રાજકોટના ગારીડા ગામની ઘટના: ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં રાજકોટના બામણબોર નજીક આવેલા ગારીડા ગામે રહેતા યુવકે તેના વિરુદ્ધ થયેલી અરજી સંદર્ભે નસ્ત્રતે કેમ મારી વિરુદ્ધ અરજી…
View More ‘તે કેમ મારી વિરુદ્ધ અરજી કરી’ તેમ પૂછતા યુવાન ઉપર ધોકા વડે હુમલોrajkot
કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટ
સર્ક્યુલર ઇકોનોમી ફોરેમમાં જયપુર ખાતે મ્યુનિ.કમિશનર તુષાર સુમેરા અને ડે.કમિશનરે પ્રેઝન્ટેશન કર્યુ કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીઝ માટે CITIIS 2.0 (CITY INVESTMENT TO…
View More કચરા પ્રોસેસિંગ માટે મનપાને મળશે 135 કરોડની ગ્રાન્ટજંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠક
સમીક્ષા બાદ સરકારમાં સમગ્ર રિપોર્ટ તૈયાર કરી સબમિટ કરાશે સ્થાનિક લેવલે જંત્રીદરની વાંધા અરજીઓની સમીક્ષા કરવા માટે કલેકટરની અધ્યક્ષતામાં સમીતી બનાવવામાં આવી છે. રાજકોટ જિલ્લામાં…
View More જંત્રીદર બાબતે આવેલી 850 વાંધા અરજીની સમીક્ષા કરવા સોમવારે બેઠકજિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસ
તમામ જૂથોની સહમતીના કારણે અલ્પેશ ઢોલરિયા બીજી ટર્મ માટે રીપીટ રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદે ગોંડલ માર્કેટ યાર્ડનાં ચેરમેન અલ્પેશ ઢોલરીયાને વિના વિઘ્ને રીપીટ કરવામા આવ્યા…
View More જિલ્લા ભાજપમાં સબ કા સાથ સબ કા વિકાસબળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!
શહેર ભાજપ પ્રમુખપદ માટે ત્રણ-ત્રણ જૂથો વચ્ચે ચાલતા આખલા યુધ્ધમાં દાવો નહીં કરનાર માધવ દવેને ધરાર પ્રમુખ બનાવી દેવાયા તમામને સાથે રાખીને ચાલવાની નાની ઉંમરના…
View More બળિયા જૂથોની લડાઇમાં ‘માધવ’ની મીઠી મોરલી!વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસ
રાજકોટ આરટીઓ દ્વારા વાહનોનો ટેક્ષ નહી ભરનાર શૈક્ષણિક સંસ્થાઓ સામે લાંલ આંખ કરી છે. શહેરની જાણીતી સંસ્થાઓએ એક વર્ષથી કર નહી ભરતા નોટીસ ફટકારી…
View More વાહનોનો ટેક્સ નહીં ભરનાર શહેરની 17 શૈક્ષણિક સંસ્થાને RTOની નોટિસત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદ
શિક્ષણ બોર્ડ, કલેકટર અને જિલ્લા શિક્ષણાધિકારીને ઇ-મેલ કરી ફરિયાદ કરાઇ: શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પાસ કરવાના ખેલ, વોશરૂમમાં માઇક્રો કોપી દ્વારા પેપર લખાવતા હોવાની વાલીઓ-વિદ્યાર્થીઓની…
View More ત્રંબાની સ્કૂલમાં પરીક્ષામાં ચોરી કરવાતી હોવાની ફરિયાદસેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલ
શહેરના વોર્ડ નંબર-17 મહિલા કોર્પોરેટરના અનિતાબેન ગૌતમભાઈ ગોસ્વામી ઘરે વિચિત્ર ઘટના સામે આવી છે, મહિલા કોર્પોરેટર કબાટ માંથી રિવોલ્વર કાઢવા જતા અકસ્માતે રિવોલ્વર નીચે પડતા…
View More સેફટી લોક ચાલુ હોવા છતાં તિજોરીમાંથી નીચે પડેલી રિવોલ્વરમાં ફાયરિંગ થતાં મહિલા કોર્પોરેટર ઘાયલજુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાત
જુગારની ટેવથી ઘણા પરિવાર બરબાદ થયા છે ત્યારે રાજકોટ શહેરમા આવો જ એક બનાવ પ્રકાશમા આવ્યો છે. શહેરનાં હનુમાન મઢી પાસે આવેલા છોટુનગરમા રહેતા યુવાને…
View More જુગારમાં પૈસા હારી જતા ડિપ્રેશનમા આવેલા યુવાનનો આપઘાતત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા
મહિલા બાઉન્સર તરીકે નોકરી કરતી ત્યારે મોટામવાના શખ્સ સાથે પરિચય થયો હતો: આરોપીને સકંજામાં લેવા તજવીજ પરિણીત શખ્સે પત્નીથી કંટાળ્યો છું કહી દુષ્કર્મ ગુજાર્યુ, ગર્ભ…
View More ત્યકતા પર લગ્નની લાલચે દુષ્કર્મ આચરી 2.80 લાખ પડાવ્યા