રાજકોટ શહેરનો વ્યાપ અને વસ્તી વધતા હવે મહાનગરપાલિકાની ચોથી ઝોનલ કચેરીની જરૂરિયાત ઉભી થઈ છે. હાલમાં સેન્ટ્રલ, વેસ્ટ અને ઈસ્ટ ઝોન ખાતે કચેરીઓ કાર્યરત…
View More કોર્પોરેશનની ચોથી ઝોનલ કચેરી કોઠારિયામાં બનશેrajkot
12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટ
શાપરમાં માતાએ વેફર લેવા પાંચ રૂપિયા આપ્યા અને પુત્રી ચોકલેટ લઈ ઘરે આવતા પૂછપરછમાં ભાંડો ફૂટ્યો’ તો રાજકોટ નજીક શાપર-વેરાવળમાં રહેતી 12 વર્ષની તરુણીને…
View More 12 વર્ષની તરુણી ઉપર દુષ્કર્મ આચરનાર શખ્સને 20 વર્ષની સજા ફટકારતી કોર્ટપાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટ
વાઈરલ થયેલા વીડિયો મામલે તબીબ અને હોસ્પિટલના સ્ટાફ તેમજ સીસીટીવી ઈન્સ્ટોલેશન કરનારની પૂછપરછ અમદાવાદ સાયબર ક્રાઈમે મેઘા MBBS ટેલીગ્રામ અને યુટ્યુબ ચેનલ સામે ગુનો નોધી…
View More પાયલ મેટરનિટી હોસ્પિટલના વીડિયો રાજકોટમાંથી લીક થયાનો ઘટસ્ફોટતમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશ
રાજકોટની પાયલ હોસ્પિટલના મહિલા દર્દીઓના ચેકઅપના વીડિયો વાઈરલ થતાં આરોગ્ય વિભાગ એકશનમાં તમામ જિલ્લા આરોગ્ય અધિકારીઓ-સરકારી હોસ્પિટલોને ગોપનિયતાનો ભંગ ન થાય તે જોવા સૂચના રાજકોટના…
View More તમામ હોસ્પિટલોમાં ગોપનિયતા અંગે તકેદારી રાખવા આદેશભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધું
રાજકોટ શહેરમા પતિ – પત્ની અને વો નો કિસ્સો સામે આવ્યો છે. ભકિતનગર પોલીસ સ્ટેશનની બહાર મહીલાને પતિ અને તેની પ્રેમીકાએ ઢીકાપાટુનો માર મારતા…
View More ભક્તિનગર પોલીસ સ્ટેશનની બહાર પતિ અને તેની પ્રેમિકાએ માર મારતા પત્નીએ ફિનાઇલ પીધુંશહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલી
રાજકોટ શહેર પોલીસ વિભાગમાં છેલ્લા ઘણા સમયથી એક જ સ્થળે ફરજ બજાવતા કર્મચારીઓની બદલી ઉપરાંત કેટલાક બઢતી માટે પાત્રતા ધરાવતા કર્મચારીઓને બઢતી સાથે બદલીનો હુકમ…
View More શહેરના 100થી વધુ પોલીસ કર્મચારીઓની બઢતી અને બદલીજુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજા
ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં યુવતીએ ફિનાઇલ ગટગટાવ્યું શહેરમાં જુદા જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ને મારામારી થઈ હતી. જેમાં ચાર યુવકને ઈજા પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.…
View More જુદા-જુદા ચાર સ્થળે નજીવા પ્રશ્ર્ને બઘડાટી: ચાર યુવકને ઇજાલોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલો
રાજકોટ શહેરની ભાગોળે આવેલા લોઠડા ગામે લગ્ન પ્રસંગમા જઇ રહેલા યુવાનને રસ્તામા આંતરી બે શખ્સોએ ગાળો આપી અને દીવાલ સાથે માથુ અથડાવી માર મારતા…
View More લોઠડા ગામે લગ્ન પ્રસંગમાં જઇ રહેલા યુવાનને રસ્તામાં આંતરી બે શખ્સોનો હુમલોલેન્ડગ્રેબિંગ કમિટીની તા.25મીએ બેઠક, 100 કેસ પર થશે સુનાવણી
રાજકોટ લેન્ડગ્રેબિંગ કમિટીની બેઠક આગામી 25 ના રોજ યોજાશે. આ બેઠકમાં 100થી પણ વધુ કેસો પર સુનાવણી હાથ ધરવામાં આવશે. તેમજ સરકારને નવી માર્ગદર્શિકા પ્રમાણે…
View More લેન્ડગ્રેબિંગ કમિટીની તા.25મીએ બેઠક, 100 કેસ પર થશે સુનાવણીસિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ
પાંચ કલાક લાશ રઝળ્યા બાદ ખુદ વહીવટી અધિકારીએ પોસ્ટમોર્ટમ કરવું પડ્યું, ડો. ધ્વનિત સામે તપાસ માટે કમિટીની રચના રાજકોટ જામનગર હાઈવે પર અકસ્માતમાં મૃત્યુ પામનાર…
View More સિવિલમાં લાશ રઝળાવનાર તબીબ સામે તપાસ