જયાં ભણ્યા ત્યાંના જ પડકારોને ખાળવાની તક મળતા આનંદ વ્યક્ત કર્યો સરકાર દ્વારા નિયુકત કરાયેલા ડો.ઉત્પલ જોશીએ સરસ્વતીને ફુલહાર અને પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડની પ્રતિમાને…
View More કુલપતિનો ચાર્જ સંભાળતા ડો.ઉત્પલ જોશી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને નવી દિશા આપવા નિર્ધારsaurashtra university
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે પાંચ વર્ષ માટે મળ્યા કાયમી વાઈસ ચાન્સેલર
ગુજરાત યુનિ.ના ફિઝિક્સ ભવનના વડા ડો. ઉત્પલ જોશીની કુલપતિ તરીકે નિયુક્તિ છેલ્લા ત્રણ વર્ષથી ઈન્ચાર્જથી વહીવટથી ચાલતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને અંતે કાયમી કુલપિત મળ્યા છે. ગુજરાત…
View More સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આખરે પાંચ વર્ષ માટે મળ્યા કાયમી વાઈસ ચાન્સેલરરમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણય
રમતગમતની પ્રવૃત્તિઓને અને ખેલાડીઓને ઉત્તેજન આપવા માટે સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટીએ તેમની શૈક્ષણિક કારકિર્દીને ધ્યાનમાં રાખી મહત્વનો નિર્ણય લીધો છે. જો કોઈ ખેલાડી પરીક્ષાના રેગ્યુલર શેડુલ દરમિયાન…
View More રમતગમતમાં સૌ.યુનિ.નું પ્રતિનિધિત્વ કરતાં ખેલાડીઓની અલગથી પરીક્ષા લેવા નિર્ણયસૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાં
બી.કોમ.ની પરીક્ષાના સમયપત્રકમાં ફેરફાર કરવા કુલપતિને કોંગ્રેસની રજૂઆત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની B.Com સેમ-1ની તા. 16 થી શરૂૂ થતી પરીક્ષા અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા…
View More સૌ.યુનિ.ની બી.કોમ. અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષાની તારીખો સમાન હોવાથી છાત્રો મૂંઝવણમાંપૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂર
નોકરીને હજુ અઢી વર્ષ બાકી હતા, આંકડાશાસ્ત્ર ભવનમાં હવે એક જ કાયમી પ્રોફેસર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આંકડાશાસ્ત્ર ભવનના વડા અને પૂર્વ કુલપતિ ગિરીશ ભીમાણીની વીઆરએસની અરજીનો…
View More પૂર્વ કુલપતિ ડો. ગીરીશ ભીમાણીની યુનિવર્સિટીને અલવિદા, VRS મંજૂરસૌરાષ્ટ્ર યુનિ.માં કરારી પ્રોફેસરોનું શોષણ, કાયમી અધ્યાપકોની દાદાગીરી
ઓપરેશન ગંગાજળ કેમ શરૂ ન કરવું? કોંગ્રેસના સવાલ : ભ્રષ્ટાચાર નાબુદી માટે મુદ્દાઓ કુલપતિ સમક્ષ મુકાયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ ઓપરેશન ગંગાજળ શરૂ કરવા કોંગ્રેસના પીઢ…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં કરારી પ્રોફેસરોનું શોષણ, કાયમી અધ્યાપકોની દાદાગીરીસૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્ર
રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામા આવ્યુ છે અને અત્યાર સુધીમા ઘણા અધિકારીઓ – કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામા આવ્યુ છે. સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્રસૌરાષ્ટ્ર યુનિ.ના 40,015 વિદ્યાર્થીઓનો રવિવારે પદવીદાન સમારંભ
84 વિદ્યાર્થિનીઓ સહિત કુલ 123ને ગોલ્ડ મેડલ અપાશે, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો 59 મો પદવીદાન સમારંભ આગામી…
View More સૌરાષ્ટ્ર યુનિ.ના 40,015 વિદ્યાર્થીઓનો રવિવારે પદવીદાન સમારંભસૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધી
વિવાદોનો મધપૂડો કહી શકાય એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયામા પણ કઈકને કઈક વિવાદો વકર્યા કરે છે તેમ આ વર્ષે પણ પીએચડીની 80% સીટો…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં કોંગ્રેસનો હલ્લાબોલ: કુલપતિ ચેમ્બરને તાળાબંધીસૌરાષ્ટ્ર યુનિ.નો ભગો! Ph.D. માં પહેલાં NET ફરજિયાત હવે GSET-JRF પણ ચાલશે
212માંથી 169 સીટ ખાલી રહી ગઇ, હવે 24 કલાકમાં પ્રવેશ આપવા કોંગ્રેસનું અલ્ટિમેટમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા પીએચ.ડી.ની પ્રવેશ પ્રક્રિયા એટલે વિવાદોનુ પર્યાય બની હોય તેમ દરવર્ષે…
View More સૌરાષ્ટ્ર યુનિ.નો ભગો! Ph.D. માં પહેલાં NET ફરજિયાત હવે GSET-JRF પણ ચાલશે