મનપાને લગતી ફરિયાદો માટે હવે એક ટોલ ફ્રી નંબર

  હાલમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા મહાનગરપાલિકાની વિવિધ સેવાઓને લગત નાગરિકોની ફરિયાદોની નોંધણી માટે વર્ષ 2008થી અમીનમાર્ગ ખાતે 247 કોલ સેન્ટર ચાલુ કરવામાં આવેલ છે, જેમાં…

View More મનપાને લગતી ફરિયાદો માટે હવે એક ટોલ ફ્રી નંબર

ફૂડ વિભાગની મિલ્ક ઝુંબેશ, દૂધના 15 સેમ્પલ લેવાયા

ખાણીપીણીના 18 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી, પાંચ કિલો અખાદ્ય જથ્થાનો નાશ, 13ને લાઇસન્સ અંગે નોટિસ મહાનગરપાલિકા દ્વારા આજે સ્પેશિયલ મિલ્ક ઝૂંબેશ હાથ ધરી અલગ અલગ ડેરી…

View More ફૂડ વિભાગની મિલ્ક ઝુંબેશ, દૂધના 15 સેમ્પલ લેવાયા

વેરાવિભાગે વધુ 7 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળજોડાણ કાપ્યું

  મનપાના વેરા વિભાગ દ્વારા રીકવરી ઝુંબેશ અંતગર્ત આજે વધુ 7 મીલકત સીલ કરી અકે નળ જોડાણ કાપી સ્થળ પર રૂા.62.17 લાખની વેરા વસુલાત કરી…

View More વેરાવિભાગે વધુ 7 મિલકત સીલ કરી રહેણાકનું 1 નળજોડાણ કાપ્યું

કોર્પોરેશનની ચાર સંવર્ગની ભરતી માટે 409 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષા

260 ઉમેદવારો ગેરહાજર, પ્રોવિઝનલ આન્સર કી વેબસાઇટ ઉપર પ્રસિદ્ધ થશે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે વર્તમાનપત્રમાં જાહેરાત આપી તેમજ ઈન હાઉસ…

View More કોર્પોરેશનની ચાર સંવર્ગની ભરતી માટે 409 ઉમેદવારોએ આપી લેખિત પરીક્ષા

મચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ

  નદીકાંઠાના વિસ્તારમાં ફેલાયેલ ક્યુલેક્ષ મચ્છરોના પોરાના નાશ માટે પ્રાયોગિક ધોરણે કામગીરી શરૂ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજીનદીમાંસ્થગિત પાણીને કારણે મચ્છંરોનો ઉ5દ્રવવધુ રહેછે.નદીકાંઠાના વિસ્તાનરમાં કયુલેક્ષ…

View More મચ્છરોના નાશ માટે ડ્રોનથી દવાનો છંટકાવ

વેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલ

મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બજાર વિસ્તારોમાં 8 મિલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂપિયા 44.05 લાખની વેરાવસુલાત કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર…

View More વેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલ

સ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે

  ત્રણ નોટિસ છતાંય દબાણ ન હટાવાતા કલેક્ટર આકરા પાણીએ, માધાપર ચોકડી નજીકનું દબાણ પણ હટાવાશે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં…

View More સ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે

બંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયા

રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 10-મિલક્તોને સીલ મારેલ તથા 7-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તથા 1-મિલકતને નોટીસ ફટકારતા રૂૂા.37.66…

View More બંગડી-ભાભા બજારમાં સાત સહિત 10 બાકીદારોની મિલકતને તાળાં મરાયા

BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત

  રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ 2024-25 ની રીકવરી ઝુંબેશ અંતર્ગત 6-મિલક્તોને સીલ મારેલ તથા 19-મિલકતોને સીલની કાર્યવાહી કરતા રીકવરી…

View More BOBની મવડી શાખામાંથી રૂા. 26.33 લાખની વસૂલાત

લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.

કંકોતરી, ગોરઅદાના આધાર અને ક્ધયાદાનના ફોટાના બદલે કોર્ટ સર્ટિ. માન્ય ગણાશે સરકાર દ્વારા અનેક કામો માટે રજૂ કરવામાં આવતા ડોક્યુમેન્ટમાં પતિ-પત્નીના સંયુક્ત કામગીરીના ભાગરૂપે અલગ…

View More લવમેરેજ કરનાર યુગલોને મોટી રાહત, ફેરા ફર્યા વગર જ મળી જશે મેરેજ સર્ટિ.