શહેરના વીજળી પુરવઠામાં વર્ષોથી રહેલ પ્રશ્ને જેવું કે વરસાદ-વાવાઝોડા દરમિયાન વારંવાર લાઇટ જવા જેવા પ્રશ્નોને પૂર્ણવિરામ આપવા ની દિશામાં રાજુલા માટે ઐતિહાસિક વિકાસ પગલું ભરાયું…
View More રાજુલા શહેરમાં પી.જી.વી.સી.એલ દ્વારા અંડરગ્રાઉન્ડ વાયરિંગ કામગીરીનો પ્રારંભRajula
રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરી
રાજુલા શહેરમાં આવેલ એસટી બસ સ્ટેન્ડ નજીકનો એ.ડી એન્ટરપ્રાઇઝ તફળતીક્ષલ કંપનીના ઓથોરાઈઝ શો રૂૂમમાં મોડી રાત્રિના અજાણ્યા શખ્સો દ્વારા તાળા તોડી અને ચોરી કરવાનો પ્રયાસ…
View More રાજુલામાં મોબાઇલ શો રૂમના તાળા તૂટયા : પાંચ ફોનની ચોરીરાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડી
ટેલીગ્રામ યુઝર્સ સામે ગુનો નોંધાયો રાજુલામાં ઘર બેઠા નોકરીની ઓફર કરી રૂૂપિયા કમાવાની લાલચ આપી યુવક સાથે 2.62 લાખની છેતરપિંડી આચરવામાં આવી હતી. સોશ્યલ મીડિયામાં…
View More રાજુલામાં ઘરબેઠાં નોકરીની ઓફર કરી યુવાન સાથે 2.62 લાખની છેતરપિંડીઅસલી સોનું બતાવી નકલી સોનુ પધરાવી છેતરપિંડી કરતી ટોળકી રાજુલામાંથી ઝડપાઈ
રાજુલાના વેપારીએ 4 લાખમાં હારની ખરીદી કરીને સોનીને બતાવતા ગેંગનો ભાંડો ફૂટયો રાજુલામાં બનેલી એક ઘટનામાં, આરોપીઓએ એક ફરિયાદી ( વેપારી)ને 10 લાખ રૂૂપિયાની કિંમતનો…
View More અસલી સોનું બતાવી નકલી સોનુ પધરાવી છેતરપિંડી કરતી ટોળકી રાજુલામાંથી ઝડપાઈરાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત પ્રાંત નાં માર્ગદર્શન મુજબ આજે તા. 15/11/2025 ને શનિવાર નાં રોજ ગુજરાત નાં તમામ 182 વિધાનસભા ક્ષેત્ર મુજબ દરેક…
View More રાજુલા: રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યુંરાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજુલા તાલુકાના દેવકા ગામે આવેલી માધ્યમિક શાળામાં વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવતી એક યુવતીએ આપઘાત કરી લીધો છે. માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની વતની હેતલબહેન રૂૂડાભાઈ…
View More રાજુલાની માધ્યમિકશાળામાં નોકરી કરતી યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાતરાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયા
સામ સામે 22 લોકો સામે ફરિયાદ કરવામાં આવી રાજુલાના તત્વજ્યોતિ વિસ્તારમાં પ્રેમસબંધ મુદ્દે બે જુથ વચ્ચે અથડામણ થઈ હતી. અહીં સામસામે પથ્થરોના ઘા કરવામાં આવ્યા…
View More રાજુલામાં પ્રેમ સંબંધ મામલે બે જૂથ વચ્ચે ધિંગાણું, પાંચ લોકો ઘવાયારાજુલા પંથકના ડોક્ટરે સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી જીવ ટૂંકાવ્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા માધવ શોપિંગ સેન્ટરમાં આવેલી નેસ્ટ હોટલની રુમમાંથી એક ડોક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ડોક્ટરે પોતાના ડાબા હાથમાં એનેસ્થેસિયાનું ઈંજેક્શન મારી…
View More રાજુલા પંથકના ડોક્ટરે સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી જીવ ટૂંકાવ્યોરાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયો
અમરેલીના રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરી લાશને 34 કિ.મી દુર ફેંકનાર આરોપીને 24મા દિવસે ઝડપીને પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.પોલીસે…
View More રાજુલામાં પત્ની સાથેના આડા સંબંધની શંકામાં યુવકની હત્યા કરનાર 24મા દિવસે ઝડપાયોરાજુલાના ભચાદર ગામે વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન, આવેદનપત્ર પાઠવાયું
રાજુલા તાલુકાના ભચાદર ગામ ખાતે ખેતીવાડી વિભાગ ની વીજળી નહીં મળતા ભારે હેરાનગતિ દૂર કરવા બાબત ભચાદર ગામના ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા તેમજ ગામ લોકો…
View More રાજુલાના ભચાદર ગામે વીજ ધાંધિયાથી ખેડૂતો પરેશાન, આવેદનપત્ર પાઠવાયું