એશિયા કપ 2025 જીતવા છતાં ટીમ ઈન્ડિયાને હજુ સુધી ટ્રોફી મળી નથી. એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ના પ્રમુખ મોહસીન નકવી અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)…
View More એશિયા કપ ટ્રોફી વિવાદ વચ્ચે ભારત, પાકિસ્તાન 16મીએ ફરી ટકરાશેsports news
જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશે
2024માં BCCI એવોર્ડસમાં ‘કયા હુઆ તેરા વાદા’ ગાયું હતું ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન સાથે મહિલા વર્લ્ડ કપ 2025 ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. ભારતે…
View More જો ભારતીય મહિલા ટીમ વર્લ્ડ કપ જીતશે તો ગાવસ્કર જેમિમા સાથે યુગલ ગીત ગાશેમેલબોર્નમાં ભારતનો ધબડકો
ઓપનર ગિલ માત્ર 5 રન બનાવીને જ્યારે તિલક વર્મા શૂન્યમાં આઉટ, 93/5 વિકેટ ગુમાવી, અભિષેકની ફિફ્ટી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ ચાલી…
View More મેલબોર્નમાં ભારતનો ધબડકોરેકોર્ડ બ્રેક રન ચેઝ; ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની ફાઇનલમાં વટભેર એન્ટ્રી
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપની સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાના 338 રનના લક્ષ્યાંક સામે જેમિમા રોડ્રિગ્સના 127 રન અને…
View More રેકોર્ડ બ્રેક રન ચેઝ; ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની ફાઇનલમાં વટભેર એન્ટ્રી1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચ
સાઉદી અરેબિયા બનાવશે સ્કાય સ્ટેડિયમ ફૂટબોલ ખેલાડીઓ 350 મીટર (1150 ફૂટ) ઊંચે બનનારા મેદાન પર ફિફા વર્લ્ડ કપની મેચો રમશે એવું જો કોઈ વ્યક્તિને કહેવામાં…
View More 1150 ફૂટ ઊંચે આકાશમાં રમાશે ફિફા વર્લ્ડ કપનો ફૂટબોલ મેચભારત વિશ્ર્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે, ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વિવાદ છેડ્યો
ભારત વિશ્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે. ગ્રેગ ચેપલે BCCI ના પાવર પ્લે પર ક્રિસ બ્રોડના વિસ્ફોટક આરોપનો જવાબ આપ્યો ભારતના ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે…
View More ભારત વિશ્ર્વ ક્રિકેટ પર નિયંત્રણ રાખે છે, ભૂતપૂર્વ કોચ ગ્રેગ ચેપલે વિવાદ છેડ્યોજય શાહ-ઓલિમ્પિક્સના પ્રમુખની મુલાકાત, ક્રિકેટના કમબેકની ચર્ચા
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ના ચેરમેન જય શાહ સ્વિટ્ઝરલેન્ડમાં ઑલિમ્પિક ગેમ્સનું સંચાલન કરનાર ઇન્ટરનેશનલ ઑલિમ્પિક કમિટી નાં પ્રમુખ કિર્સ્ટી કોવેન્ટ્રીને મળ્યા હતા અને તેમની સાથે ક્રિકેટ…
View More જય શાહ-ઓલિમ્પિક્સના પ્રમુખની મુલાકાત, ક્રિકેટના કમબેકની ચર્ચાવિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરી રિષભ પંતનું કમબેક
બેંગલુરુમાં રમાઇ રહી છે દ.આફ્રિકા ‘અ’ સામેની શ્રેણી ઈજામાંથી સ્વસ્થ થયા બાદ રિષભ પંત મેદાનમાં પાછો ફર્યો છે. તે દક્ષિણ આફ્રિકા A સામે બે ટેસ્ટ…
View More વિરાટ કોહલીની જેમ 18 નંબરની જર્સી પહેરી રિષભ પંતનું કમબેકઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે મહિલા ODI વર્લ્ડ કપ-2025ની સેમિફાઇનલમાં ભારતે 339 રનનો મહા ટાર્ગેટ પાર પાડીને શાનદાર રીતે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. ભારતની જેમીમાં રોડ્રિગ્સે 127 રનની…
View More ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતીય ટીમનો મહિલા વર્લ્ડ કપની ફાઇનલમાં શાનદાર પ્રવેશ150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વન
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની ટી-20 શ્રેણી ચાલી રહી છે. આ શ્રેણીની પહેલી જ મેચમાં, ભારતીય ટી-20 કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક…
View More 150 છગ્ગા ફટકારી રોહિત શર્માને પાછળ છોડી સૂર્યકુમાર યાદવ ભારતમાં નંબર વન