પ્રભાસપાટણ વિસ્તારમાં અધિકારી કર્મચારીઓની ટીમ દ્વારા સરવે પ્રભાસમાં કોરીડોર વિરોધમાં હજુ યે ઉચાટ વ્યથિત મિલકત ધારક મહિલાઓએ આજે પણ પ્રભાસની પોત પોતાની શેરીઓમાં સુત્રોચ્ચાર થી…
View More સોમનાથ કોરીડોર બાબતે મહિલાઓ દ્વારા સતત વિરોધ અને સૂત્રોચ્ચારSomnath news
સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠક
નોટિસ વગર જ સંપાદનની કાર્યવાહી કરી હોવાનો આક્ષેપ, કોરીડોર નથી જોઇતોની માંગ પર અસરગ્રસ્તો અડગ : તંત્રના વ્યવહાર સામે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફેલાયો ડેપ્યુટી કલેક્ટરે…
View More સોમનાથ કોરીડોરના જમીન સંપાદન મુદ્દે અસરગ્રસ્તો-અધિકારીઓ વચ્ચે બેઠકસોમનાથમાં બીજા સોમવારે 67 ધ્વજા, 64 સોમેશ્ર્વર પૂજા
આજે શ્રાવણ માસના બીજા સોમવારે સોમનાથ તીર્થમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓની કતારો લાગી હતી. વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્યા…
View More સોમનાથમાં બીજા સોમવારે 67 ધ્વજા, 64 સોમેશ્ર્વર પૂજાપ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયા
આજે શ્રાવણ માસનો પ્રથમ સોમવાર હોવાથી વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ભાવિકો માટે ખુલ્લા મુકવામાં આવેલ ત્યારે કતારબંધ લાઈનમાં ઉભેલા ભાવિકોના હર હર…
View More પ્રથમ સોમવારે સોમનાથમાં 89 હજાર ભાવિકો ઉમટયાશ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગર
સોમનાથમાં શ્રાવણના પ્રથમ સોમવારે લોકો વિશાળ સંખ્યામાં ઉમટી પડ્યા હતા. રવિવાર ના રાત્રી ના લોકો પગ પાળા ચાલીને, રેલ્વે,એસ ટી બસ સહિત પ્રાઇવેટ વાહનોમાં સતત…
View More શ્રાવણના પ્રથમ સોમવારે સોમનાથમાં ભાવિકોનો મહાસાગરસોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવ
લાખો ભાવિકોની વ્યવસ્થા માટે વિશાળ વ્યવસ્થા, સોમવાર અને તહેવારના દિવસોમાં સવારે 4 વાગ્યે ખૂલશે મંદિર સંકીર્તન મંદિર પરિસરમાં વિશેષ પૂજન માટે માળખુ અને વન સ્ટોપ…
View More સોમનાથમાં શ્રાવણ: ભજન-ભોજન અને ભક્તિનો 30 દિવસીય શીવોત્સવનેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !
ઘેલા સોમનાથમાં સતત એક મહિનો ચાલનારા કાર્યક્રમો અને લોકમેળામાં આવનાર VVIPનાં ભોજનની જવાબદારી ‘ગુરુજી’ને સોંપવા ડે.કલેક્ટરના હુકમથી ભારે ચકચાર જસદણના પ્રસિદ્ધ ઘેલા સોમનાથ ખાતે શ્રાવણ…
View More નેતાઓના ભોજન માટે શિક્ષકોને જવાબદારી !દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડા
દેવોના દેવ મહાદેવને જોવા માટેનો શ્રાવણ મહિનો મધ્યરાત્રીથી શરૂ થઇ રહયો છે. ત્યારે શ્રાવણ મહિનાની શરૂઆત પહેલા જ પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ ખાતે મહાદેવના દર્શન કરવા…
View More દેવોની પાસે દુત કાયમ રિયે રૂપાળા, પણ ભેળા રાખે ભૂત કૈલાશ વાળો કાગડાસોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભ
સોમનાથ જયોતિર્લિંગ પર અર્પણ થનાર દરેક બિલ્વપત્રમાં હવે જોડાશે ભક્તોનું પુણ્ય: મહાદેવની બિલ્વ પૂજાનો પ્રસાદ, રૂદ્રાક્ષ અને ભસ્મ ભક્તોને ભારતીય પોસ્ટ મારફત ઘરે મળશે શિવભક્તો…
View More સોમનાથ ટ્રસ્ટ દ્વારા માત્ર રૂા.25માં બિલ્વ પૂજાનો પ્રારંભસોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ
આવતીકાલથી હિન્દુઓના પવિત્ર શ્રાવણ માસની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મંદિર ખાતે ભાવિક ભક્તોની દર્શન માટે સમગ્ર માસ…
View More સોમનાથમાં શ્રાવણ માસમાં ભાવિક ભક્તોને દર્શન માટે અગવડ ન પડે તે માટે તંત્ર સજ્જ