સુરેન્દ્રનગરમાં માથાભારે આરોપીએ સાયલા-ચોટીલા હાઇવે પર સરકારી જમીન પર ગેરકાયદે હોટલ બનાવી હતી. આરોપી દેવેન્દ્ર ઉર્ફે ડેન્ડુની આદેશ રેસ્ટોરન્ટ તોડી પાડવામાં આવી છે. દેવેન્દ્ર સામે…
View More સાયલા-ચોટીલા હાઇવે ઉપર સરકારી જમીનમાં ખડકેલી હોટલ તોડી પડાઇSayla
સાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોત
જેતપુરના પેઢલાના આધેડનું એપેન્ડીશના ઓપરેશન બાદ બેભાન હાલતમાં મૃત્યુ સાયલા તાલુકાના નાગડકા ગામે રહેતા વૃદ્ધનું હદય રોગના હુમલાથી મોત નિપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો…
View More સાયલાના નાગડકા ગામે વૃદ્ધનું હૃદય રોગના હુમલાથી મોતસાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોત
કારમાં આગ લાગતા ચાલક ફરાર, મૃતકના થોડા દિવસો બાદ લગ્ન હતા સાયલા તાલુકાના ઢેઢુકી ગામ પાસે ક્ધટ્રક્શનનું કામમાં શ્રમજીવી તરીકે કામ કરતા માખલીયા ગામના અંદાજે…
View More સાયલા નજીક કારના ચાલકે બાઇકચાલકને એક કિલોમીટર સુધી ઢસડતાં મોતસાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યા
ફરસીનો એક ઘા જીવલેણ સાબિત થયો, હત્યા બાદ પરિણીતા ગુમ થતા પોલીસની દોડધામ સાયલા પંથકમાં કાયદો અને વ્યવસ્થાના છેલ્લા કેટલાક સમયથી ધજાગરા ઉડાડતી ઘટનાઓનો સિલસિલો…
View More સાયલામાં પરિણીતાને મળવા ગયેલા યુવાનને ટપારનાર દિયરની હત્યાસાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યા
હોમગાર્ડ કમાન્ડર સહિતના શખ્સોએ સરાજાહેર ઢીમ ઢાળી દેતા તંગદિલી સુરેન્દ્રનગર જિલ્લાના સાયલામાં મારા કરતા સારા લગ્ન કેમ કર્યા તેમ કહી એક યુવાનની હોમગાર્ડ અધિકારી સહિતના…
View More સાયલામાં લગ્નની દેખાદેખીમાં યુવાનની હત્યાસાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાય
સેનાના જવાનો, પોલીસ અધિકારીઓ સાથે અનેક લોકો જોડાયા, સગર્ભા પત્નીનું કરૂણ આક્રંદ સાયલા તાલુકામાં થોડા વર્ષોમાં યુવાનો ફોજની નોકરી કરતા દેશ સેવામાં મોટા પ્રમાણમાં જોડાઇ…
View More સાયલાના શહીદ યુવાન રોહિતને ભારત માતા કી જયના જયઘોષ સાથે અંતિમ વિદાયસાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજા
સુરેન્દ્રનગર જિલ્લામાં રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે પર આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશના મુસાફરોથી ભરેલી લક્ઝરી બસના ડ્રાઇવરે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા વસ્તડી ગામના…
View More સાયલા નજીક યાત્રિ બસ પલટી મારી જતાં 25 મુસાફરોને ઇજાસાયલા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, બોર્ડ લગાડ્યુું છતાં 100થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છે
જર્જરિત હાઈસ્કૂલના રીનોવેશન માટે આરએનબી પાસે લેખિત મંજૂરી માગવામાં આવી છે સાયલા તાલુકાની 103 વર્ષ જૂની સાર્વજનિક હાઇસ્કૂલમાં અભ્યાસ કરીને અનેક લોકો ઉચ્ચકક્ષાએ પહોંચી શક્યા…
View More સાયલા હાઈસ્કૂલમાં પ્રવેશ કરવો નહીં, બોર્ડ લગાડ્યુું છતાં 100થી વધુ છાત્ર અભ્યાસ કરી રહ્યા છેસાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરી
સાયલા તાલુકાના નોલી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરિવારનું જીવન ગુજરાન ચલાવતા મનસુખભાઈ સગરામભાઈ ડેરવાળીયા તેમના પત્ની દીકરા અને દીકરી સાથે વાડીએ ખેતી કામ…
View More સાયલામાં ખેડૂતના કપાસ અને ભેંસ વેચાણની બે લાખની રોકડ-ઘરેણાંની ચોરીસાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત
કેસરપર ગામે સંબંધીને ત્યાં જતા હતા: પરિવારમાં શોક મૂળી તાલુકાના ખાખરાળા ગામના શ્રમજીવી 35 વર્ષના રમેશભાઈ ઉકાભાઇ સાતોલા અને પત્ની દુધીબેન બાઈક લઈને કેસરપર ગામે…
View More સાયલાના આયા પાસે કારે બાઈકને ઠોકરે લેતા દંપતી ખંડિત: પતિનું મોત