કૃષ્ણ પ્રોટીન, યુનિટિ મિલ્ક અને અમૃત મુખવાસ સામે કાર્યવાહી રાજકોટના ફુડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા તાજેતરમાં ત્રણ સ્થળેથી લેવાયેલ નમૂનાઓ વિવિધ પ્રોડક્ટના નમુનાઓ સબ સ્ટાન્ડર્ડ…
View More ઘી, પનીર અને મુખવાસના નમૂના ફેઇલ જતા 16 લાખનો દંડ ફટકાર્યોRMC
વેરાવિભાગે સીલિંગની બીક બતાવી રૂા. 1.02 કરોડની પઠાણી ઉઘરાણી કરી
મનપાના વેરાવિભા દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત ફક્ત આઠ આસામીઓ પાસેથી સીલીંગની બીક બતાવી સ્થળ ઉપર રૂા. 1.02 કરોડની વસુલાત કરી હતી. તેમજ કોમર્શીયલની…
View More વેરાવિભાગે સીલિંગની બીક બતાવી રૂા. 1.02 કરોડની પઠાણી ઉઘરાણી કરીસર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂર
નવેસરથી ટેન્ડર બહાર પડાશે, મનપાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં 55.64 કરોડના ખર્ચને બહાલી મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટિની બેઠકમાં આજે 39 દરખાસ્ત રજુ કરવામાં આવેલ જે પૌકી સર્વેશ્ર્વર…
View More સર્વેશ્ર્વર વોંકળાનો 1.83 કરોડનો વધારાનો ખર્ચ નામંજૂરસિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યો
વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ હાથ ધરતા 126 આસામીઓ સ્થળ ઉપર વેરો ભરપાઈ કરતા મનપાને રૂા. 1.12 કરોડની આવક થઈ હતી. તેમજ કોમર્શીયલની વધુ…
View More સિલિંગનો ડર, 126 એકમોએ 1.12 કરોડ વેરો ભર્યોખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશે
રાજકોટ મહાનગરપાલિકાના મેયર શ્રીમતી નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતાલીલુબેન જાદવ, શાસક…
View More ખાલી પડેલા 181 આવાસો માટે બુધવારથી ફોર્મ ભરાશેસ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયા
રૂા.80 કરોડની સરકારી દબાણયુક્ત જમીન ખુલ્લી કરાવતા પશ્ર્ચિમ મામલતદાર: બુલડોઝરની ધણધણાટી રાજકોટમાં 3000થી વધારે દબાણો સરકારી જમીન પર ખડકી અને કરોડોની જમીન પર ભુમાફીયાઓએ…
View More સ્માર્ટ સિટીમાં 35 કાચા-પાકા બાંધકામો તોડી પડાયાપ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહી
મહાનગરપાલિકાએ છેલ્લા છ માસથી બંધ કરેલ પ્રતિબંધીત પ્લાસ્ટિક ઝુંબેશ ફરી શરૂ કરી હોય તેમ ગઈકાલે ત્રણેય ઝોનમાં સોલીડવેસ્ટ મેનેજમેન્ટ વિભા દ્વારા પ્રતિબંધીત પ્લાસ્ટીક અને…
View More પ્લાસ્ટિક્ ઝુંબેશ ફરી શરૂ, 36 વેપારીઓ સામે કાર્યવાહીવેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પાર
આજે વધુ 4 મિલકત સીલ, સ્થળ પર રૂા. 69.95 લાખની વસુલાત મનપાના વેરાવિભાગની રિકવરી ઝુંબેશ સફળ થઈ હોય તેમ વાર્ષિક લક્ષ્યાંક 400 કરોડ આજે પૂર્ણ…
View More વેરાવિભાગનો વાર્ષિક લક્ષ્યાંક પૂર્ણ, વેરાની આવક 400 કરોડને પારમનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવેલ, રાજકોટ મહાનગરપાલિકાની જુદી-જુદી શાખાઓની જુનિયર ક્લાર્ક સંવર્ગની ખાલી જગ્યાઓ ભરવા માટે આગામી…
View More મનપાના જુનિયર કલાર્ક સંવર્ગની 128 જગ્યા માટે બે વર્ષ બાદ લેવાશે પરીક્ષાઅગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ
અપ્રમાણસર મિલકતના ગુનામાં જામીન મુક્ત થવા કરેલી અરજીમાં મુદત પડી: 9મી એપ્રિલે સુનાવણી ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડના બનાવમાં 27થી વધુ લોકોના ભોગ લેવાના બનાવમાં પકડાયેલા…
View More અગ્નિકાંડ: મનપાના ડે.ચીફ ફાયર ઓફિસર ઠેબાની જામીન અરજી ફગાવતી હાઇકોર્ટ