મહાકાય ઉદ્યોગોના વિસ્તાર રાજુલા જાફરાબાદ પંથકમાં બસસેવાના નામે સાવ મીંડુ છે. અહીં ધારાસભ્યે લીલી ઝંડી આપીને શરૂૂ કરાવેલા રૂૂટ જુદા-જુદા બહાનાઓ હેઠળ વિભાગીય નિયામક અને…
View More રાજુલામાં MLAએ લીલી ઝંડી બતાવી અને બીજા જ દિવસથી બસ બંધRajula
પ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજા
રાજુલા તાલુકાના મોભિયાણા ગામની ઘટના અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોભીયાણા ગામે લગ્નના વરઘોડા દરમિયાન પથ્થરમારાની ગંભીર ઘટના સામે આવી છે. આ બનાવને કારણે ગામમાં થોડાક…
View More પ્રેમલગ્ન કરી વરઘોડો કાઢતા ક્ધયાપક્ષનો પિતો ગયો, પથ્થરમારો કરતા એકને ગંભીર ઇજાદામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદ
દામનગરમાં સગાઈ દરમિયાન વિડીયો કોલમાં યુવતિને કપડા કઢાવી વિડીયો રેકોર્ટીંગ કરી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ મુદ્દે દામનગર પોલીસ મથકમાં યુવતિએ ભાવનગરના ઉમરાળાના લીમડા…
View More દામનગરમાં મંગેતરે વીડિયો કોલમાં કપડાં ઉતરાવી વાયરલ કરતાં યુવતીની ફરિયાદરાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરી
પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી રાજુલાના ખારીમાં મંદિરમાંથી અજાણ્યા શખ્સે 120 ચાંદીના છત્તરની ચોરી કરી હતી.અજાણ્યા શખ્સ સામે રાજુલા પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ…
View More રાજુલાના ખારીમાં મંદિરમાંથી ચાંદીના 120 છતરની ચોરીરાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયા
રાજુલા તાલુકાના ધારાનેસ ગામના વતની અને હાલ વડોદરામાં ફરજ બજાવતા પીએસઆઈ પીએમ ધાખડાને પોલીસ ઈન્સ્પેક્ટર (PI) તરીકે પ્રમોશન મળ્યું છે. પ્રમોશન બાદ તેમની નિમણૂક વડોદરાની…
View More રાજુલાના પીએસઆઇ ધાખડાને પીઆઇનું પ્રમોશન, વડોદરા એલસીબીમાં મુકાયારાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપી
રાજુલા પોલીસ સ્ટેશન દ્વારા મોટી કામગીરી હાથ ધરતા સ્ટીલ વેપારીઓ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે. સમગ્ર…
View More રાજુલા પોલીસે સ્ટીલ વેપારીઓ સાથે ખોટા ચેક આપી છેતરપિંડી આચરતી ટોળકી ઝડપીરાજુલા પોલીસે ખોવાયેલ રૂા.1.65 લાખ ભરેલ થેલી ગણતરીની કલાકોમાં મૂળ માલિકને અપાવી પરત
રાજુલા શહેરમાં બર્બટાણા તાલુકો રાજુલા જે ટેકાના ભાવે મગફળીનું વેચાણ કરેલ હોય જેના રૂૂપિયા 1,65,000 રોકડા ભુરા જે રાજુલા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા કૃષિ શાખા…
View More રાજુલા પોલીસે ખોવાયેલ રૂા.1.65 લાખ ભરેલ થેલી ગણતરીની કલાકોમાં મૂળ માલિકને અપાવી પરતરાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈ
રાજુલા પોલીસે બેંકમાંથી છોડાવેલા સોનાના દાગીનાની સ્નેચિંગ કરનાર ચાર આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ ફાઇનાન્સ કંપનીના કર્મચારી સાથે છેતરપિંડી કરીને સોનાના દાગીનાની ચોરી કરી…
View More રાજુલામાં બેન્કમાંથી છોડાવેલા સોનાના દાગીનાની ચોરી કરનાર ટોળકી ઝડપાઈરાજુલા નાગરિક બેંકના પ્રમુખ તરીકે વિજયભાઇ કોટીલાની વરણી
ઉપપ્રમુખ તરીકે કશ્યપભાઇ શેઠની બિનહરીફ જાહેર અમરેલી-રાજુલા શહેરની મહત્વપૂર્ણ સહકારી સંસ્થા અમરેલી-રાજુલા નાગરિક બેન્કમાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં પ્રમુખ તરીકે…
View More રાજુલા નાગરિક બેંકના પ્રમુખ તરીકે વિજયભાઇ કોટીલાની વરણીરાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યા
રાજુલામાં 25 વર્ષિય વિદ્યાર્થીની સાથે એક શખ્સે છરીની અણીએ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તેમજ બિભત્સ ફોટા પણ વાયરલ કર્યા હતા. આ ઉપરાંત 80 હજાર પડાવી…
View More રાજકોટની હોટેલમાં રાજુલાની યુવતી પર દુષ્કર્મ, ફોટા વાયરલ કરવાની ધમકી આપી 80 હજાર પડાવ્યા