ગોંડલ તાલુકાનાં ચોરડી નજીક આવેલા વાવડીનાં વીડો ગામે રહેતી કિર્તીબેન છગનભાઈ પરમારે મુખ્યમંત્રી,ગૃહમંત્રી,જીલ્લા પોલીસ વડા સહિત ઉચ્ચ કક્ષાએ લેખીત રજુઆત કરી જણાવ્યુ કે પોતાનું…
View More ગોંડલના વાવડીના વીડોમાં રહેતી યુવતીની કાલે આત્મવિલોપનની ચીમકી આપીrape case
રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજા
દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને નોકરી અપાવવાની લાલચે સાથે લઇ દોઢ માસ સુધી હવસનો શિકાર બનાવ્યાના કેસમાં ધરપકડ થઇ’તી રાજકોટમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાને ઇન્ટરવ્યૂ અપાવવાની…
View More રાજકોટની સગીરા ઉપર દુષ્કર્મ આચરનાર પાટણવાવના શખ્સને 20 વર્ષની જેલની સજાનલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળ
ગુજરાતના રાજકારણમાં એક સમયે ખળભળાટ મચાવી દેનારા કચ્છના નલિયા સેક્સ સ્કેન્ડલનો કેસમાં ચુકાદો આવી ગયો અને આ કેસમાં કોર્ટે તમામ 8 આરોપીને નિર્દોષ જાહેર કર્યા…
View More નલિયા સેક્સકાંડના આરોપીઓનો છૂટકારો: પોલીસ, નેતાઓ ઢાંકપીછોડો કરવામાં સફળરાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચાર
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે…
View More રાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચારક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટ
જાણીતા ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે 29 વર્ષીય પૂર્વ મંગેતરએ નોંધાવેલી દુષ્કર્મના ગુનામાં પોલીસ ધરપકડની દેહશત કરેલી આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળાએ દુષ્કર્મ કેસમાં કરેલી આગોતરા જામીન અરજી ફગાવતી કોર્ટસગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજા
જામનગર જિલ્લામાં એક સગીરા સાથે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરવાના ગંભીર ગુનામાં આરોપીને 10 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી છે. આ કેસમાં અદાલતે આરોપીને…
View More સગીરા દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની સજાદુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ
જામનગરમાં સાત વર્ષ પહેલા યુવતી સાથે દુષ્કર્મ આચરવા નાં કેસ મા અદાલતે આરોપી ને દસ વર્ષ ની સજા નો હુકમ કર્યો છે. આ કેસ ની…
View More દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પર
પોકસો એકટના ગુનામાં પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો’તો ભાવનગર શહેર જિલ્લામાં ચકચાર જગાવનાર એક ચાર વર્ષની માસૂમ બાળા સાથે દુષ્કર્મ આચરનાર નરાધમ શખ્સ ને…
View More ભાવનગરમાં ચાર વર્ષની બાળાનો દેહ અભડાવનાર શખ્સ બે દિ’ના રિમાન્ડ પરક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ યુવતીને લગ્નની લાલચ આપી સગાઇ બાદ હવશનો શિકાર બનાવી સગપણ તોડી નાખ્યુ હતુ અને બાદમાં અન્ય યુવતી સાથે લગ્ન…
View More ક્રિકેટર ચેતેશ્ર્વર પૂજારાના સાળા જીત પાબારીએ દુષ્કર્મ કેસમાં ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટ
વર્ષ 2021માં કડોદરા પોલીસ સ્ટેશનના પોક્સો અને દુષ્કર્મના ગુનામાં બારડોલી સેસન્સ કોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો આપવામાં આવ્યો છે. સુરતના 5મા એડિશનલ જજ આર.પી. મોગેરાએ ગુનાહિત…
View More 6 વર્ષની માસૂમ સાથે દુષ્કર્મ આચરનારને 35 વર્ષ કેદની સજા ફટકારતી હાઇકોટ