ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમાના નેતૃત્વમાં કોંગ્રેસમાં જોડાયા સોમનાથના ધારાસભ્ય ના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પાડી વેરાવળ-પાટણ શહેર ‘આપ’ના સહ-પ્રભારી અને વિવિધ સમાજના આગેવાનો સહિત 30…
View More સોમનાથ ‘આપ’માં ઉથલ પાથલ, 30થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ કર્યો ધારણSomnath
સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો
ટોળકીના પાંચેય શખ્સો સામે 33 ગુના, ચારને સકંજામાં લઇ કાયદાનું ભાન કરાવ્યું જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ…
View More સોમનાથની ‘રેમ્બો ગેંગ’ વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયોસોમનાથની વેણેશ્ર્વર સોસાયટી નજીક દીપડો દેખાતા વન વિભાગે પાંજરૂ મૂકયું
આજુ-બાજુની સોસાયટીમાં રહેતા લેાકોમાં ફફડાટ સોમનાથની વેણેશ્વર સોસાયટી આસપાસની ખાઈ ઝાડી ઝાંખરાના વિસ્તારમાં દીપડાઓએ ધામા નાખ્યા છે આજુબાજુ રહેતા લોકોમાં ભય વ્યાપ્યો છે જેમાં વેણેશ્વર…
View More સોમનાથની વેણેશ્ર્વર સોસાયટી નજીક દીપડો દેખાતા વન વિભાગે પાંજરૂ મૂકયુંસોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધા
સ્થાનિક કક્ષાએ રોજગારીની તકો યથાવત રખાશે : માધ્યમોના અહેવાલો બાબતે માર્ગ અને મકાન વિભાગનો ખુલાસો સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી. મોડેલ હેઠળના સંચાલન અંગે માધ્યમોના અહેવાલો…
View More સોમનાથ સર્કિટ હાઉસના પી.પી.પી.મોડેલ હેઠળના સંચાલનથી યાત્રિકોને મળશે ફોર-સ્ટાર સુવિધાસોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારો
અગાઉ રૂ.2800ના રૂમનું ભાડું હવે રૂ.7100, અમદાવાદની કંપનીને સોંપાયું સંચાલન પ્રભાસ પાટણ (સોમનાથ) ખાતેના સર્કીટ હાઉસનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવતા રૂૂમ ભાડામાં નોંધપાત્ર વધારો…
View More સોમનાથ સર્કિટ હાઉસના ખાનગીકરણથી રૂમ ભાડામાં બમણા કરતાં વધારોસોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહી
એક અઠવાડિયામાં 269 કેસ નોંધી 1.78 લાખ દંડ વસૂલ્યો ગીર સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ દરમિયાન અનઅધિકૃત એલ.ઈ.ડી. લાઇટ અને કાળા કાચ તથા રોંગ…
View More સોમનાથ ટ્રાફિક પોલીસ દ્વારા ગેરકાયદે એલઇડી લાઇટ અને કાળા કાચ સામે કાર્યવાહીસોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યો
સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે 72 કલાકના અખંડ મંત્ર જાપ, શંખ નાદ તથા ડમરુ વાદન કાર્યક્રમ યોજાયો જેમાં દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા.…
View More સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઓમકાર મંત્ર નાદ, શંખનાદ તથા ડમરુ વાદનનો વિશ્વ રેકોર્ડ સર્જ્યોસોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યો
ગીર સોમનાથ પોલીસે પ્રોહીબીશનના સાત ગુનામાં નાસતો ફરતો લિસ્ટેડ બુટલેગર ને પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જુનાગઢ રેન્જ ડી.આઈ.જી.પી. રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા…
View More સોમનાથ પોલીસે સાત ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપ્યોસોમનાથ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડના ભોગ બનનાર 17 લોકોને 49.12 લાખ પરત અપાવ્યા
સાયબર ઠગાઈના ભોગ બનનારાઓ માટે લોક અદાલત આશિર્વાદરૂપ બની ગીર સોમનાથ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા ઓનલાઇન નાણાકીય છેતરપિંડી ના ઇન્સિડન્ટ રીસ્પોન્સ યુનિટ અંતર્ગત નાણાં ફોડ…
View More સોમનાથ સાયબર ક્રાઈમે ઓનલાઈન ફ્રોડના ભોગ બનનાર 17 લોકોને 49.12 લાખ પરત અપાવ્યાસોમનાથ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલો અને ગેસ ગોડાઉનો પર આકસ્મિક તપાસ
48 રેસ્ટોરન્ટ અને 21 ગેસ એજન્સીઓની તપાસ કરાઈ: 06 ગેસ સિલિન્ડર સીઝ કરી રૂા.4.17 લાખનો જથ્થો સીઝ ગીર સોમનાથ કલેક્ટર એન. વી. ઉપાધ્યાય ના માર્ગદર્શનમાં…
View More સોમનાથ જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા હોટલો અને ગેસ ગોડાઉનો પર આકસ્મિક તપાસ