મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત સ્ટેન્ડિંગ ચેરમેન જયમીનભાઈ ઠાકરે લોકોની સમસ્યાનો હલ કાઢી બજેટમાં જોગવાઈ કરી રાજકોટ શહેરમાં વસ્તીના પ્રમાણમાં આધારકાર્ડ કેન્દ્ર ઓછા હોવાથી મહાનગરપાલિકાની…
View More વોર્ડ ઓફિસો પર તા.1થી આધારકાર્ડની કામગીરી થશે શરૂRMC
મનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કર
નેહલ શુકલએ પૂછેલા અણિયારા સવાલોના સચોટ જવાબો મળશે કે અગડમ બગડમ? પ્રશ્ર્ન ચર્ચામાં લેવાશે જ નહીં, ભાજપના કોર્પોરેટરો 50 પેઈઝ ભરાય એવો પ્રશ્ર્ન પુછી નાખ્યો…
View More મનપાનું કાલે જનરલ બોર્ડ, ભાજપ સામે ભાજપની ટક્કરસાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશે
ગડર, પીલર, પુટિંગ અને ફિઝિકલ કામગીરી એક સાથે ચાલુ હોવાથી સમય મર્યાદામાં કામ પૂર્ણ થવાની ખાતરી રાજકોટ શહેરને જામનગર રોડથી જોડતો સાઢિયાપુલ જર્જરીત થઈ ગયા…
View More સાંઢિયા પુલનું કામ 38 ટકા, માર્ચ 2026માં ખુલ્લો મુકાશેવેરા વિભાગ દ્વારા 18 આસામીઓ પાસેથી 47.10 લાખની વસુલાત
મનપાના વેરાવિભાગ દ્વારા આજે કોમર્શીયલની વધુ સાત મિલ્કત સીલ કરી 18 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 47.10 લાખની વસુલાત કરી હતી. વેરાવિભાગ દ્વારા આજે…
View More વેરા વિભાગ દ્વારા 18 આસામીઓ પાસેથી 47.10 લાખની વસુલાતસીલની કાર્યવાહી કરતાં 22 આસામીઓએ સ્થળ પર રૂા. 47.50 લાખનો વેરો ભર્યો
મનપાના વેરાવિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત આજે એક લાખથી વધુ વેરો બાકી હોય તેવા 22 આસામીઓ પાસેથી સ્થળ ઉપર રૂા. 47.50 લાખ વેરો વસુલી…
View More સીલની કાર્યવાહી કરતાં 22 આસામીઓએ સ્થળ પર રૂા. 47.50 લાખનો વેરો ભર્યો18 લાખ પ્રજાજનોને ભૂલી 72માંથી 40 કોર્પોરેટરો માટે એપ લગાવી
મનપાએ ગઈકાલે નગરસેવકો ફરિયાદની માહિતી મેળવી શકે તે માટે કાઉન્સિલર એપ લોન્ચ કરી પરંતુ તેનો ફાયદો કોને? મહાનગરપાલિકા દ્વારા રાજકોટ મહાનગરપાલિકા સંબંધિત પ્રશ્નો કે ફરિયાદો…
View More 18 લાખ પ્રજાજનોને ભૂલી 72માંથી 40 કોર્પોરેટરો માટે એપ લગાવીનેહલ શુક્લ બોંબ ફોડવાની લાઈનમાં, બોર્ડમાં ધડાકાના એંધાણ
શહેરમાં એક વર્ષમાં રજૂ થયેલા પ્લાનથી માંડી કમ્પ્લિશન સર્ટિફિકેટની ‘અથ થી ઈતિ’ સુધીનો દારૂગોળો દાગ્યો બે વર્ષના ટેન્ડરના કાળા-ધોળાની રાખ પણ અનેકના ચહેરા ‘કાળા’ કરે…
View More નેહલ શુક્લ બોંબ ફોડવાની લાઈનમાં, બોર્ડમાં ધડાકાના એંધાણમનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યા
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 19ના રોજ મળનાર છે. ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટરો દ્વારા કુલ 23 પ્રશ્ર્નો પુછવામાં આવશે જે પૈકી પ્રથમ ત્રણ પ્રશ્ર્નો શાસકપક્ષના…
View More મનપાનું 19મીએ બોર્ડ: તૂટેલા રોડના મુદ્દે વિપક્ષે હથિયાર સજાવ્યાદૂષિત પાણીની અસર, ટાઇફોઈડ-કમળાના 7 કેસ
આરોગ્ય વિભાગની ડુર ટુ ડોર કામગીરી દરમિયાન ડેન્ગ્યુ 2, ઝાડા ઊલટીના 229, શરદી તાવના 1753 દર્દી નોંધાયા મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર કામગીરી…
View More દૂષિત પાણીની અસર, ટાઇફોઈડ-કમળાના 7 કેસવેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલ
રહેણાંકના બે નળજોડાણ કપાયા, સ્થળ પર રૂા.96.57 લાખની વેરા વસૂલાત મનપાના વેરા વિભાગ દ્વારા બાકીદારો વિરૂદ્ધ અક્રમક ઝુંબેશ હાથ ધરી ચાર કલાકમાં વધુ 23 મીલકત…
View More વેરા વિભાગ આક્રમક, 4 કલાકમાં 23 મિલકત સીલ