સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભSomnath
સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
આવતીકાલથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ…
View More સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જશ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરાયાં
ગુડલક સર્કલ, હમીરજી સર્કલથી લઈ ત્રિવેણી ઘાટ સુધીનો રસ્તો નો પાર્કિંગ ઝોન આગામી તા.25/07/2025 થી શ્રાવણ માસનો પ્રારંભ થઈ રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન સોમનાથ…
View More શ્રાવણ મહિના દરમિયાન સોમનાથમાં વાહનોની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ નક્કી કરાયાંસોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો
જીલ્લા કલેકટર એન.વી. ઉપાઘ્યાય ની સુચના તથા જિલ્લા પુરવઠા અધિકારી પી.ડી. વાંદાના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ, સુત્રાપાડા તથા ઉના તાલુકામાં અલગ – અલગ…
View More સોમનાથ જિલ્લામાંથી પુરવઠા તંત્રના દરોડામાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયોવર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમ
રાજ્યમાં જીવલેણ માર્ગ અકસ્માતો ઘટાડી શકાય તે માટે માર્ગ સલામતી ક્ષેત્રે વર્ષ 2023-24માં કરેલ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા અને પ્રોત્સાહન આપવાના ઉદાત્ત હેતુસર રાજ્ય સરકારના વાહન…
View More વર્ષ 2023-24ના સ્ટેટ રોડ સેફટી એવોર્ડમાં સોમનાથ જિલ્લો પ્રથમસોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયું
સોમનાથ રૂૂદ્રેશ્વર મંદિર સંકુલ કે જે સોમનાથ ટ્રસ્ટ અમારી અરજી કે માંગણી પૂરી કર્યા વગર સંપાદિત કરી દીધેલ છે તે સંકુલમાં આવેલ અમારા પરિવારના સૌથી…
View More સોમનાથ દશનામ ગોસ્વામી સમાજની 200 વરસ જૂનું સમાધી સ્થાન તોડી પડયુંશ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદ
ભગવાન શિવને સમર્પિત પવિત્ર શ્રાવણ મહિનો થોડાં જ દિવસોમાં શરૂૂ થવાનો છે. દરેક ભક્તની ઇચ્છા હોય છે કે તેઓ ભગવાન શિવના જ્યોતિર્લિંગ સ્વરૂૂપના દર્શન અને…
View More શ્રાવણ માસમાં ઘર બેઠાં સ્પીડ પોસ્ટથી મેળવો સોમનાથ અને કાશી વિશ્ર્વનાથ મંદિરોના પ્રસાદસોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમ
ગુજરાતમાં આવેલા પ્રસિદ્ધ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે પ્રથમવાર શ્રાવણ માસના દર સોમવારે ભગવાન શિવજીના નટરાજ સહિત વિશિષ્ટ સ્વરૂૂપ દર્શાવતો ‘વંદે સોમનાથ’ આદ્યાત્મિક-સાંસ્કતિક કાર્યક્રમ યોજાશે. ભગવાન સોમનાથ…
View More સોમનાથમાં શ્રાવણ માસના દર સોમવારે શિવજીના વિશિષ્ટ સ્વરૂપ દર્શાવતો કાર્યક્રમસોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જન
સોમનાથ પવિત્ર ત્રિવેણી સંગમ નદીમાં આજે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂૂપાણી ના અસ્થિ વિસર્જન પવિત્ર વેદ મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યા તાજેતરની અમદાવાદ વિમાન…
View More સોમનાથ ત્રિવેણી સંગમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના અસ્થિ વિસર્જનસોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદન
સ્થાનિક તંત્રની સંપાદિત થનાર આસામીઓ સાથે બેઠકો શરૂ વિશ્વપ્રસિદ્ધ પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિર આવેલું છે એ તીર્થભૂમિ પ્રભાસપાટણ માં સંભવિત સોમનાથ મંદિર કોરીડોર પ્રોજેક્ટ ને…
View More સોમનાથ કોરીડોર પ્રોજેક્ટમાં 354 ઘરો, 6 સમાજ વાડીઓ અને મંદિરોની જમીનનું થશે સંપાદન