રાજ કંપની દ્વારા વીજળીની બચત અને પર્યાવરણને અનુકુળ ડિઝાઇન સાથે તૈયાર કરેલ કૂલરનું લોન્ચિંગ રાજકોટ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઉદ્યોગકારો માટે એક હબ છે જેમાંના એક…
View More રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલ વિશ્ર્વના સૌથી મોટા કૂલરને ગોલ્ડન બુકમાં સ્થાનrajkot
બાકીદારોની વધુ 15 મિલકત સીલ પાંચ આસામીઓને જપ્તીની નોટિસ
મનપાના વેરાવિભાગ દ્વારા બાકીદારો વિરુદ્ધ આજે પણ કડક કાર્યાહી હાથ ધરી કોમર્શીયલની 15 મિલ્કતો સીલ કરી પાંચ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂા. 60.95…
View More બાકીદારોની વધુ 15 મિલકત સીલ પાંચ આસામીઓને જપ્તીની નોટિસરસના ચિચોડા અને ગોલાના વ્યવસાય માટે પ્લોટ ભાડે આપવા અરજીઓ મગાઈ
મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે રસના ચીચોડા અને ગોલાના ધંધાર્થીઓને પોતાના ખાલી પ્લોટ ભાડેથી આપવામાં આવે છે. જેના માટે રૂ. 2.50 પૈસા ફુટનું ભાડુ રાખવામાં આવ્યું…
View More રસના ચિચોડા અને ગોલાના વ્યવસાય માટે પ્લોટ ભાડે આપવા અરજીઓ મગાઈબનારસ એક્સ. આવતીકાલે 40, દુરંતો 3 માર્ચ સુધી 15 મિનિટ મોડી
ચાર ટ્રેન રદ, ચાર આંશિક રીતે રદ અને 7 ટ્રેનો મોડી દોડશે, સૌરાષ્ટ્ર મેલ પડધરી નહીં ઊભી રહે: ડબલિંગની કામગીરી અંતર્ગત ટ્રેનો પ્રભાવિત રાજકોટ ડિવિઝનમાં…
View More બનારસ એક્સ. આવતીકાલે 40, દુરંતો 3 માર્ચ સુધી 15 મિનિટ મોડીગુરુજીનગર આવાસ કવાર્ટરમાંથી 17 હજારના દારૂ સાથે એક પકડાયો, 1 ફરાર
માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર પાસે રિક્ષામાંથી 10 હજારના દારૂ સાથે એકની ધરપકડ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં પોલીસે દરોડો…
View More ગુરુજીનગર આવાસ કવાર્ટરમાંથી 17 હજારના દારૂ સાથે એક પકડાયો, 1 ફરારભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ.પં.પ્રમુખ પ્રવિણાબેન
નગરપાલિકાઓ ની ચૂંટણીમાં રાજકોટ ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ જિલ્લાની તમામ 5 નગરપાલિકા જસદણ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, ભાયાવદર નગરપાલિકાઓ તથા તાલુકા પંચાયતની બેઠકો પર ભવ્ય વિજય…
View More ભાજપની ભવ્ય જીતને વધાવી મતદાતાઓનો જાહેરમાં આભાર માનતા જિ.પં.પ્રમુખ પ્રવિણાબેનપ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 47 વેપારીઓને રૂા. 13,300નો દંડ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) રૂૂલ્સ2021 અન્વયે તારીખ 17/02/2025 થી 18/02/2025 એમ કુલ 2 દિવસમાં ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર…
View More પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરતા વધુ 47 વેપારીઓને રૂા. 13,300નો દંડઆજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશ
રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલ આજી નદીમાં તથા નદી કાંઠાના વિસ્તારમાં કયુલેક્ષ મચ્છરોનો ઉપદ્રવ રહે છે. કક્યુલેક્ષ મચ્છર મેલેરિયા, ડેન્ગ્યુ જેવા રોગ ફેલાવતા નથી પરંતુ કક્યુલેક્ષ…
View More આજી નદીમાં મચ્છરના પોરાના નાશ માટે ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરવા મ્યુનિ.કમિશનરનો આદેશહું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મ
ફ્રેન્ડશિપ બાદ લગ્નની લાલચ આપી યુવતીનું સર્વસ્વ લૂંટી લીધું, બીજા લગ્ન કરતા જ પોલીસ પોંખવા પહોંચી યુવકના બીજા લગ્નની જાણ થતા યુવતીને કહ્યું, મારા આ…
View More હું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મગોંડલ ચોકડી પાસે દારૂના રૂપિયા માગી આધેડને માર મારી નસેડીઓએ 300ની લૂંટ ચલાવી
શહેરમાં ગોંડલ ચોકડી પાસે નસેડી શખ્સોએ દારૂના રૂપિયા માંગી આધેડને માર માર્યો હતો. અને આદેડ પાસેથી રૂપિયા 300ની માંગણી કર્યાના આક્ષેપ સાથે આધેડને સારવારમાં…
View More ગોંડલ ચોકડી પાસે દારૂના રૂપિયા માગી આધેડને માર મારી નસેડીઓએ 300ની લૂંટ ચલાવી