રાજકોટ શહેરમાં સામા કાંઠે પટેલવાડીની સામે આવેલી પ્રાઈમ આંગડિયા પેઢીમાં આજે સવારે અંદાજીત સાડા દસેક વાગ્યે બે અજાણ્યા શખ્સોએ ઘુસીને પિસ્તોલ બતાવી હતી અને રૂૂ.…
View More આંગડિયા પેઢીમાં કર્મચારીના લમણે પિસ્તોલ રાખી 19 લાખની લૂંટRobbery
ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈ
ગામનો જ ‘મનો ડાકુ’ CCTVમાં કેદ,પૂજારીની ફરિયાદ બાદ પોલીસ સક્રિય, ભક્તોમાં રોષ આસ્થાના કેન્દ્ર સમાન ઉના ના નવાબંદર ગામના લહરેશ્વર મહાદેવ મંદિરમાંથીજ દાનપેટીનીચોરી થતાં ગ્રામજનોની…
View More ઉનાના નવાબંદરમાં ભગવાનના ઘરે જ હાથફેરો! લહરેશ્વર મહાદેવ મંદિરની દાનપેટી ચોરાઈશાપર દરબારગઢમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી, અઢી કરોડની લૂંટ
એકલા રહેતા મોભીને બંધક બનાવી રૂા.2.47 કરોડની રોકડ, સોનું અને રાઈફલ લૂંટી સાત બુકાનીધારી ફરાર: રાત્રે દોઢ વાગ્યે બનેલી સનસનાટીભરી ઘટના રાજકોટ નજીક શાપરના રાજવી…
View More શાપર દરબારગઢમાં લૂંટારૂ ટોળકી ત્રાટકી, અઢી કરોડની લૂંટઅમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડ
‘યુ-વિઝા’ મેળવવા સ્ટોર માલિકો સાથે મળી સશસ્ત્ર લૂંટનું તરકટ રચ્યુ ગેરકાયદે ઘુસણખોરી બાદ વર્ક પરમિટ મેળવવા ગજબનું ભેજુ લડાવ્યું અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા અને વિઝા…
View More અમેરિકામાં વિઝા માટે લૂંટનો ડ્રામા, 11 ગુજરાતીઓનું કૌભાંડરાજકોટ-અમદાવાદ હાઈવે પર લૂંટારૂ ત્રાટકયા, બગોદરા પાસે દંપતી પર હુમલો કરી લૂંટ
સુરેન્દ્રનગરથી વડોદરા જતાં પરિવારની કારને હાઈવે ઉપર આંતરી રોકડ, મોબાઈલ અને કાર લૂંટી બે શખ્સો ફરાર રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર લુંટારૂ ત્રાટકયા હતાં. સુરેન્દ્રનગરથી વડોદરા જતાં…
View More રાજકોટ-અમદાવાદ હાઈવે પર લૂંટારૂ ત્રાટકયા, બગોદરા પાસે દંપતી પર હુમલો કરી લૂંટવેરાવળ રેલવે સ્ટેશને મધરાત્રે અજાણ્યા શખ્સે નગ્ન થઈ આતંક મચાવ્યો, લૂંટનો પ્રયાસ
વેરાવળ રેલ્વે સ્ટેશન પ્લેટફોર્મ નં.1 ઉપર મધ્યરાત્રી એ અલગ અલગ જગ્યા જવા વાળા 10 થી 12 ઉતારૂૂઓ બેઠા હતા ત્યારે કોઈ અજાણ્યા શખ્સે આવી બેફામ…
View More વેરાવળ રેલવે સ્ટેશને મધરાત્રે અજાણ્યા શખ્સે નગ્ન થઈ આતંક મચાવ્યો, લૂંટનો પ્રયાસકેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટ
ફિલ્મી ઢબે શો-રૂમમાં ગાડી ઘુસાડી દીધી, હથોડાથી શો-કેસ તોડીને બુકાનીધારીઓએ આખો શો-રૂમ સાફ કરી નાખ્યો કેલિફોર્નિયાના સનીવેલમાં રવિવારે (29 જૂન) બપોરના સમયે એક ગુજરાતી…
View More કેલીફોર્નિયામાં ગુજરાતી જવેલર્સમાંથી કરોડોના સોના-દાગીનાની દીલધડક લૂંટકાર્ગો ફલાઈટ બંધ અને હાઈવે ઉપર લૂંટના ભયથી ઝવેરાતનો ધંધો ઠપ્પ
રાજકોટથી દરરોજ 8 હજારથી 12 હજાર કિલો સોનું-ચાંદી અને ઈમિટેશન ઝવેરાતની હેરફેર અમદાવાદ એરપોર્ટ સુધી માલ પહોંચાડવા, સિકયુરિટી વાહનનો દરરોજ હજારો રૂપિયાનો ખર્ચ પોસાય તેમ…
View More કાર્ગો ફલાઈટ બંધ અને હાઈવે ઉપર લૂંટના ભયથી ઝવેરાતનો ધંધો ઠપ્પટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બે
ટંકારા નજીક ખજૂરા હોટેલ પાસે ગઈકાલે સમી સાંજે રાજકોટના આંગડિયા પેઢીના માલિકની કારનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઠોકર મારીને આંતરી રૂૂ.90 લાખની ધાડ કરીને…
View More ટંકારા પાસે થયેલ 90 લાખની લૂંટમાં બે આરોપી ઝબ્બેટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધો
બેડી ચોકડી પાસે અકસ્માત થયાના નામે ટ્રકચાલકનું અપહરણ કર્યુ, ખિસ્સામાંથી કાંઇ નહીં નીકળતા ગૂગલ પે થી 16 હજાર ટ્રાન્સફર કરાવી લીધા નામચીન શખ્સનો પોલીસે પીછો…
View More ટ્રકચાલકને ગળા પર છરી રાખી એક કલાક ફેરવી લૂંટી લીધો