રૂડા દ્વારા અનેક સ્થળે આવાસ યોજના બનાવવામાં આવી છે. અને લાભાર્થીઓને આવાસ ફાળવાયા છે. નિયમ મુજબ લાભાર્થીઓએ મેન્ટેનન્સ તેમજ દસ્તાવેજ બનાવવા સહિતની કાર્યવાહી નિયત સમયે…
View More રૂડાની મુખ્યમંત્રી આવાસ યોજનામાં દસ્તાવેજ ન કરતા 19 ક્વાર્ટર સીલrajkto news
કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો
શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ 17 વર્ષનો સગીર કોમ્પ્યુટરનાં કલાસમા મોડો જતો હતો જેથી…
View More કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધોજુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાત
જુગારની ટેવથી ઘણા પરિવાર બરબાદ થયા છે ત્યારે રાજકોટ શહેરમા આવો જ એક બનાવ પ્રકાશમા આવ્યો છે. શહેરનાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમા રહેતા યુવાને…
View More જુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાતકાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોત
અકસ્માત સર્જનાર બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો : મૃતકના પરિવારમાં શોક મહાનગરપાલિકાની સીટી બસને કારણે વધુ એક વખત જીવલેણ અકસ્માત સર્જાયો હતો. કાલાવડ રોડ કણસાગરા…
View More કાલાવડ રોડ પર સિટી બસની ઠોકરે ઘવાયેલા યુવાનનું સારવારમાં મોતPPP યોજનાની ફરિયાદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીની યાદી મુજબ રાજકોટ મહાનગરપાલિકા અને પીપીપી ધોરણે બની રહેલા પ્રોજેક્ટમાં બેફામ ભ્રષ્ટાચારો આચરવામાં આવે છે તે જગ જાહેર છે.…
View More PPP યોજનાની ફરિયાદ કરવા માટે કોંગ્રેસ દ્વારા હેલ્પલાઇન નંબર જાહેરમુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇ
રાજકોટ શહેરમાં રીક્ષામા મુસાફરોના ખિસ્સામાંથી રોકડ રકમ અને કિંમતી ચીજ-વસ્તુઓ તફડાવી લેતી બે મહિલા સહીત ચાર સભ્યોની બનેલી ટોળકીને ભક્તિનગર પોલીસે ઝડપી લીધી છે.ભક્તિનગર પોલીસ…
View More મુસાફરોના ખિસ્સામાંથી પર્સ અને મોબાઇલ સેરવતી રિક્ષા ગેંગ પકડાઇઅકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમ
મોરબીના ઘુટું પાસે ટ્રેલર અડફેટે બાઇકચાલકનું મોત નીપજતા કલેમ કેસ દાખલ કર્યો’તો રાજકોટનાં કોઠારીયા રોડ શ્રીનગર સોસાયટીમાં રહેતા અને હાલ મોરબી જિલ્લાનાં ઘૂંટુ ગામમાં કંપનીમાં…
View More અકસ્માત કેસમાં મૃતકના વારસદારોને 3પ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો હુકમગાંધીગ્રામમાં શ્રી રેસિડેન્સીમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરનાં ગાંધીગ્રામ વિસ્તારમા આવેલી શ્રી રેસીડેન્સીમા રહેતી પરણીતાએ પંખામા સાડી બાંધી ગળફાંસો ખાઇ લેતા તેને 108 નાં તબીબે મૃત જાહેર કરી હતી. આપઘાતનુ કારણ…
View More ગાંધીગ્રામમાં શ્રી રેસિડેન્સીમાં પરિણીતાનો ગળાફાંસો ખાઇ આપઘાતવેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યા
શહેરની ભાગોળે મોરબી રોડ પર વેલનાથપરામાં મંદિર દર્શન કરવા જતાં 100 વર્ષીય વૃદ્ધાને કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળતા ઈજાગ્રસ્ત વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા…
View More વેલનાથપરામાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધાને જગ્યા રોકાણ શાખાની ગાડીએ ઉલાળ્યામારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલો
શહેરનાં ધરમનગર પાસે પ્રિયદર્શન સોસાયટી શેરી પ મા રહેતા મહિલાને તેમના પાડોશીએ ઘર પાસે મંડપ નાખવા મામલે માર માર્યાની પોલીસમા ફરીયાદ નોંધવામા આવી છે.…
View More મારા ઘરે પ્રસંગ છે તારા ઘરની સામે માંડવો નાખવો છે તું દાદાગીરી કરતી નહીં, મહિલા પર પાડોશીનો હુમલો