સલાયામાં આમ તો પીજીવિસીએલ દ્વારા સતત લાઇટ ચાલુ હોય એવું તો ભાગ્યેજ બને છે. પણ હમણાં ઘણા સમયથી રોજ બપોરે 3 થી 3.45 વચે…
View More સલાયામાં પીજીવીસીએલ દ્વારા ભર ઉનાળે બપોરના લાઇટના ધાંધિયાSalaya news
સલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાઈ સુરક્ષા માટે મહત્વના એવા સલાયામાં ગઈકાલે મંગળવારે તંત્ર દ્વારા ઓપરેશન ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ગુજસીટોક જેવા ગુનાના ગુનાહિત ઈતિહાસ…
View More સલાયામાં સામાજિક તત્ત્વોના દબાણ પર હાથ ધરાયું ડિમોલિશનસલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિત
ખંભાળિયા તાલુકાના સલાયા ગામના નવા રેવન્યુ સર્વે નંબર 148 ની હે. 3-15-25 આરે વાળી ખેતીની જમીનના મૂળ માલિક ગુજરનાર હાજી ઉમરના વારસો હતા અને તેની…
View More સલાયામાં નવા રેવન્યુ ઓથોરિટીની કથિત બેદરકારીથી વાસ્તવિક મિલકતનાં હકથી થયા વંચિતસલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયું
સલાયામાં ઘણા સમયથી જૂની બંધ રેલ્વે લાઇનનું કામ પૂર જોશમાં ચાલુ છે. આ કામગીરી દરમ્યાન આ વોર્ડ નંબર 6 અને 7 ને પાણી પૂરું પાડતી…
View More સલાયામાં રેલવે લાઈનની કામગીરીમાં પાણીની લાઈન તૂટતાં કામ અટકાવાયુંસલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયો
સલાયા પાસે પરોડિયા ગામેથી આજરોજ દ્વારકા એલસીબીએ બાતમીના આધારે ઈંગ્લીશ દારૂૂના જુદી જુદી બ્રાન્ડના 708 દારૂૂની બોટલના ગેરકાયદેસર જથ્થા સાથે એક નાસતા ફરતા આરોપીને…
View More સલાયા પાસે પરોડિયામાંથી 4.41 લાખના દારુના જથ્થા સાથે આરોપી ઝડપાયોસલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનો
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા શફીઢોરા દરિયાકાંઠા વિસ્તારમાં અલ અક્સા નામની ફિશિંગ બોટમાં માછીમારી કરવા ગયેલા સલાયાના રહીશ એવા શાહિલ કરીમ ભગાડ, અજીમ કરીમ…
View More સલાયામાં મંજૂરી વગર ફિશિંગ બોટ લાંગરનાર છ માછીમારો સામે ગુનોસલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયા
સલાયાથી યમન ગયેલ 9 ખલાસીઓ સાથેના એક વહાણે ખરાબ હવામાનના કારણે મધદરિયે જળસમાધી લીધી હતી. સદનશીબે ખલાસીઓને કોસ્ટગાર્ડે બચાવી લીધા હતા.સલાયાના મુસ્તાક અહમદ સુંભણીયાની માલિકીનું…
View More સલાયાના વહાણની મધદરિયે જળ સમાધિ, 9 ખલાસીઓને બચાવી લેવાયાસલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો
તેલી નદીના પુલ નીચેથી મળી લાશ: માનસિક અસ્વસ્થ હોવાનું આવ્યું બહારખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા એક મંદિરના પૂજારી આશરે પાંચેક દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ…
View More સલાયામાંથી ગુમ પૂજારીનો ખંભાળિયામાંથી મૃતદેહ મળ્યો