ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી

વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવ

  આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે 1 ઓક્ટોબર 2026થી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. જોકે, 1 ઓક્ટોબર પહેલાં શરૂૂ થઈ ચૂકેલી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓમાં જૂના…

View More વાઇડ બોલથી રનઆઉટ, ICCના 10 નવા નિયમોથી ક્રિકેટમાં ધરખમ બદલાવ

શ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યો

જાપાનની એશિયન ગેમ્સમાં ગુરુવારે શ્રીલંકા સામે ભારતે જીતેલી સેમિ ફાઇનલમાં સંજુ સેમસન ફક્ત 7 રન કરીને આઉટ થઈ ગયો એ પહેલાં તેને તેમ જ બાકીના…

View More શ્રીલંકન બોલરે ફેંકેલો બોલ ત્રીજી પિચ પર પડ્યો

જન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડ

    ભારતની શ્રેષ્ઠ બોક્સર લવલીના બોરગોહેને ૨૦૨૬ની એશિયન ગેમ્સમાં ગોળ મેડલ ચંદ્રક છે. તેણીએ ફાઇનલમાં ચીનની બાઓ જીયેયીને 5-0થી હરાવી. આ જીત સાથે, લવલીના…

View More જન્મદિવસ પર લવલીનાએ રચ્યો ઈતિહાસ: એશિયન ગેમ્સમાં 12 વર્ષ બાદ મહિલા બોક્સિંગમાં ગોલ્ડ

ગોલ્ડ મેડલ માટે શનિવારે ભારત-પાક. વચ્ચે ફાઇનલ જંગ

એશિયન ગેમ્સમાં શ્રીલંકાને માત્ર 45 રનમાં ઓલઆઉટ કરી ભારત અને બાંગ્લાદેશને 6 વિકેટે હરાવી પાકિસ્તાન ફાઇનલમાં જાપાનમાં ચાલતી એશિયન ગેમ્સની મેન્સ ક્રિકેટની સેમીફાઇનલમાં ભારતે શ્રીલંકાને…

View More ગોલ્ડ મેડલ માટે શનિવારે ભારત-પાક. વચ્ચે ફાઇનલ જંગ

રણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે ગિલ, બુમરાહ અને કે.એલ. રાહુલ

શુભમન ગિલ અને કેએલ રાહુલ હાલમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની વન-ડે સિરીઝમાં વ્યસ્ત છે, અને જસપ્રીત બુમરાહ એશિયન ગેમ્સ માટે જાપાન ગયો છે. ત્યારબાદ, આ ત્રણેય…

View More રણજી ટ્રોફીમાં રમતા જોવા મળશે ગિલ, બુમરાહ અને કે.એલ. રાહુલ

ગિલના અણનમ 223 અને રોહિતની સદી સાથે ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ

ભારતીય ક્રિકેટ ટીમે વનડે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો જ અને સુવર્ણ અધ્યાય ઉમેર્યો છે. આસામના ગુવાહાટી સ્થિત બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી…

View More ગિલના અણનમ 223 અને રોહિતની સદી સાથે ભારતે 406 રન ચેઝ કરી રચ્યો ઇતિહાસ

ગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડ

  ભારતીય મહિલા ટીમે તીરંદાજીની કમ્પાઉન્ડ ઇવેન્ટમાં અને મિકસડ્માં તનિપાર્થી-સાહિલ રાજેશ જાધવની જોડીએ, શૂટિંગની મિકસડ્ ટ્રેપમાં નીરૂ ઢાંડા અને કિનાન ચેનાઇ તથા પુરુષ ટીમે પણ…

View More ગોલ્ડન ડે, એશિયન ગેમ્સમાં 5 કલાકમાં 4 ગોલ્ડ