44.29 કરોડનુ ભંડોળ પુરું, કામ 80 ટકાએ પુરું થતા જ છેવાડે આવીને અટકી પડ્યું : વધુ ભંડોળની ગ્રાન્ટ આવ્યા પછી જ કામ આગળ વધી શકશે…
View More લાયન સફારીપાર્કનો ખર્ચ 7 કરોડ વધી ગયો, જન્માષ્ટમી પૂર્વે ઉદ્ઘાટન અટક્યુંrajkot
હથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડ
અષાઢી બીજના તહેવાર પૂર્વે પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત પીસીબી ની ટીમ એ હથિયારના સોદાગરો સામે કડક કાર્યવાહી કરી વેપન કાર્ટેલ’ ના…
View More હથિયાર કાર્ટેલ : ફટાકડીના વધુ 3 શોખીનોની ધરપકડરાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે 31મીએ વકીલો વચ્ચે બેઠક
રાજકોટ બાર એસો.ની ચૂંટણી દર વર્ષે યોજાઈ રહી છે ત્યારે દર વર્ષે યોજાતી બાર એસોસીએશનની ચૂંટણી દર બે વર્ષે યોજવા અંગે વકીલોની માંગ ઉઠતાં બાર…
View More રાજકોટ બાર એસો.ની ચૂંટણી બે વર્ષે યોજવા અંગે 31મીએ વકીલો વચ્ચે બેઠકરાજકોટમાં 180 કોચિંગ ક્લાસીસમાં હજારો વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમ
એસોસિએશન સાથે જોડાયેલા 314 ક્લાસીસમાં કોર્પોરેશનની ફાયર બ્રિગેડ શાખાનું ચેકિંગ : ખૂણે ખાચરે ચાલતા હોય તેવા કોચિંગ ક્લાસીસને પકડવા તંત્રની કવાયત જ્યારે કોઇ શાળા, કોલેજ,…
View More રાજકોટમાં 180 કોચિંગ ક્લાસીસમાં હજારો વિદ્યાર્થીઓ ઉપર જીવનું જોખમરાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભ
રાજકોટમાં આજે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો નાનામવા ખાતે આવેલા જગન્નાથજી મંદિરેથી પ્રારંભ થયો હતો. સવારે રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાના હસ્તે પહિંદવિધી કરવામાં આવી હતી. જયારે…
View More રાજકોટમાં ભગવાન જગન્નાથજીની પરંપરાગત રથયાત્રાનો પ્રારંભહિટ એન્ડ રન : આણંદપર બાઘી પાસે બાઈકચાલક યુવકનું મોત
15 દિવસ પૂર્વે જ વાડી વાવવા આવેલા દહીસરાના યુવાનને કાળ ખેંચી જતાં કલ્પાંત મુળ જસદણના દહિસરા ગામના વતની અને પંદર દિવસ પૂર્વે જ રાજકોટના આણંદપર…
View More હિટ એન્ડ રન : આણંદપર બાઘી પાસે બાઈકચાલક યુવકનું મોતરાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખી
સવારે જામનગર રોડ ઉપર જીવલેણ અકસ્માત, ટ્રક અડફેટે ચડેલું સ્કૂટર બાઈક સાથે ટકરાતા બાઈક સવાર મહિલા ઉછળી ટ્રકના તોતીંગ વ્હીલ નીચે પટકાઈ રાજકોટમાં ટ્રક ચાલકો…
View More રાજકોટમાં માતેલા સાંઢ જેવા ટ્રકે બે વાહન ઉલાળી મહિલાને કચડી નાખીઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયા
રાજકોટને સ્માર્ટ સિટી બનાવવા માટે મુખ્યપ્રધાન વિજય રૂૂપાણી તો ઠીક ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંથન કરવા આવે તો પણ ધાર્યુ પરિણામ આવી શકે તેમ લાગતુ…
View More ઝરમરિયા ઝાપટામાં મહાકાય વૃક્ષ ધરાશાયી, સાત વાહન દટાયાલવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મ
રાજકોટ શહેરમાં ધર્મ પરિવર્તન અને બળાત્કારની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પોતાની સાચી ઓળખ છુપાવી ’રાજા સિંધી’ નામે ઓળખ આપનાર મુસ્લિમ શખ્સે મૂળ બાંટવા…
View More લવજેહાદ: રેલનગરમાં વિધર્મી પ્રેમીનું યુવતી પર દુષ્કર્મરાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યો
શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા હોય તેમ ક્રાઈમના ગ્રાફમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં લેબોરેટરીમાં નોકરી કરતાં બાઈક ચાલક યુવાને કાર…
View More રાજકોટમાં લુખ્ખાઓ બેખોફ, કાર જોઈને ચલાવવાનું કહેતા પગ ભાંગી નાખ્યો